આ 6 વસ્તુ નું સેવન કરવાથી હાડકાં બનશે મજબૂત અને કેલ્શિયમ કમી પણ કરશે દૂર…

0
129

આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલુ પણ વિટામીન જરૂરી હોય છે એટલુ જ કેલ્શ્યિમ પણ જરૂરી હોય છે માટે તમારા શરીરના અલગ અલગ ભાગમા કેલ્શ્યિમની એ અલગ અલગ જરૂરત હોય છે. અને તેની ઉણપ એ થવા પર તમને દાંત અને હાડકા સંબંધિત તમામ સમસ્યા એ થવા લાગે છે અને તે સિવાય તમારે આ કેલ્શ્યિમની ઉણપ એ થવા પર તમને કેટલીક બીમારીઓ પણ થવા લાગે છે. અને જેનુ કારણ છે કે તમારે તમારા સ્વસ્થ પર રહેવા માટે કેલ્શ્યિમ એ જરૂરી છે. અને કેલ્શ્યિમની ઉણપ એ પૂરી કરવા માટે તમારે તમારા ડાયેટમા આ વસ્તુઓ એ સામેલ કરી શકો છો.

ભારતમાં આજના સમયમાં હાડકાઓ સાથે જોડાયેલી તકલીફો ઘણી સામાન્ય બની ગઈ છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ હાડકા, સાંધા અને કમરનો દુ:ખાવો જીવનનું અભિન્ન અંગ બની જાય છે. આજે દર ૧૦ માંથી લગભગ 4 સ્ત્રીઓ અને 4 માંથી 1 પુરુષના હાડકા સાથે જોડાયેલી કોઈને કોઈ પ્રકારની તકલીફ થી ઘેરાયેલા રહે છે.

પણ ધ્યાન રાખો, હાડકાઓ રાતોરાત નબળા નથી થતા. આ પ્રક્રિયા ઘણા વરસોથી ચાલતી હોય છે. ડોકટરોનું માનવું છે કે ૧૫ થી ૨૫ વર્ષ સુધીની ઉંમર માં હાડકાઓમાં માસ સંપૂર્ણ રીતે વિકસિત થઇ જાય છે. એટલે કે નાનપણ અને યુવાવસ્થાના સમયનું ખાવા પીવાનું, પોષણ, જીવનશૈલી અને કસરત આગળ જતા હાડકાઓની તંદુરસ્તીને નિર્ધારિત કરવા વાળું પરીબળ બને છે.

પાલક
પાલકમા આમતો કેલ્શ્યિમ એ ભરપૂર પ્રમાણમા રહેલુ છે. અને ૧૦૦ ગ્રામ પાલકમા તમને ૯૯ મિલિગ્રામ કેલ્શ્યિમ હોય છે. અને શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે અઠવાડિયામા ઓછામા ઓછા ૩ વખત પાલક એ જરૂરથી ખાઓ.

ભીંડા
અત્યારે એક બાઉલ ભીંડામા તમારે ૪૦ ગ્રામ કેલ્શ્યિમ હોય છે. અને તેને અઠવાડિયામા ૨ વખત ખાવાથી તમારા દાંત એ ખરાબ થતા નથી. અને દાંતને સ્વસ્થ રાખવા માટે ભીંડાનુ સેવન કરો.

અંજીર
અજીર એ એક દિવસમા અંજીરનો એક કપ ખાવાથી તમારા શરીરને આશરે ૨૪૦ મિલીગ્રામ કેલ્શ્યિમ મળે છે. અને તે સિવાય તેમા ફાઇબર અને વિટામીન કે અને પોટેશિયમ પણ રહેલા છે. અને જે રોજ ખાલી પેટે અંજીર એ ખાવાથી કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

બદામ
આ સિવાય દૂધ અને બદામમા તમને ખૂબ પ્રમાણમા કેલ્શ્યિમ એ રહેલા છે. અને જેમા અન્ય પોષક તત્વ પણ રહેલા છે. અને કેલ્શ્યિમની ઉણપ એ પૂરી કરવા માટે તમારે રોજ એક ગ્લાસ દૂધમા બદામ પીસીને ખાઓ.

નારંગી
નરગી જે તમને ખાટા ફળોમા સિટ્રસ એસિડ હોય છે અને તેમા તમારે કેલ્શ્યિમ તથા વિટામીન સી પણ રહેલા છે. જેને તેમ અઠવાડિયામા બે વખત રોગપ્રતિકારક શક્તિ એ વધારવા માટે અને બીમારીઓને દૂર રાખવા માટે પણ નારંગી અને લીંબુનુ સેવન એ કરવુ જોઇએ.

ચીઝ
આ સિવાય કેલ્શ્યિમની ઉણપ એ પૂરી કરવા માટે ચીઝ ખાઓ અને ચીઝ મોઝરિલ્લા હોય કે કોઇપણ તેમા ભરપૂર પ્રમાણમા કેલ્શ્યિમ હોય છે.

દરરોજ બાજરો અને તેલનો ઉપયોગ કરો. તે ઓસ્ટીયો પોરોસીસનો ઉત્તમ ઈલાજ છે. પોલા અને નબળા હાડકા માટે આ ઉપચાર ઘણો અસરકારક છે.એક ચમચી મધ નિયમિત રીતે લેતા રહો. તે તમારા હાડકા ભાંગવાથી બચાવવામાં ઘણો જ ઉપયોગી નુસખો છે.દૂધ કેલ્શિયમની પૂર્તતા માટે ઉત્તમ છે. તેનાથી હાડકાઓ મજબુત બને છે. ગાય કે બકરીનું દૂધ પણ ગુણકારી છે.

વિટામીન ‘ડી’ હાડકાની મજબુતાઈ માં ઘણું ઉપયોગી માનવામાં આવે છે. વિટામીન ‘ડી’ સવારે તડકામાં બેસવાથી મળે છે. વિટામીન ‘ડી’ કેલ્શિયમના શોષણ કરવામાં મદદરૂપ થાય છે. શરીરનો ૨૫ ટકા ભાગ ખુલ્લો રાખીને ૨૦ મિનીટ તડકામાં બેસવાની ટેવ પાડો.ઘઉંના એક દાણા જેટલો ચૂનો તૈલી પદાર્થમાં ભેળવીને ખાવ, તે કેલ્શિયમનો ઘણો સારો સ્ત્રોત છે. (પથરીના દર્દીએ ચૂનો ખાવો નહિ)તલનો ઉપયોગ હાડકા મજબુત કરવામાં મહત્વપૂર્ણ છે. તેનાથી મહિલાઓમાં એસ્ટ્રોજીન હાર્મોનનું સંતુલન જળવાઈ રહે છે. એસ્ટ્રોજીન હાર્મોનની ખામી મહિલાઓમાં હાડકાની મજબુતાઈ પૂરી પાડે છે. તલનું તેલ સારું લાભદાયક રહે છે.

કેફીન તત્વ વધુ હોય તેવા પદાર્થનો ઉપયોગ ઓછો કરો. ચા અને કોફીમાં ખુબ જ વધુ કેફીન તત્વ હોય છે. દિવસમાં ફક્ત એક કે બે વખત જ ચા કે કોફી લઇ શકો છો.

કોબીમાંથી બોરોન તત્વ મળી આવે છે. હાડકાની મજબુતાઈમાં તેનું ઘણું મહત્વ હોય છે. તેનાથી લોહીમાં એસ્ટ્રોજીનનું સ્તર વધે છે. જે સ્ત્રીઓમાં હાડકાની મજબુતાઈ વધારે છે. કોબીનો સલાડ અને શાકનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો.

માત્ર એક મુઠ્ઠી મગફળીથી તમે હાડકા સાથે જોડાયેલી તમામ તકલીફો માંથી મુક્તિ મેળવી શકો છો. મગફળીમાં આયરન, નીરસીન, ફોલેટ, કેલ્શિયમ અને જીંકનો સારો સ્ત્રોત છે. તેમાં વિટામીન ‘ઈ’, ‘કે’ અને બી6 પુષ્કળ પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ અને વિટામીન ‘ડી’ વધુ પ્રમાણમાં હોવાથી તે હાડકાઓની નબળાઈ દુર કરે છે. તેનાથી દાંત પણ મજબુત થાય છે. તેમાંથી મળી આવતા વાયલાર વિટામીન બી3 આપણા મગજને તેજ કરવામાં મદદ કરે છે. મગફળીનું તેલ ઉપયોગ કરવું જોઈએ તેમાં રહેલું ફોલેટ તત્વ ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે ગુણકારી હોય છે.

હાડકાની મજબુતાઈ માટે હંમેશા તલના તેલનું માલીશ કરવું જોઈએ, તલના તેલમાં દૂધથી ૬ ગણું વધુ કેલ્શિયમ હોય છે અને ફાંસફોર્સેસ હોય છે. જે હાડકાઓ માટે ઘણું મહત્વનું ઘટક હોય છે. હાડકાઓમાં દુ:ખાવો થાય ત્યારે તલના તેલમાં લસણની કળીઓ બાળીને માલીશ કરવું જોઈએ. તે વાત રોગને દુર કરનારું હોય છે.