આ 5 ગુણવાળા પુરુષો તરફ ખૂબ આકર્ષિત થાય છે મહિલાઓ,જાણો તમારું નામ તો નથી ને આવા પુરુષો માં….

0
875

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી જણાવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.સંબંધોને મજબૂત કરવા માટે વિશ્વાસ અને હૂંફની જરૂર હોય છે, જ્યારે વાત લગ્નની આવે ત્યારે મહિલાઓ ગંભીર રીતે વિચારવા લાગે છે. માત્ર પ્રેમ દ્વારા કોઇ પણ સંબંધને પરફેક્ટ બનાવવાની કલ્પના પણ ન થઇ શકે.

આ ક્વૉલિટીવાળા પુરુષો મહિલાઓને ગમે છે.ઘણા લોકોના માનમ પ્રશ્ન થતો હોય છે કે મહિલાઓની એવી તો કઈ વાતો હોય છે જે કોઈ પણ પુરુષ ને તેના પ્રત્યે ઝડપથી આકર્ષિત કરી લે છે ત્યારે આજના કઅ ખાસ લેખમાં અમે તમને આના વિશેજ જાણવાના છીએ તો આવો જાણીએ તેના વિશે વિગતે. કોઈપણ સ્ત્રી સરળતા થી પુરુષ ને પોતાની તરફ આકર્ષિત કરી શકે.દરેક સ્ત્રી અને યુવતી પોતાનુ એક વિશિષ્ટ આકર્ષણ ધરાવતી હોય છે.આ આકર્ષણ ના કારણે જ પુરુષ તેના તરફ અટ્રેક્ટ થતા હોય છે અને ઘણી વખત કોઈ કારણ વગર પણ પુરુષ સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે.

કોઈપણ પુરુષ એક સ્ત્રી સાથે હોય અને અન્ય કોઈ સ્ત્રી ત્યા થી પસાર થાય તો થોડા સમય માટે તે તેના તરફ પણ આકર્ષિત થઈ જતા હોય છે.એટલે કે ટુકમાં બે ભિન્ન લિંગ વાળા લોકો એક બીજી તરફ આકર્ષિત થાય છે.મહિલાઓને ગમતી બાબતો અપનાવો.ઉદાર સ્વભાવવાળા પુરુષો ગમશે.ફક્ત પ્રેમન નહી અન્ય ગુણ પણ જરૂરી.વિનમ્રતા,એક સ્ટડી પ્રમાણે મહિલાઓ પોતાના પાર્ટનરમાં વિનમ્રતાનો ગુણ જોવા ઇચ્છે છે.

મહિલાઓ ઇચ્છે છે કે તેમનો પાર્ટનર ખુબ જ સરળ સ્વભાવનો હોય અને તેનામાં બીજાઓ પ્રત્યે દયાભાવ હોય.બુદ્ધિ,બીજી ચીજ મહિલાઓ જોવે છે કે સામેના પાત્રમાં બુદ્ધિ કેટલી છે. બુદ્ધિનો મતબલ માત્ર ડિગ્રી સાથે નથી.એવા ઘણા પુરુષો છે જે વગર કોઇ ડિગ્રીએ બુદ્ધિથી ઘણુ હાંસલ કરી લે છે. આવા પુરુષો પ્રત્યે મહિલાઓ આકર્ષાય છે.ઉદારતા,ઉદારતા એક એવો ગુણ છે જે આજના જમાનામાં ખુબ ઓછા લોકોમાં જોવા મળે છે. જે પુરુષોમાં ઉદારતાનો ગુણ હોય તેવા લોકો મહિલાઓને ખુબ પસંદ આવે છે.

આત્મવિશ્વાસ,આત્મવિશ્વાસ હોવાથી તમારુ જીવન સરળ થઇ જાય છે. જો તમારામાં આત્મવિશ્વાસ છે તો કોઇ પણ વ્યક્તિ તમારા તરફ આકર્ષિત થઇ જાય છે. દેખાડો કરનારા પુરુષો મહિલાઓને પસંદ આવતા નથી. સ્વાભાવિક રીતે કોઈપણ પુરુષ એક સુંદર સ્ત્રી તરફ આકર્ષિત થાય તેમાં કોઈ નવાઈ નથી.દરેક સ્ત્રી મા એક વિશિષ્ટ આકર્ષણ હોય છે.જે પુરુષો ને તેમની તરફ ખેંચે છે પરંતુ તમે એવુ વિચાર્યુ કે શા માટે પુરુષો સ્ત્રીઓ થી આટલા બધા આકર્ષિત થઈ જાય છે તે પાછળ નુ કારણ શુ તો આવો આપણે જાણીએ કે સ્ત્રીઓ મા એવી કઈ ખૂબીઓ રહેલી છે કે જેના લીધે તે એક સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે.

તો આવો આ વિશે જાણીએ વિગતે.આ લેખખાસ સ્ત્રી માટે પણ છે આ જાણકારી પરથી તેમ કોઈપણ પુરુષ કે જેને તમે તમારી તરફ આકર્ષિત કરવા માંગતા હોય તો આ માહિતી ખુબજ જરૂરી છે.સ્ત્રીઓ મા સૌપ્રથમ આત્મવિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે.જે યુવતીઓ તથા સ્ત્રીઓ મા ભરપૂર પ્રમાણ મા આત્મવિશ્વાસ હોય તેમના થી પુરુષ વધુ પડતો આકર્ષિત થાય છે.તમારો સ્વયં પર આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વ ને એક અલગ જ નિખાર આપે છે અને તમને અન્ય લોકો થી અલગ તારવે છે.જે પુરુષ ને ખૂબ જ ગમે છે.

આમ જો તમારે પુરુષો નુ ધ્યાન તમારૂ તરફ કેન્દ્રિત કરવુ હોય તો સૌથી પહેલા તમારે આત્મવિશ્વાસ કેળવવો પડશે.જો તમે આ કરવામાં સફળ રહ્યા હોય તોજરૂર તમે જે વ્યક્તિને તમારી તરફ આકર્ષિત કરવાં માંગતા હોયતો ચોક્કસ તને કરી શકો છો.અમુક એવા ગુણો જે પુરુષો ને તમારી તરફ આકર્ષિત કરે છે તે પૈકી એક એવા છે કે પુરુષો ને કારણ વગર ના નાટક અને નખરા કરતી યુવતીઓ તથા સ્ત્રીઓ જરા પણ પસંદ નથી આવતી.માટે તમારા માં જો આવા ગુણો હોય તો આજે જ સુધારી લેજો.

જે સ્ત્રી તથા યુવતી શાંત અને કોમળ સ્વભાવ ધરાવતી હોય તેમના તરફ પુરુષ વહેલો આકર્ષિત થાય છે.આ ઉપરાંત જે યુવતી પોતાના હ્રદય ની વાત બુધ્ધિપૂર્વક અને ચતુરાઈ થી અન્ય લોકો સમક્ષ રાખે છે તેવી યુવતીઓ થી પણ પુરુષ વહેલો આકર્ષિત થઈ જાય છે.આ ઉપરાંત લાંબા પગ ધરાવતી યુવતીઓ થી પણ પુરુષ વહેલો આકર્ષિત થઈ જાય છે.યુવતીના ઘણા એવા ભાગ અથવાતો ઘણી એવી એમની ટેવો દરેક પુરુષ ને ખુબજ પસંદ આવે છે જેના વિશે આગળ વાત કરીએ.

મિત્રો આગળ વાત કરીએતો આ સિવાય જે સ્ત્રીઓ નીલા રંગ ના આંખો ધરાવતી હોય છે તેઓ ખુબજ સુંદર લાગે છે તેઓ કોઈપણ ને આકર્ષિત કરી શકે છે.તેમના થી પણ પુરુષ આકર્ષિત થઈ જાય છે.જે સ્ત્રીઓ લાંબા વાળ ધરાવતી હોય છે તેમના થી પણ પુરુષ આકર્ષાઈ જાય છે.જ્યારે પણ આપણે સૌપ્રથમ કોઈ વ્યક્તિ ને મળીએ તો તેના નેત્રો ને જોઈએ છીએ અને જો કોઈ યુવતી કે સ્ત્રી નીલા રંગ ની સૌમ્ય અને સુંદર આંખો ધરાવતી હોય તો તેણી પુરુષ ને એક જ વારમા પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

મિત્રો વિસ્તારમાં જોવા જઈએ તો આવી ઘણી બાબતો છે જે તમને કોઈપણ સ્ત્રી તરફ આકર્ષિત કરી શકે છે.ગમે એટલું સજી-ધજીને સામે આવ્યા બાદ પણ જો સ્ત્રીઓ તમારી કોઈ ને કોઈ બાબત પ્રત્યે અણગમો જાહેર કરતી હોય તો સમજી જવું કે કંઈક તો એવું છે જે તમે મિસ કર્યું છે. પુરુષો પર્સનલ ગ્રૂમિંગ પ્રત્યે ધ્યાન તો આપે છે, પરંતુ કેટલીક નાની બાબતોને ઇગ્નૉર કરે છે. જાણીએ એવું શું છે જે નાની બાબત હોવા છતાં પર્સનાલિટીમાં મોટો ભાગ ભજવે છે.નાકના વાળ,આ પ્રૉબ્લેમ યુવાન અને વૃદ્ધ દરેકને થઈ શકે.

જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો નાકના વાળ અજુગતી રીતે વધવા લાગે છે. શેવિંગ કરો ત્યારે આ વાળને પણ ટ્રિમ કરી દેવાથી તકલીફ ટળી જશે. આ જ રીતે કાન પર ઊગી આવતા વાળ પણ એટલા જ બેહૂદા લાગે છે એટલે એને પણ ટ્રિમ કરવા.બ્લૅક હેડ્સ,સુઘડતાને જોકે સ્કિનની આ તકલીફ સાથે લેવા-દેવા નથી, પરંતુ જો નાક પરના રોમછિદ્રોમાં થતાં આ કાળા ટપકાંઓને કાઢવામાં ન આવે તો એ વિચિત્ર લાગે છે. બ્લૅક હેડ્સ રીમૂવલ સ્ટ્રિપથી એને કાઢી શકાય.

આ ઉપરાંત અઠવાડિયામાં એક વાર સ્કિનને સ્ક્રબથી એક્સફોલિએટ કરશો તો પણ સ્કિન ક્લીન દેખાશે. પ્લકરથી અથવા આંગળી વડે દબાવીને બ્લૅક હેડ્સ કાઢવા જતાં સ્કિન પર ડાઘ પડી શકે છે.શ્વાસની દુર્ગંધ,કેટલાક પુરુષો પોતાના મોઢામાંથી દુર્ગંધ પણ આવી શકે એ વાતથી જ અજાણ હોય છે. જરૂરી નથી કે કાંદા અને લસણ ખાધા બાદ જ મોઢામાંથી વાસ આવે. કંઈ પણ ખાધા બાદ જો મોઢું સાફ કરવામાં ન આવે તો દાંતમાં રહી ગયેલા ફૂડ-પાર્ટિકલ્સને લીધે એ વાસ મારે છે.

જો વધુ તકલીફ હોય તો માઉથ-ફ્રેશનર લો અથવા ડેન્ટિસ્ટની સલાહ લો.રેઝરના ઉઝરડા,રેઝરથી ક્લીન શેવ ન થયું હોય, ઊલટી દિશામાં ફેરવ્યું હોય અથવા રેઝર ડલ હોય અને સ્કિન પર એને ઘસવામાં આવ્યું હોય ત્યારે સ્કિન પર ઉઝરડા પડે છે અને એનાથી ઇનગ્રોન વાળની સમસ્યા થાય છે જે ચહેરાનો લુક બગાડે છે.પસીને કી બદબૂ,ઘરેથી ભલે પાવરફુલ ડીઓડરન્ટ લગાવીને નીકળ્યા હો પણ એ લૉન્ગ-લાસ્ટિંગ નહીં હોય તો પસીનો થશે અને એ પરફ્યુમની સુગંધમાં ભળીને દુર્ગંધ બની જશે.

ખાસ કરીને અંડરઆમ્ર્સના ભાગમાં પસીનાની સૌથી વધુ વાસ આવે છે. એક્સરસાઇઝ કર્યા બાદ તેમ જ ઑફિસથી થાકીને આવી ગયા બાદ સ્નાન કરો. આ સિવાય કૉટન બ્લેન્ડવાળાં શર્ટ કે ટી-શર્ટ પહેરો જેથી પસીનાની વાસ કપડાંમાં ન રહી જાય.વધુ પડતું પરફ્યુમ,આ માથાનો દુખાવો બની શકે છે. પસીનો ભરપૂર થતો હોય તો એ સમસ્યાનો હલ ભરપૂર પરફ્યુમ લગાવીને નથી આવવાનો. પરફ્યુમ હળવું લગાવો અને જો સ્ટ્રૉન્ગ સ્મેલ પસંદ હોય તો લિમિટમાં લગાવો.ડૅન્ડરફ,ખોડાનું કારણ શૅમ્પૂ, સીઝન અને તમારા મૂળભૂત કોષોમાંથી કંઈ પણ હોઈ શકે.

અહીં એક વાત એ પણ છે કે વાળ હોય તો એમાં ખોડા જેવી સમસ્યાઓ પણ થવાની જ, પરંતુ વાળમાં હાથ લગાવ્યા બાદ કાળા કે ઘેરા રંગના શર્ટ પર વાઇટ ખોડો ખરેલો હોય એ દેખાવમાં ખરાબ લાગે છે. એના માટે રોજ વાળને ઍન્ટિ-ડૅન્ડરફ શૅમ્પૂથી વૉશ કરવા.પીળા દાંત,ડિઝાઇનર સૂટ અને વાઇટ ગોલ્ડની ફ્રેમવાળાં ચશ્મા પહેર્યા બાદ જો સ્માઇલ કરશો ત્યારે દાંત પીળા દેખાયા તો પર્સનાલિટી પર ખરેખર ડાઘ લાગી જશે.

દાંત બરાબર સાફ ન થવાથી પીળા પડી જાય છે. આ ઉપરાંત કૉફી અને ચાના ડાઘ પણ દાંત પર ઘણી વાર રહી જતા હોય છે. ઑરેન્જ તેમ જ બ્લૅક સૉફ્ટ ડ્રિન્ક, ફુદીનાની ચટણી વગેરે પણ દાંત પર છાપ છોડી શકે છે. કંઈ પણ ખાધા બાદ ઓછામાં ઓછું કોગળા કરવા. આ ઉપરાંત જો દાંત વધુ પડતા પીળા થઈ ગયા હોય તો પૉલિશિંગ ટ્રીટમેન્ટ પણ કરાવી શકાય.