રાત્રે ઊંઘતા પેહલાં કરીલો આ ખાસ પ્રકારની છાસ નું સેવન,એક વખતમાં મટી જશે દસ રોગ…..

0
655

આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તો મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું રાતે સુતા પહેલા કરો આ છાશનું તે તમારા માટે અમુક સમસ્યાઓ દૂર કરી શકે છે અને તેમજ આ સેવન કબજિયાત,ડાયેરિયાથી તરત જ છુટકારો આપશે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે તો આવો જાણીએ આ વિશે આગળ માહિતી.આ ત્રિફળા છાશનું સેવન કરવાથી તમારુ પેટ શાંત થશે. આ સાથે, તે શરીરમાંથી ઝેર દૂર કરીને ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સાથે, તે પાચનને બરાબર રાખવા માટે કામ કરે છે.

છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે માત્ર શરીરને ઠંડક પ્રદાન કરે છે સાથે સાથે અનેક બીમારીઓથી પણ રાહત આપે છે. છાશમાં વિટામિન એ, બી, સી, ઇ સાથે પોષક તત્વો હોય છે, જે તમને પ્રતિરક્ષા વધારવામાં પણ મદદ કરે છે. બીજી બાજુ, જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે, તો પછી તમે છાશ લેવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તમારે ફક્ત છાશ સાથે થોડી વસ્તુઓ મિક્સ કરી લેવી પડશે અને સૂતા પહેલા તેનું સેવન કરો. બીજા દિવસે તમે તફાવત જોશો અને તેમજ જાણો આ જાદુઈ છાશ કેવી રીતે બનાવવી.

ત્યારબાદ આ વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ ત્રિફળા છાશનું સેવન કરવાથી તમારુ પેટ શાંત થશે અને તેમજ આ સાથે, તે શરીરમાંથી ઝેર દૂર કરીને ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સાથે, તે પાચનને બરાબર રાખવા માટે કામ કરે છે અને આ ઉપરાંત આ કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલમાં લાવે છે અને કબજિયાતની સમસ્યા મુક્ત થાય છે.

ત્રિફલામાં ભરપૂર એન્ટીઓક્સિડેન્ટ, બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપુર છે. તે તેના નામથી સ્પષ્ટ છે કે તે 3 ફળોથી બનેલું છે. ત્રિફળા ચૂર્ણ આંબળા, બેહેરા અને હરડેથી બનેલું છે. ત્રણ ચીજોથી બનેલું ત્રિફલા પેટની બળતરાની સમસ્યાથી પણ રાહત આપે છે અને એસીડીટીની સમસ્યાથી પણ રાહત આપે છે. ફક્ત આ માટે તમારે જાણવું મહત્વપૂર્ણ છે કે તેને ક્યારે અને કયા પ્રમાણમાં લેવું જોઈએ.

છાશ બનાવવા માટે સામગ્રી,એક ચમચી ત્રિફલા પાવડર.છાશ.સીંધો મીઠું.ફુદીનાની પેસ્ટ.થોડી ખાંડ.કેવી રીતે છાશ બનાવવી.સૌ પ્રથમ ત્રિફલા પાવડરને એક કપ પાણીમાં પલાળીને લગભગ 1 કલાક પલાળી રાખો. તે પછી આ પાઉડર છાશમાં નાંખો તેમજ તેમાં મીઠું, ખાંડ અને ફુદીનો નાખો અને બરાબર મિક્ષ કરો અને ત્યારબાદ તમે રાત્રે સુતા પહેલા તેનું સેવન કરો.દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી.પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.છાશમાં ઘી ન હોવું જોઈએ. જમતી વખતે તાજી છાશ વધુ ગુણકારી હોય છે.

છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.છાશ પીવાની અનેક રોગોનું નાશ થાય છે પરંતુ છાશ ખાટી ન હોવી જોઈએ નહિતર તેની આડઅસર પણ થઈ શકે છે.પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.

ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાંસમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે.છાશમાં એવા બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. પરંતુ ક્યારેય બહારની લસ્સીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે જેથી તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.હાલમાં આપણે ઉદશ્ચિત અને તક્રનો ઉપયોગ છાશ તરીકે કરી રહ્યા છીએ. એની પ્રશંસા કરતાં સંહિતામાં કહ્યું છે કે, તક્રસેવી વ્યથતે કદાચિત-તક્ર નામની છાશનું સદા સેવન કરનાર કદી પીડા ભોગવતો નથી. છાશનાં સેવનથી નાશ પામનાર હરસ જેવા રોગો ફરી ક્યારેય થતાં નથી.

ઘોલ નામની છાશ વાયુ પિત્તને હરે છે.મથિત કફ અને પિત્તને મટાડે છે.આયુર્વેદમાં બતાવેલ સાધારણ ખટાશયુક્ત છાશ (તક્ર) ઝાડો બાંધનાર (ગ્રાહી), તૂરી, સાધારણ ખાટી, મઘુર, દીપક, હળવી, ગરમ, બલ્ય, જાતીય શક્તિ વધારનાર, વાયુનાશક, તાજી હોય તો દાહ નહીં કરનાર, વિપાકે મઘુર અંતમાં પિત્ત કોપાવે, રૂક્ષ હોવાથી કફનો નાશ કરનાર છે.જે છાશમાંથી માખણ કાઢી લીઘું હોય તે. થોડી ભારે અને બલ્ય છે અને કફ કરનાર છે.

જેમાંથી માખણ કાઢ્‌યું હોય નહીં તેવી છાશ ઘટ અને ભારે છે. આ છાશ નિત્ય માપસર વાપરવાથી બળ અને પુષ્ટિ આપે છે.પેટનાં વાયુ માટે થોડી ખાટી અને સંધિવવાળી છાશ પીવી, પિત્તમાં ખટમીઠી સાકરવાળી છાશ પીવી.કફ માટે સંધિવ ત્રિકટુ નાંખેલ છાશ પીવી.છાશને ધાણાજીરૂ, હળદરથી વઘારી વાપરવાથી ઉદરવાયુ નાશ કરે છે. રૂચિ ઉત્પન્ન કરનાર પુષ્ટિ કરનાર બલ્ય, મૂત્રાશયમાં વાયુને કારણે થતાં શૂલને મટાડનાર છે.