ઘરમાં ચાલી રહ્યો છે આર્થિક સંકટતો અત્યારેજ કાઢી નાખો ઘરમાંથી આ 4 વસ્તુ…

0
517

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દરેક લોકો સુખ-સુવિધાઓથી ભરેલુ જીવન વિતાવવા ઈચ્છે છે જોકે ઘણી વખત આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે જે નેગેટિવ ઉર્જા ફેલાવે છે ઘણી વખત આ પ્રકારની નેગેટિવ ઉર્જાના કારણે પણ ધન આગમનના યોગ બની શકાત નથી.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘણી વખત ધન આગમનના યોગ બન્યા બાદ પણ ઘરમાં ટકી શકતા નથી કહેવામાં આવે છે કે તેની પાછળનું કારણ ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ હોઈ શકે છે એવામાં જરૂરી છે કે ધન પ્રાપ્તિ અને સંચયમાં રોક લગાવનારી વસ્તુઓને ઘરમાંથી કાઢવામાં આવે.

માણસને ખુબજ પરિશ્રમ કર્યા પછી જ્યારે નિષ્ફળતા આવે ત્યારે નિરાશાઓ ઘેરી લે છે કેટલીકવાર સખત મહેનત કર્યા પછી પણ તમને ઇચ્છિત પરિણામો મળતા નથી આવી પરિસ્થિતિમાં જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હકીકતમાં આપણી આજુબાજુની અમુક વસ્તુઓ આપણી ઉપર અસર કરે છે.

ઘરની કેટલીક વસ્તુઓ યોગ્ય સ્થાને ન હોય ત્યારે નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે નાણાકીય મુશ્કેલીમાં વધારો થવા લાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ 5 વસ્તુઓ શક્ય તેટલી વહેલી તકે ઘરની બહાર કાઢવી સારી.

બંધ ઘડીયાળ.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં બંધ ઘડીયાલ લગાવવી અશુભ હોય છે કહેવામાં આવે છે કે ઘરમાં રોકાયેલી ઘડીયાળ હોય છે તો નેગેટિવ ઉર્જાનો વાસ પણ હોય છે આ નેગેટિવ એનર્જીના કારણે જ ધન પ્રાપ્તિ યોગ અને ધન સંચય યોગ બની શકતા નથી એવામાં ઘરમાં બંધ પડેલી ઘડીયાને કાઢી નાખવી જ ઉત્તમ માનવામાં આવી છે જો તમે આ ઘડીયાળને રાખવા માગો છો તો તેને રિપેયર કરાવવી જોઈએ.

તૂટેલી ચપ્પલ.ઘરમાં હાજર તૂટેલી ચપ્પલ પણ ધન આગમનના યોગને નષ્ટ કરે છે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના અન્ય સભ્યો સિવાય ખાસ કરીને ઘરના મુખિયાની ચપ્પલો ક્યાંયથી પણ તૂટેલી હોવી જોઈએ નહી કહેવામાં આવે છે કે ઘરમાં તૂટેલી ચપ્પલ હોવાથી દરિદ્રતા આવે છે એવામાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તૂટેલી ચપ્પલો તરત જ ઘરની બહાર કરી દેવી જોઈએ.

ફાટેલુ પગલુછણીયુ.એવી માન્યતા છે કે ઘરનું પગલુછણીયું ફાટેલુ હોવાથી ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ હોતો નથી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે ઘરમાં આવનાર લોકો ઘરના ફાટેલુ પગલુછણીયા પર પગ રાખે છે તો તેનાથી દરિદ્રતા આવે છે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના ફાયેલા પગલુછીયા હટાવી દેવા જોઈએ.

છોકરીઓનો ઢેર.સામાન્ય રીતે લોકો ઘરના એક ખૂણમાં છોકરીઓને ઢેર લગાવી લે છે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે છોકરીઓનો ઢેર ઘરમાં શુભ માનવામાં આવતા નથી કહેવામાં આવે છે કે આવુ કરવાથી અશુભતા આવે છે અને કારણ વગર ધન-ખર્ચ હોય છે.

મધપુડો.વાસ્તુ શાસ્ત્ર મુજબ વેપાર ધંધામાં ખોટ અને આર્થિક ફટકો ન આવે માટે મધપુડાને ઘરમાંથી હટાવી દેવા જોઇએ જે ઘરમાં મધપુડો હોય તે ઘરમાં જ્યારે મધ ઉડી જાય ત્યારે તેની સાથે સાથે ઘરની અંદર રહેલી સમૃદ્ધિ પણ લઇને જાય છ તેથી ઘરમાં મધપુડાને અશુભ માનવામાં આવે છે.

કરોળિયાના જાળાઓ.વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા મુજબ તે ખરાબ થતી આરોગ્યની સાથે આર્થિક સમસ્યાઓનું કારણ બને છે ઘરે ગંદકી અને કરોળિયાના જાળાઓને અશુભ માનવામાં આવે છે ઘરને સાફ કરવા માટે વિશેષ કાળજી લેવી જોઈએ.

કબૂતરનો માળો.વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરે કબૂતર દ્વારા માળો કરવો અશુભ માનવામાં આવે છે તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી જો ઘરની છત અથવા બાલ્કનીમાં માળો હોય તો પછી તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સલામત સ્થળે ખસેડી દેવો જોઈએ.

તૂટેલો કાચ.તૂટેલો કાચ તરત જ ઘરની બહાર ફેંકી દેવો જોઈએ તૂટેલા કાચને ઘરની અંદર રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાસ્તુ પ્રમાણે કાચ તૂટવો શુભ સંકેત મનાય છે એવું માનવામાં આવે છે કે ઘરે અને પરિવારમાં આવતી મુશ્કેલી પોતાના પર કાચ લઈને જ તૂટી જાય છે.

છત પર પડેલ ભંગાર.ઘણીવાર લોકો ઘરની છત પર મોટી માત્રામાં ભંગાર અને નકામી ચીજો રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આમ કરવાથી પ્રગતિના માર્ગમાં અડચણોનો સામનો કરવો પડે છે.

નળનું ખરાબ થવું.જો તમારા ઘરની અંદર નળ ખરાબ થઇ ગયો હોય કે પછી પાણીની પાઇપ લીક થઇ રહી હોય તો તેનાથી ના ફક્ત પાણી બરબાદ થાય છે પરંતુ એ તે વાત તરફ પણ ઈશારો કરે છે તમારા ઘરની અંદરથી સકારાત્મક ઉર્જા પણ બહાર જઈ રહી છે.

નકારાત્મક તસવીરો.ઘરની અંદર ક્યારેય તમારા મનમાં નકારાત્મક વિચારો આવે એવી તસવીરો ના રાખવી જોઈએ કોઈ રડતી સ્ત્રી કે પુરુષની પણ તસવીર ના રાખવી જેના કારણે એ જોઈને તમે પણ નકારાત્મક વિચારો તરફ વળી શકો છો.

સુકાયેલા ફૂલો.ઘરની અંદર ક્યારેય સુકાયેલા ફૂલો પણ ના રાખવા જોઈએ કારણ કે તે પણ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે વાસ્તુશાસ્ર પ્રમાણે તે પણ ઘરની અંદર નકારત્મક ઉર્જા લઈને આવે છે.