આ 7 ચમત્કારી ઉપાયો કરવાથી તમે બની શકો છો ધનવાન, પૈસા ની સમસ્યા માંથી હંમેશના માટે મળી જશે છુટકારો…

0
80

મિત્રો આ લેખમાં હું તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આ સંસાર મા દરેક વ્યક્તિ ને અમીર બનવુ છે પરંતુ અમીર બનવુ કોઇ ના કિસ્મત મા નથી હોતુ આપડે જીવન મા ઘણા બધા જતન કરીએ છે તેમ છતા આપડે આપણા કાર્ય મા સફળ નથી થઈ શકતા મિત્રો જીવન મા સફળ થવામા આપડુ નશીબ ખુજ મહત્વ નો ભાગ ભજવે છે પરંતુ એવુ પણ નથી કે આપડે નશીબ ના ભરોસે બેસી રહીએ અને કામ પણ ના કરીયે કોઇ કાર્ય ના કરવાથી આપડે સફળતા ની રાહ જોઈ નશીબ ના આધારે બેસી રહીએ એ ખોટુ છે

મિત્રો સફળતા અને અસફળતા વચ્ચે એક એવું બિંદુ હોય છે જેના પર પહોંચીને તમે નથી થતાં સફળ કે નથી થતાં અસફળ. શું તમે એવી સ્થિતિ અનુભવો છો જો જવાબ હા હોય તો જાણી લો આ વાત દુનિયાના દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે પણ આપણામાંથી અનેક લોકો એવા હોય છે કે જે એ નથી વિચારતા કે અસફળ થવાનું કારણ આપણામાં જ હોય છે.

મિત્રો જ્યારે આપણે કોઇ કર્મ કરવાથી પણ આપણે હમેશા અસફળ થઈએ છીએ ત્યારે આપણે ભગવાન ને યાદ કરીયે છે અને સારા થવાની કામના કરીયે જ્યારે મિત્રો તમે આવી કોઈ પરિશ્થિતિ માથી પસાર થઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે આજે તમને વાત કરવા જઇ રહ્યા છે અમુક એવા ઉપાય વિશે જેનાથી તમે તમારા ધન વિશે ની સમસ્યા થી છૂટકારો મેળવી શકાય છે તો આવો જાણીએ.

મિત્રો કોઈપણ સપ્તાહના રવિવારે એક ગ્લાસ દૂધના ઉપાય કરશો તો તમે રૂપિયાનું સુખ પ્રાપ્ત કરવા લાગશો. આ ઉપાય કરવા માટે તમારે રવિવારની રાત્રે સૂતી વખતે 1 ગ્લાસમાં દૂધ ભરીને પોતાના માથા ઉપરના ભાગે રાખીને સૂવાનું છે. તેની માટે ધ્યાન રાખવું કે ઊંઘમાં દૂધ ઢળવું ન જોઈએ. સવારે નિત્ય કામ પછી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ આ દૂધને કોઈ બાવળિયાના ઝાડની જડમાં નાંખી દો. એમ દર રવિવારની રાતે કરો.

મિત્રો અહીં એક બીજો ઉપાય છે જેનાથી તમારા ઉપર લાગેલી ખરાબ નજર દૂર થઈ જશે. નકારાત્મક શક્તિઓની અસર દૂર થઈ જશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે. રૂપિયાની ખોટ પણ દૂર થઈ જશે ને જો તમે રૂપાયની તંગીથી પરેશાન હોવ અને ઈમાનદારીથી મહેનત કરવા છતાં પણ ફળ ન મળી રહ્યું હોય તો કોઈ પણ સોમવારે આ ઉપાય કરો અને આ ઉપાય પ્રમાણે સોમવારની રાત્રે ચંદ્રોદય થઈ જાય તો ત્યાર પછી પોતાના પલંગની ચારેય ખૂણામાં ચાંદીની ખીલી ઠોકી દો. ચાંદીની ખીલી નાની-નાની પણ લગાવી શકાય છે. આ એક ચમત્કારી ઉપાય છે અને તેનાથી તમારા ઘરન આસપાસની નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જાય છે. રૂપિયાની સમસ્યા પણ દૂર થવા લાગે છે.

મિત્રો ધનવાન થવા માટે કાચા દૂધનો એક બીજો ઉપાય કરો. દર સોમવારના દિવસે સવારે વહેલા ઊઠો. ઊઠ્યા પછી નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જાઓ. ત્યારબાદ તમારા ઘરની આસપાસસ કોઈપણ શિવમંદિરમા જાઓ અને ત્યાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ ચઢાવો અને જો એવું દર સોમવારે કરવામાં આવે તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. આ ખૂબ જ સરળ અને ચમત્કારી ઉપાય છે તેમજ ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે અઠવાડિયાન દર ગુરુવારે આ તાંત્રિક ઉપાય કરો.

મિત્રો આ ઉપાય પ્રમાણે દર ગુરુવારે તમે પીળા વસ્ત્ર પહેરો. ખાવામાં પીળા રંગની મિઠાઈ ખાઓ. તેની સથે જ પીળા રંગની વસ્તુઓનું દાન કરો. પીળા રંગની વસ્તુ જેવા કે પીળા કપડાં, પીળા ફળ, કેરી, હળદર વગેરે અને આ ઉપાયથી પણ ધનની ખોટ દૂર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ દેવાને લીધે પરેશાન હોય અને દેવાની ચૂકવણી ન કરી શકતો હોય તો તેને આ તાંત્રિક ઉપાય કરવો જોઈએ. દેવાના હપ્તાઓની ચૂકવણી મંગળવારે જ કરો.તે સિવાય એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બુધવારે અને ગુરુવારે કોઈને પણ દેવાના રૂપિયા ન આપવા જોઈએ.

મિત્રો મંગળવારના દિવસે દેવાના હપ્તા ચૂકવવાનું શ્રેષ્ઠ રહે છે. આ વાતનું ધ્યાન રાખસો તો દેવું ઝડપથી દૂર થઈ જશે એક અન્ય ચમત્કારી પ્રમાણે જો શક્ય હોય તો હંમેશા ચાંદીના વાસણમાં પાણી પીવો. ચાંદીના વાસણ ન હોય તો ગ્લાસમા પાણી ભરો અને તેમાં ચાંદીની અંગૂઠી નાખીને પાણી પીવો. આ પ્રાચીન, સરળ અને ખૂબ જ ચમત્કારી તાંત્રિક ઉપાય છે. તેનાથી ચોક્કસસપણે ધન સંબંધી મામલાઓમાં રાહત મળે છે.

મિત્રો તમને જણાવી દયિઍ કે અહીં આપેલ બધા ઉપાય તંત્ર શાસ્ત્રમાં આપવામાં આવેલ છે. આ ઉપાય ચુપચાપ કોઈને બતાવ્યા વગર કરવામાં આવે તો વધુ પ્રભાવશાળી સિદ્ધ થાય છે. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે જ આ ઉપાય સંબંધે કોઈપણ પ્રકારની શંકા કે સંદેહ મનમાં ન રાખવો. તે પૂરી આસ્થા અને વિશ્વાસથી જ કરવા તે સિવાય તમારા ઘરની આસપાસસ કોઈપણ શિવમંદિરમા જાઓ અને ત્યાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ ચઢાવો.

મિત્રો અત્યાર ના આજના સમયમા દરેક માણસ એ રૂપિયા કમાવવા માંગે છે અને જેથી તેપોતાની અને પોતાના પરિવારજનોની જરૂરિયાતોને પૂરી કરી શકે છે મિત્રો આ સિવાય અમુક એવા લોકો એવા પણ હોય છે કે જે લોકો મહેનત કર્યા વગર જ પોતાના નાણા કમાઈ લે છે કેમ કે આમા તેમનુ નસીબ એ તેમની સાથે હોય છે પણ બધા ની સાથે આવુ હોતુ નથી કારણ કે કેટલાક એવા લોકો પણ હોય છે કે જે સખત મહેનત કર્યા કરે છે પણ તેમને તેનુ ફળ મળતુ નથી.

મિત્રો તેના માટે આજના સમયમા આપણે દરેક ઘરમા વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ એવો મહત્વ રહ્યું છે અને વાસ્તુને જો ધ્યાનમા રાખીને જે લોકો ઘણા બધા કામ કાજો કરે છે માટે જો વાસ્તુ શાસ્ત્રનો સાચો ઉપયોગ કરવામા આવે તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે માટે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશુ કે જેને તમારા ઘરમા રાખવાથી તમારા નાણા ખૂંટતા નથી.

મિત્રો તેના માટે જો વાસ્તુશાસ્ત્ર મુજબ જો કબૂતર અને કાગડાના પીંછા ને ઘરમા રાખવુ એ શુભ મનાય છે અને ઘરમા શાંતિ સ્થાપિત કરવા માટે તમારે સફેદ અથવા લાલ કાપડમા કબૂતર અને કાગડાના પીંછ ને લપેટી તેને કાળા રંગની દોરીમા બાંધીને તિજોરીમા રાખવાથી તમારા પર માં લક્ષ્‍મીની કૃપા હમેશા માટે રહે છે તેમજ તમારા ધંધામા પણ સફળતા મળે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે પંચમુખી હનુમાનજીની પ્રતિમાને જો તમે ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશામા રાખીને દરરોજ તેની પૂજા કરવી જો આમ કરવાથી તમારા ઘરમા સુખ અને શાંતિ આવે છે અને તમારા ધનમા પણ ઘણી વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો આ ઉપાય શનિવારના દિવસે કરવામા આવે તો એવુ કહેવાય છે કેતમારા ઉપર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા ઉતરે છે અને તેમનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

મિત્રો જો તમારા ઘરમા કોઈ મુશ્કેલી ના કારણે પૈસાની અછત છે અને તમે ઇચ્છતા હોવ કે તમારાઘરમા જો પૈસાની અછત ના થાય તે માટે તમારે ધાતુનો બનેલો એક કાચબો તમારા ઘરમા રાખવો કારણ કે ઘરમા કાચબો રાખવો એ શુભ માનવામાં આવે છે અને જે ઘરના બધા જ દોષોને દૂર કરવા માટે તમારે ખાસ વાસ્તુ દેવતાની તસ્વીર રાખવી જોઇએ આમ કરવાથી તમારા બધા જ દોષો એ જાતે જ દૂર થઈ જાય છે.

મિત્રો જો તમે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે સોના-ચાંદીના થોડા સિક્કા ને લાલ કપડાંમાં બાંધેલા માટીના વાસણમાં મુકી દો અને હવે આ વાસણને ઘઉં અથવા ચોખાથી ભરો અને તેને ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી દો મિત્રો આમ કરવાથી ઘરમાં પૈસાની તંગી રહેતી નથી તેમજ શું તમે સખત મહેનત કરીને પૈસા કમાઇ શકો છો પરંતુ તમારી પાસે પૂરતા પૈસા નથી અથવા તે ભેગા નથી થતા અને તમને પણ આવી જ સમસ્યા છે તો પછી તમે તમારા ઘરની તિજોરીમાં લાલ કાપડ મુકી અને તિજોરીમાં ગુંજાનું બીજ મુકી દો મિત્રો આમ કરવાથી પૈસા ભેગા થવા લાગે છે.

મિત્રો જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો શુક્રવારે રાત્રે મુઠ્ઠીભર કાળા ચણાને પલાળી રાખો અને શનિવાર ની સાંજે તેમને કાળા કપડાથી બાંધો અને તેમાં નેઇલ અને કોલસાના ટુકડા મૂકિ દો અને હવે તેને સાત વાર દર્દીની ટોચ પરથી ફેરવો અને તેને તળાવમાં અથવા સારી રીતે ફેંકી દો મિત્રો આમ કરવાથી બીમાર વ્યક્તિ તરત જ સાજા થઈ જશે તેમજ મિત્રો જો તમે તમારા કર્જ થી પરેશાન છો તો તેના ઉપાય માટે તમે પાંચ ગુલાબ ફૂલો લો હવે તેની સાથે બે મીટર સફેદ કાપડ લો અને આ પાંચ ફૂલોને 21 વાર ગાયત્રી મંત્રનો પાઠ કરીને કાપડમાં બાંધી દો અને ત્યારબાદ આ કપડાને વહેતા પાણીમાં મુકી દો મિત્રો આ ઉપાય કરવાથી તમે જલ્દીથી દેવાથી મુક્તિ મેળવશો.