99 ટકા લોકો નથી જાણતા કે ડાબા પડખે સુવાથી, થાય છે અધધ ફાયદા તમે પણ જાણી લો….

0
468

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો રાત્રે જયારે આપણે સુઇએ છીએ તો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, આપણે ક્યા પડખે સૂવું જોઈએ? કારણ કે આપણી આ પડખા ફરવાની ટેવથી શરીરના ભાગોની સાથે સાથે મગજ ઉપર પણ અસર પડે છે.

મિત્રો ઉંઘવું આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. સુવાથી આપણા શરીરનો થાક મટી જાય છે સાથે જ મગજ ઝડપથી કામ કરવા લાગે છે. વિશેષજ્ઞોનું માનીએ તો સૂતી વખતે આપણે જે પોઝિશનમાં એટલે કે જે પણ પડખે સુતા હોઇએ છીએ તેનો આપણા શરીર પર ખૂબ પ્રભાવ પડે છે. જી હાં એટલે તમે જ પણ પડખે ઉંઘીશું તેની અસર આપણા અંગો તથા મસ્તિષક પર જરૂર પડશે.આપણે એક જ પડખે ઉંઘીએ તે શક્ય નથી. માણસ ઉંઘતી વખતે આમ તેમ પડખું ફરે છે. તે સૌથી વધુ તે પડખે સુવે છે જ્યાં તેને સૌથી વધુ આરામ મળે છે. પરંતુ શું તમે જાણો છે કે ડાબા પડખે સુવાથી તમને ઘણા ફાયદા થઇ શકે છે.?

ઘણા લોકોને એ પણ ખબર હોતી કે સૂતી વખતે ડાબી તરફ પડખુ લેવાથી આપણા શરીરને ઘણા ફાયદા ફાયદા થાય છે. ઘણી બિમારીઓ જેમ કે હદય રોગ, પેટ સંબંધિત ખરાબી, થાક, પેટ ફૂલવું અને અન્ય શારિરીક સમસ્યા ફક્ત ડાબા પડખે સુવાથી ઠીક થઇ જાય છે. અહીં આગળ અમે તમને એ જણાવી રહ્યાં છે કે કેવી રીતે ડાબી પડખે ઉંઘવું સ્વાસ્થ્ય માટે સારું છે.ભોજન પચાવવામાં મળે છે રાહત, જો તમે તમારું ભોજન હજમ કરવા માંગો છે તો ડાબા પડખે ઉંઘવું વધુ અસરકારી રહેશે. આ પ્રકારની પોઝીશનમાં સુવાથી પાચન સિસ્ટમ પર કોઇ દબાણ પડતું નથી અને તે પોતાનું કામ સરળતાથી કરી લે છે.

લીવર અને કિડનીઓ માટે ફાયદાકારક, આપણા શરીરમાંથી ગંદકી નિકાળવાનું સૌથી વધુ કાર્ય લીવર અને કિડનીઓનું જ છે. એટલા માટે સૂતી વખતે તેના પર વધુ પ્રેશર નાખવું ન જોઇએ.અપચો દૂર કરે, જે લોકોને પાચનની ગરબડ રહે છે અને અપચાની ફરિયાદ રહે છે, તેમને ડોક્ટર ડાબા પડખે સૂવાની સલાહ આપે છે.પેટ આરામથી સાફ થશે, આ પોઝિશનમાં સુવાથી ગ્રેવિટી ભોજનને નાના આંતરડાથી મોટા આંતરડા સુધી આરામ પહોંચાડવામાં મદદ કરે છે. તેના લીધે સવારે પેટ આરામથી ખાલી થઇ જાય છે.

હદય સ્વસ્થ રહે, જે લોકો રાત્રે ખોટી પોઝિશનમાં ઉંઘે છે તેમને હાર્ટ પર વજન પડે છે. રાત્રે સૂવાની સાચી પોઝિશન ડાબી પડખું છે. તેનાથી દિલ પર ઓછું વજન પડે છે અને લોહી દિલ સુધી સારી માત્રામાં સપ્લાય થાય છે. હવે જો દિલ સ્વસ્થ રહેશે તો લોહી તથા ઓક્સિજનની સપ્લાય સરળતાથી શરીર અને મગજ સુધી પહોંચશે.એસિડિટીથી રાહત, જો રોજ સવારે ઉઠ્ય બાદ તમને એસિડિટી રહે છે તો સમજો કે તમે ખોટી પોઝિશનમાં સૂતા હતા. પરંતુ જો તમે ડાબા પડખે ઉંઘશો તો જે પેટનો એસિડ હશે, તે ઉપરના બદલે નીચે તરફ જશે, જેનાથી એસિડિટી અને છાતીમાં બળતરા થશે નહી.

બેક પેનથી આરામ, માનવામાં આવે છે કે જે લોકો ડાબા પડખે સુવે છે, તેમના કમરના હાડકાં પર વજન પડતું નથી અને બેક પેનમાંથી આરામ પણ મળે છે. સાથે આમ કરવાથી સારી ઉંઘ પણ આવે છે.ગર્ભાવસ્થાના, ગર્ભાવસ્થાના લક્ષણમાંથી રાહત પ્રેગ્નેંસીમાં ડાબા ઉંઘવાથી જે પણ લક્ષણ હોય છે, તેનાથી આરામ મળે છે. જેમ કે કમરનો દુખાવો અથવા માંસપેશિઓનો દુખાવો વગેરે. એટલા માટે આ પોઝિશન બેક અને લીવરમાંથી ઓછું પ્રેશર કરે છે અને કિડનીઓ તથા શિશુ સુધી બ્લડ ફ્લો વધે છે.

આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ગર્ભવતી મહિલા ડાબા પડખે ફરીને સુવે છે તો તેના કારણે તેના બાળકને ગર્ભની અંદર યોગ્ય રીતે વિકાસ થવાની સંભાવના વધી જાય છે. અને સાથે સાથે પેટ ની અંદર રહેલા બાળક તથા માતાના સ્વાસ્થ્ય ઉપર તેની સારી અસર રહે છે. આથી કોઈપણ ગર્ભવતી મહિલાએ બને ત્યાં સુધી ડાબા પડખે સુવું જોઈએ. આ ઉપરાંત ડાબા પડખે સુવા ના કારણે હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી કરીને શરીરના દરેક અંગ સુધી પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે. અને આથી જ શરીરની અંદર લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

ગર્ભવતી મહિલાને સામાન્ય રીતે પેટનો આકાર મોટો થઇ જતો હોય છે. જેના કારણે લીવર અને કીડની પર દબાણ થતું હોય છે. પરંતુ ગર્ભવતી મહિલા ડાબા પડખે સુવે તો આ સમસ્યામાં રાહત રહે છે અને કીડની અને લીવર પર દબાણ પણ નથી પડતું. ડાબા પડખે સુવાથી કમર, પીઠ કરોડરજ્જુ પર વધુ દબાણ નથી આવતું તેમજ પીઠની માંસપેશીઓને પણ આરામ મળે છે. જેથી કમરનો દુઃખાવો રહેતો નથી. તેમજ એક ખુબ જ ગાઢ અને લાંબી ઊંઘ આવે છે.

ડાબી બાજુ પડખું રાખીને સુવાનું અન્ય એક કારણ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ પણ છે. તે ભોજનને નાના આંતરડા માંથી મોટા આંતરડા સુધી આરામથી પહોંચાડવામાં મદદ કરે છે. જેથી સવારે પેટ આરામથી સાફ થઇ જાય છે. તેમજ ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીરના અન્ય ભાગમાં ઓક્સીજનનો પ્રવાહ સરખી રીતે થાય છે. જેનો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે. આ ઉપરાંત ડાબા પડખે સુવાથી પીઢ, કમર અને ડોક ને લગતા દુખાવ માંથી પણ બચી શકાય છે.

ડાબી બાજુ સુવાથી શરીરના બધા અંગ અને મગજને ઓક્સિજન સારી રીતે મળી રહે છે. જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પર તેનો સારો એવો પ્રભાવ પડે છે. ડાબી બાજુ સુવાથી શરીરને ઓક્સીજન સારી રીતે મળતું હોવાથી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું ગણાય છે. પરિણામે અનેક રોગો માંથી છુટકારો મેળવી શકાય છે. આ પોઝિશનમાં સૂઇ જવા પર પેટનું એસિડ ઉપરની જગ્યાએ નીચે તરફ જાય છે. જેનાથી એસીડિટી અને છાતીમાં થતી બળતરા પણ ઓછી થાય છે.

ડાબા પડખે સુવાથી પેટ સંબંધી રોગો, થાક, પેટનું ફૂલવું, મળત્યાગ વગેરે સમસ્યાઓમાં ઘટાડો થાય છે. ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે, આથી પાચન શકિત મજબૂત બને છે. તે સિવાય પાચનની સમસ્યા હોય છે તે લોકોને ડોક્ટર પણ ડાબા પડખે સૂઇ જવાની સલાહ આપે છે. તે સિવાય ડાબા પડખે સૂઇ જવાથી પિત્તની મુશ્કેલીઓથી બચી શકાય છે. તેમજ એસીડીટી અને બળતરાની સમસ્યા પણ થતી નથી. ડાબા પડખે સુવાથી ચરબી એકઠી થતી નથી અને મેદસ્વીતાથી દુર રહી શકાય છે. આમ ડાબા પડખે સુવાના અનેક લાભો છે.

તો મિત્રો જાણકારો અનુસાર ડાબી બાજુ પડખું ફરીને સુવાથી તમારા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. આમ કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી જશો. અને તેનાથી પેટને લગતી ઘણી તકલીફો માંથી પણ તમને છુટકારો મળશે. અને સાથે જ તમારું મગજ સારી રીતે કામ કરશે. જો તમને પેટને લગતી કોઈ તકલીફ જેવી કે, પેટ ફૂલવું, ગેસ થવો, એસીડીટીની તકલીફ વગેરે છે, તો તેનાથી તમને ફાયદો મળી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડોકટરોના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીરમાં જમા થનારા ટોક્સીન ધીમે ધીમે લસીકા તંત્ર દ્વારા નીકળી જાય છે. કારણ કે ડાબી તરફ પડખું રાખીને સુવાથી આપણા લીવર ઉપર કોઈ જાતનું દબાણ નહી પડે. અને આ કારણે ટોક્સીન શરીર માંથી બહાર નીકળવામાં સફળ થાય છે. જેથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

ડાબી બાજુ પડખું રાખીને સુવાનું અન્ય એક કારણ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ પણ છે. તે ભોજનને નાના આંતરડા માંથી મોટા આંતરડા સુધી આરામથી પહોંચાડવામાં મદદ કરે છે. જેથી તમારું સવારે તમારું પેટ આરામથી સાફ થઇ જાય છે. તેમજ ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીરના અન્ય ભાગમાં ઓક્સીજનનો પ્રવાહ સરખી રીતે થાય છે. જેનો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે.

એ વાત તો તમે જાણતા જ હશો કે, આપણા શરીરમાં સૌથી વધુ ગંદકી આપણા લીવર અને કિડનીમાં હોય છે. તેના લીધે રાત્રે સુતી વખતે વધુ પ્રેશર પડે છે. જેને લીધે આપણને એસીડીટીની તકલીફ થઇ જાય છે. પણ જણાવી દઈએ કે ડાબી બાજુ પડખું રાખીને સુવાથી આપણા આ બંને અવયવ યોગ્ય રીતે કામ કરે છે. તેનાથી વધુ બાઈલ જુસ નીકળે છે જે વસા(ચરબી) સારી રીતે પચાવે છે. અને સાથે જ લીવરમાં ચરબી જમા નથી થઇ શકતી.