પત્ની માનવી રહી હતી પતિનાં બિઝનેસ પાર્ટનર સાથે નગ્ન, અવસ્થામાં શારીરિક સંબંધ પુત્રવધુ જોઈ જતાં થયું એવું…..

0
858

મિત્રો આપણે જાણીએ છે કે ભારત માં કેટલાક મહિલા અત્યાચાર ના કેશ આવે છે તેમજ મિત્રો મહિલા પર અત્યાચાર વધતા રહે છે અને મિત્રો કેટલાક એવા પણ કિસ્સા છે જેમાં પુરુષો તેની પત્ની પર અત્યાચાર કરે છેઅને આના માટે કાનૂન ના સંવિધાન માં ઘણી કલમો છે જે સજા બાબતે છે તેથી મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાએ તેના સાસુ સસરા અને પતિ ના ખિલાફ કેશ કર્યો છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ આખો કિસ્સો.

શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધૂએ તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે એક દિવસ તેણીને પાણીની તરસ લાગતા તે રસોડામાં જતી હતીત્યારે તેની સાસુને તેમના બેડરૂમમાં પતિના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. સાસુએ આ બાબતે પુત્રવધૂ ને ધમકાવી હતી મારીને ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હતી.આટલું જ નહીં, મહિલાનો પતિ 30 લાખ રૂપિયા દહેજ માંગતો હતો અને એવું પણ કહેતો કે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે 30 લાખની મદદ કરી હોવાથી તેની માતા આડા સંબંધ રાખે છે.

સાસરિયાઓના આ ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.અને મિત્રો આ કિસ્સા માં દહેજ પણ માંગતા હતા અને તમને ખબર જ છે મિત્રો કે દહેજ શુ છે.લગ્નપ્રસંગમાં કન્યા પક્ષ તરફથી વર પક્ષને આપવામાં આવતી રોકડ રકમ કે અન્ય વસ્તુઓ, સામાજીક દૂષણ.દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી અપાતી ભેટસોગાદ એમાં સુવર્ણના દાગીના, તાંબા-પિતળ-સ્ટીલના વાસાણો, લુગડાલતાં, રોકડ-રકમ ઉપરાંત સ્ટીલનું કબાટ, કૂલર, ફ્રીજ, ટીવી, સ્કૂટર, મોટર, બંગલો, જમીન- જાયદાદ, કાર વગેરે અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

કન્યાપક્ષ આપરા થાકી જાય પણ વરપક્ષ લેતા કદી ન થાકે ન ધરાત એવી જો  કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ કેટલીક જ્ઞાતિઓમા એ પૈઠણ કે વાંકડો જેવા શબ્દોથી પણ ઓળખાય છે.અને મિત્રો કિસ્સા માં હાલ ચાંદખેડામાં એક વર્ષથી પિયરમાં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2017માં આશ્રમ રોડ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નમાં યુવતીના માતા-પિતાએ 50 લાખનું કરિયાવર આપ્યું હતું.

લગ્નના થોડા સમય બાદ ન દહેજ ભૂખ્યા પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લઈ આવવા કહ્યું હતું.પુત્રીનું ઘર ન તૂટે તે માટે યુવતીને તેના પિતાએ એક્ટિવા લઈ આપ્યું હતું.બાદમાં વર્ષ 2018માં એક દિવસ યુવતી તરસ લાગતા તેના રૂમમાંથી બહાર આવી હતી.તેના રૂમની સામે જ તેની સાસુનો બેડરૂમ હતો. યુવતી જ્યારે રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યાં નજર પડતાં જ તેની સાસુ તેના સસરાના અને બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર પડી હતી.

સાસુની નજર પુત્રવધૂ પર પડતા તેણે પુત્રવધૂને ધમકી આપી કે કોઈને કહેશે તો હત્યા કરાવી નાખશે અને ઠેકાણે પાડી દેશે.તેમજ મિત્રો ધમકી આપવી પણ ગુનો છે અને આ વસ્તુ મહિલા એ હિંમત થઈ લડી અને તેને ભારે પગલું ભર્યું અને તેના સાસુ સસરા અને તેના પતિ માટે પોલીસ સ્ટેશન માં કમ્પ્લેન નોંધાવી દીધી.તેમજ મિત્રો આ 3 તે મહિલા પર દબાણ આપતા હતા જેથી સ્ત્રી ને તકલીફ થતી હતી.બાદમાં આ વાત યુવતીએ તેના પતિને કરતા તેના પતિએ કંઈ ધ્યાન આપ્યું ન હતુ અને ઝઘડો કરીને ઉલટાની યુવતીને ધમકાવી હતી.

આટલું જ નહીં પતિએ એવું પણ કહ્યું કે તેના પિતાના પાર્ટનરે 30 લાખ રૂપિયાની મદદ કરી હોવાથી તેની માતા તેમની સાથે આડા સંબંધ રાખે છે. બાદમાં સાસરિયાએ યુવતીને 30 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આવવા દબાણ કર્યું હતું.તેમજ મિત્રો સ્ત્રીને રક્ષણ આપતો ૪૯૮(ક) નો કાયદો છે જેમાં પરિણીત સ્ત્રીઓ પર સાસરિયાંમાં ઘણો ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. તેનાં કારણો ઘણાં હોઈ શકે.

જેમ કે, સ્ત્રીને બાળકો ન થાય તો ત્રાસ આપવો, સંતાનમાં પુત્રપ્રાપ્તિ ન થાય તો ત્રાસ આપવો, સ્ત્રી ન ગમે તેમજ મા-બાપના ઘરેથી પૈસા ન લાવે તો ત્રાસ આપવો. ત્રાસ એટલે મેણાંટોણા મારવાં, ખરાબ વર્તન કરવું અને શારીરિક માર મારવો.આવા કિસ્સાઓ જ્યારે ખૂબ વધી ગયા છે ત્યારે સ્ત્રીના રક્ષણ માટે ૧૯૮૩માં ભારતીય ફોજદારી ધારામાં કલમ ૪૯૮(એ)નો ઉમેરો કરવામાં આવ્યો. આ કલમની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ જે કોઈ સ્ત્રીના પતિ કે પતિનાં સગાં હોય તે તેવી સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરે અને તે ગુનો પુરવાર થાય તો તે વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા તથા દંડ બંને થાય.

આ કલમમાં સૌથી અગત્યનો શબ્દ છે ક્રૂરતા.આ કલમ પ્રમાણે ક્રૂરતાની વ્યાખ્યા એટલે પતિ કે તેનાં સગાંવહાલાં દ્વારા ઈરાદાપૂર્વક કરેલ એવા પ્રકારનું વર્તન જે સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે અથવા સ્ત્રીના શરીરને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડે અથવા એવો માનસિક કે શારીરિક ત્રાસ ગુજારે કે જેથી સ્ત્રીનું આરોગ્ય, જિંદગી અથવા શરીરનો કોઈ અવયવ ભયમાં મુકાય.ત્રાસ એટલા માટે ગુજારાતો હોય છે કે સ્ત્રી અથવા તેનાં કોઈ સગાં જેમ કે, મા-બાપ કે ભાઈ દબાણથી કોઈ મિલકત કે કીમતી દસ્તાવેજ માટેની કોઈ પણ ગેરકાયદેસરની માંગણી પૂરી કરે. આવી ક્રૂરતા કે ત્રાસ માનસિક કે શારીરિક હોઈ શકે છે.

કેટલીક વાર સ્ત્રીને સતત અપમાનિત કરવામાં આવતી હોય છે જેમ કે, સ્ત્રીને મેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. પતિ તેની સાથે સહવાસ કરવાનો ઈન્કાર કરતો હોય, સાસુ અને નણંદ દ્વારા સતત અપમાનિત થતી હોય,પુત્ર સંતાનને જન્મ નથી આપી શકતી તેવાં મેણાંટોણાં સહન કરતી હોય, તેના ચારિત્ર્ય વિશે જેમ ફાવે તેમ ટોણાં મારતા હોય તો આ બધાં જ કૃત્યોને ક્રૂરતા ગણી લેવામાં આવે છે. આ કલમ માત્ર પતિ કે તેના સગાંને જ લાગુ પડે છે.

અગત્યની વાત છે કે આ કલમમાં પતિનાં સગાં કોણ તે જણાવેલ નથી, પરંતુ સામાન્ય રીતે પતિનાં સગાંમાં પતિનાં માતા-પિતા, બહેન, ભાભી વગેરેનો સમાવેશ થાય છેએટલે ૪૯૮(ક) નીચેની ફરિયાદ જ્યારે થતી હોય છે ત્યારે તેમાં ત્રાસ ગુજારનારામાં બધાં જ સગાંનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઘણાં કેસમાં કોર્ટે ઠરાવ્યું છે કે પરિણીતાને ઘરની ચાર દીવાલોમાં જ ત્રાસ આપવામાં આવે છેતેથી તેમાં ઘરના બધા જ સદસ્યો વિરુદ્ધ ફરિયાદ થઈ શકે તે સ્વાભાવિક છે. આ કલમ પ્રમાણે સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરવામાં આવી હતી તેવું અનુમાન ના કરી શકાય. ત્રાસ આચરેલો તે સાબિત કરવું જરૂરી છે.