7,000 વર્ષ જુના આ મંદિરમાં લક્ષ્મીજી નાં ચરણમાં આવે છે સૂર્ય દેવ,જુઓ…..

0
125

આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે અને ન્બધા ધર્મોથી જોડાયેલા ધાર્મિક સ્થળ પણ મૌજુદ છે, જ્યાં ભક્તો ની ભીડ જોવા મળે છે. આજે અમે તમને માં લક્ષ્મી ના એક એવા મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ભક્તો ની આસ્થા નું મુખ્ય કેન્દ્ર છે. આ મંદિર માં તહેવાર પર ખુબ જ ભીડ જોવા મળે છે.જાણો છો કે માતા લક્ષ્મીજીને ધન અને સમૃદ્ધિ ને દેવી માનવમાં આવે છે.જો મહાલક્ષ્મી ની કોઈ વ્યક્તિ પર કૃપા વરશે તો તેના જીવન માં ક્યારે કોઈ પરેશાની નો સામનો કરવો પડશે નહીં.અને એ વ્યક્તિને જીવન માં ક્યારેય જીવન માં ધન ની કમી થસે નહીં.અને તે વ્યક્તિ પૂજા પાઠ કરે છે.અને તે વ્યક્તિને મહાલક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.એમ જોવા જાયે તો મહા લક્ષ્મીના આશીર્વાદ લેવા દિવાળી ના દિવસે જઇ એ તો સારું માનવમાં આવે છે.એટલા માટે દિવાળી ના દિવસે વધારે દિવાળી ના દિવસે દર્શન લેવા જાય છે.

આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી ધન ની દેવી માતા લક્ષ્મી નું ઍક એવું મંદિર બતાવવા માં આવે છે.જેના માટે જાણીને તમને મોટો આશ્ચર્ય થસે.કેમ કે આ મહા લક્ષ્મી ના મંદિર માં સૂર્ય દેવતા સ્વયમ માતા લક્ષ્મી ના ચરણો માં અભિષેક કરે છે.આ,તમે સાચું સાંભરો છો.આ મંદિર ની અંદર મહા લક્ષ્મી ના ચરણો માં સૂર્ય ના કિરણો ઉતરે છે.આ ચમત્કારી જોઈને દેશ ના નહીં પરંતુ વિદેશ ના લોકો પણ આવે છે.માતા ના આ ચમત્કારી માં આગળ માથું જુકાવે છે.

જેમ કે ,આપડે આ મંદિર .કે જેની વાત કરીયે છે તે મહાલક્ષ્મી માતા નું મંદિર મહારાસ્ટ્ર માં કોલ્હાપૂર માં છે.આ મંદિર દુનિયા ભર માં તે પોતાના ચમત્કારિ માટે પ્રશિધ છે.એવું બતાવવા માં આવે છે કે આ મહાલક્ષ્મી નું મંદિર 1800 વર્ષ જૂનું છે.અને આ મંદિર માં માતા લક્ષ્મી નું મંદિર 7000 વર્ષ જૂનું છે.ખબરો ની અનુસાર લક્ષ્મીજીનું મંદિર સાતમી સપ્તદિન માં ચાલુક્ય વંશ ના રાજા કર્ણ દેવ એ બનાવ્યું હતું.આ મંદિર માં મહા લક્ષ્મી ની મુર્તિ ની સિવાય નવગ્રહ સિવાય ભગવાન સૂર્ય ,મહીસા સૂર મર્દીની ,વીઠલ રમૂભાઈ ,શિવ જી ,વિષ્ણુ તુલજા ભવાની આના અલગ દેવી દેવતા ની પૂજા થાય છે.આ મંદિર માં દેવી દેવતા ની પ્રતિમા પર કેટલાક તો 11 મી શતાબ્દી પણ મનાવવા માં આવે છે આમાં અતિ રિક્ત મંદિર માં આંગણ માં મણઇનીકા કુંડ પર વિશેશ્વર મહાદેવ પણ ત્યાં છે.

આ મંદિર માં અંદર મહાલક્ષ્મી .જે તે પ્રતિમા સ્થિર છે.તે પ્રતિમા ની ઊચાઇ લગભગ 30 ફૂટ ની છે.અને તે કાળા પથ્થર માથી બનેલી છે.માતા લક્ષ્મીજીની આ પ્રતિમા અત્યંત ભવ્ય અને પ્રભાવ શાલી છે.જે વ્યક્તિ તે જોવે છે તે ભાવ વિભોર માં ખોવાય જાય છે.આ મંદિર માં મહાલક્ષ્મી નું મુખ પશ્ચિમ દિશા માં સ્થાપિત કરેલું છે.માતા લક્ષ્મી ને સામેની પશ્ચિમ દિશા માં દીવાલ માં નાની ખૂલી બારી છે.જેના લીધે માતા લક્ષ્મી ના ચરણો માં સૂર્ય ના કિરણો પડે છે.અને છેલે માતા ના મુખ ને મંડળ ને રોશન કરે છે.

આ મંદિર ની અંદર.માતા લક્ષ્મી ની 4 હાથો વાળી પ્રતિભા છે.અને તેમના માથા માં મુકુટ પેરેલું સ્થાપિત છે.માતા લક્ષ્મી ની આ પ્રતિમાં બહુમૂલ્ય આભૂષણો થી સજાવેલા છે.માતા માથા પર મુકુટ પણ 40 કિલો નું છે જે વધારે રત્નો થી જોડેલા છે.માતા લક્ષ્મીના મુર્તિ ની પાછડ પથથરં ની બનેલી એનું વા હાન સિંહ ની મુર્તિ સ્થાપિત છે.તે દેવી ના મુકુટ પર ભગવાન વિષ્ણુ પ્રિય સાપ ના શેષનાગ નું ચિત્ર છે માતા લક્ષ્મી ના ચારે હાથ માં અમૂલ્ય પ્રતિક ચિન્હ છે.જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં માતા મહાલક્ષ્મી નું ધામ, જ્યાં સૂર્ય ના કિરણો વર્ષ માં માત્ર ત્રણ દિવસે આવે છે. માતા ના ચરણો ને સ્પર્શ કરવા અને આ ત્રણ દિવસો માં માતા ના ભક્ત કિરણોત્સવ ના રૂપ માં મનાવે છે. આ ત્રણ દિવસ હોય છે ૩૧ જાન્યુઆરી, ૧ ફેબ્રુઆરી અને ૨ ફેબ્રુઆરી.

કહેવાય છે જે પણ આ દિવસોમાં માતા ના આ રૂપ ના દર્શન કરી લે છે એની કોઈ પણ મનોકામના ક્યારેય અધુરી રહેતી નથી. પુરાણો પ્રમાણે મહાલક્ષ્મી ની આ જાગ્રત શક્તિપીઠ માં માતા ની આંખો પડી હતી. કહેવાય છે જે પણ અહિયાં આવીને માતા ના દર્શન તેમજ પૂજા કરે છે, તેને માં મહાલક્ષ્મી શક્તિ અને એશ્વર્ય થી પરિપૂર્ણ કરી દે છે. તથા વ્યક્તિ ના જીવનમાં બધા કામ સફળતા પૂર્વક પુરા કરી દે છે.ઉજ્જૈન માં છે માતા ગજલક્ષ્મી ,જ્યાં કોલ્હાપુર માં સૂર્ય દેવ કરે છે માતા ની ભક્તિ, તો તે ઉજ્જૈન માં માતા લક્ષ્મી ઇન્દ્ર ના વાહન પર સવાર થઈને ભક્તો ને દર્શન આપે છે. ભક્ત એને માં ગજલક્ષ્મી ના નામ પૂજે છે. કહેવાય છે કે જો માતા ગજલક્ષ્મી ને ખીર નો ભોગ ચઢાવવામાં આવે તો માતા પ્રસન્ન થઈને નવા પરિણીત પતિ ની લાંબી ઉમર નું વરદાન આપી દે છે.

જૈસલમેર માં છે ભગવાન લક્ષ્મીનારાયણ,જૈસલમેર માં ભગવાન લક્ષ્મીનારાયણ નું એવું મંદિર છે જ્યાં પેંડા ના ભોગ થી ભગવાન પ્રસન્ન થાય છે. કહેવાય છે જેને પણ અહિયાં ૫૧ અથવા ૧૦૧ રૂપિયા ના પેંડા ચઢાવી દીધા તો સોના થી ઘર ભરવામાં વાર નથી લાગતી. સૌથી વિશેષ વાત એ છે કે અહિયાં ભગવાન ને માતા લક્ષ્મી ના નામ થી ઓળખવામાં આવે છે.તમિલનાડુમાં વેલોર શહેરના મલાઈકોદી પર્વતો પર સ્થિત મહાલક્ષ્‍મી મંદિર 15 હજાર કિલો સોનાથી બનેલું છે. આ મંદિર 100 એકર વિસ્તારમાં પથરાયેલું છે અને આ મહાલક્ષ્‍મી મંદિરની દરેક આર્ટવર્ક હાથથી બનાવવામાં આવી છે.વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં આટલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આપને જણાવી દઇએ કે, વિશ્વ પ્રસિધ્ધ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પણ 750 કિલોગ્રામ સોનાનું છત્ર છે.

જ્યારે વેલોર શહેરના મલાઈકોદી પર્વતો પર સ્થિત મહાલક્ષ્‍મી મંદિરમાં 15 હજાર કિલો સોના વાપરવામાં આવ્યું છે. 2007 માં આ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. રાત્રે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કારણ કે રાત્રે સોનાથી બનેલું આખું મંદિર રોશનીથી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. રાત્રીનાં સમયે મંદિરનો નજારો અદભૂત દૃશ્યમાન થાય છે.