સુહાગરાતની રાત્રે પતિ પત્ની સંભોગ કરતા હતા, પરંતુ આ દરમિયાન બની એવી ઘટના કે જાણી ને તમારા હોંશ ઉડી જશે…..

0
796

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ: કેટલાંક દિવસો પહેલા મારા લગ્ન થયા અને સુહાગરાતના દિવસે મને તેમજ મારી પત્નીને ખૂબ ઉત્તેજના થઈ. મેં જ્યારે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો તો હું નિષ્ફળ રહ્યો અને સ્ખલિત થઈ ગયું. આ કારણે મારી પત્ની નારાજ થઈ ગઈ.આ વાતને ઘણાં દિવસો થઈ ગયા છે અને હું પત્ની સાથે સહવાસ માણવાની હિંમત નથી કરી શકતો. શું કરું?

જવાબ: સુહાગરાતના દિવસે આ પ્રકારની સમસ્યા જોવા મળવી તે એક સામાન્ય બાબત છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલી વખત સહવાસ કરે ત્યારે તેની ઉત્તેજના તીવ્ર હોય છે. આ કારણે ઘણી વખત ફોરપ્લેમાં અથવા સહવાસ શરૂ થયા પછી તરત જ પ્રવેશ દરમિયાન સ્ખલિત થઈ જાય છે.આવી સ્થિતિમાં જો પાર્ટનર પ્રવેશ કરતા પહેલા એક અથવા બીજી રીતે સંતોષ આપે તે જરૂરી છે. સાથે જ પાર્ટનરને તેવું પણ સમજાવવાનો પ્રયાસ કરો કે જે વ્યક્તિને પહેલી વખત સહવાસનો અનુભવ થાય ત્યારે આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ કારણે ગભરાવાની અને ટેન્શન લેવાની જરૂર નથી.

સવાલ: મારી ઉંમર 25 વર્ષ છે, હું અઠવાડિયામાં 2 અથવા 3 વખત માસ્ટરબેટ કરું છું. પણ, ઘણી વખત મારી સાથે એવું થાય છે કે માસ્ટરબેટ કર્યા બાદ તરત યૂરિનેટ કરું છું. પરંતુ, તેની 2થી 3 મિનિટ બાદ મને જબરદસ્ત દર્દનો અનુભવ થાય છે અને સતત 5 મિનિટ સુધી આ દર્દનો અનુભવ થાય છે.આ સમસ્યાનું શું કારણ હોઈ શકે? શું મારે યૂરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ?જવાબ: આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમારે માસ્ટરબેટ કરતા પહેલા યૂરિનેટ કરવું જોઈએ. કારણકે માસ્ટરબેશન બાદ યૂરિનના કેટલાંક ટીપા જોવા મળે તે સામાન્ય વાત છે. જો તમને એવું લાગતું હોય કે વધુ દર્દ થાય છે તો ચોક્કસ યૂરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

સવાલ: પુરુષના પ્રાઈવેટ પાર્ટની લંબાઈ કેટલી હોવી જોઈએ કે જેનાથી પાર્ટનરને પૂરો સંતોષ મળીશકે?જવાબ: પુરુષના પ્રાઈવેટ પાર્ટના બે કામ હોય છે. એક યૂરિન કરવું અને બીજું સહવાસ. યૂરિન કરવા માટે પ્રાઈવેટ પાર્ટની સાઈઝ સાથે કોઈ લેવા-દેવા નથી.હા, બીજા કામમાં પ્રાઈવેટ પાર્ટની લંબાઈથી ફરક પડે છે. પાર્ટનરને સંતોષ મળે તેની જવાબદારી પુરુષની છે. જો મહિલાના પ્રાઈવેટ પાર્ટની વાત કરીએ તો તેની લંબાઈ આશરે 6 ઈંચ હોય છે. મહિલા પાર્ટનરના સંતોષ માટે પુરુષના ઉત્તેજિત પ્રાઈવેટ પાર્ટની લંબાઈ 2 ઈંચ અથવા તેનાથી વધુ હોય તો બહુ છે.એ વાત ખોટી છે કે પ્રાઈવેટ પાર્ટની લંબાઈ જેટલી વધુ હશે તો વધુ સંતોષ આપી શકશો. પ્રાઈવેટ પાર્ટની લંબાઈ કરતા સૌથી મહત્વની વાત સંતોષ આપવાની છે.

સવાલઃ હું મારી ઓફિસમાં કામ કરતી સીનિયર કલીગ સાથે રિલેશનશીપમાં છું. અમે બન્ને એકબીજાને છેલ્લા એક વર્ષથી ડેટ કરીએ છીએ. હવે અમે બન્ને ગાઢ પ્રેમમાં છીએ. પરંતુ મુશ્કેલી એક જ છે કે એ પરીણિત છે અને તેને ત્રણ વર્ષની એક પુત્રી પણ છે. અમારી વચ્ચે બધું બરાબર જ ચાલી રહ્યું છે અને જ્યારે અમે બન્ને એકબીજા સાથે હોઈએ છીએ ત્યારે કલાકોના કલાકો ક્યાં પસાર થઈ જાય છે તે જ ખબર નથી પડતી. જોકે, છેલ્લા એક મહિનાથી તે એકદમ વિચિત્ર વર્તન કરવા લાગી છે અને મને મળવાનું ટાળી રહી છે.

જ્યારે અમારો સામનો થયો ત્યારે તેણે કબુલ કર્યું કે તેના પતિને અમારા અફેરની ખબર પડી ગઈ છે. તેના પતિએ ધમકી આપી છે કે જો આ બધું અહીંથી જ નહીં અટકે તો તે આત્મહત્યા કરશે. હવે મુશ્કેલી એ છે કે તેણે મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે અને તે અન્ય સ્થળે નવી નોકરી શોધી રહી છે. હજુ પણ હું તેને ખૂબ પ્રેમ કરું છું. મારા માતા-પિતા પણ હવે મારા માટે યોગ્ય યુવતી શોધી રહ્યાં છે પરંતુ મને હવે બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવામાં જરાપણ રસ નથી. મહેરબાની કરી જણાવો કે હું શું કરું?

જવાબઃ આકર્ષણ થવું અને પ્રેમમાં પડવું એ સાહજિક બાબત છે. જોકે, પ્રેક્ટિકલ રીતે વિચારવા જઈએ તો તમારી આ સ્થિતિ અવરોધ ઉભી કરનારી છે. હું સમજી શકું છું કે તમે એક એવી સ્ત્રીના પ્રેમમાં ગળાડૂબ છો. જેને એક ત્રણ વર્ષનું બાળક પણ છે. તમે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પતિએ તમારી સાથે અંતર જાળવવાનું કહ્યું છે. આ સાથે જ તેણે હવે તમારી સાથે વાત કરવાનું પણ બંધ કર્યું છે. તે તમારા માટે ઘણું પડકારભર્યું છે પરંતુ તમે કોઈને પણ જબરજસ્તીથી બોલવા માટે અથવા તો રિલેશનમાં રહેવા માટે ફોર્સ ન કરી શકો.

સૌ પહેલા તો હું તમને એ કહેવા ઈચ્છું છું કે તમે એ વિચારો કે રિલેશનશિપમાંથી તમે શું મેળવવા ઈચ્છો છો? બીજી વાત, તમે બન્ને કલાકોના કલાકો એકબીજા સાથે પસાર કરી છે તો તમે તેના માટે શું અનુભવો છો એ પણ એટલું જ મહત્વનું છે. હવે આ રુટિન બદલાઈ ગયું છે. તમને એક કાઉન્સેલરની જરુર છે. જે તમને એ સમજાવી શકે કે તેણીએ જે પણ નિર્ણય લીધો છે તેનો તમારે આદર કરવો જોઈએ અને તમારી લાઈફમાં આગળ વધવું જોઈએ. હવે તમારે તમારી જાત પર થોડું ધ્યાન આપવું જોઈએ અને આગળ વધવું જોઈએ.

સવાલ. હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરુ.એક સ્ત્રી (ઉમરકોટ).

જવાબ: તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન  મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી (અમદાવાદ).

જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવતી (ભાવનગર).

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે.એક સ્ત્રી (ચેન્નાઇ).

જવાબ: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને? જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત.

હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.