શીઘ્રસ્ખલનની સમસ્યા હોવા છતાં પત્ની પ્રેગ્નન્ટ થઇ શકે?,જાણો એક્સપર્ટ નો જવાબ…

0
200

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ;હું 24 વર્ષનો યુવક છું.મારી બાજુમાં રહેતી 36 વર્ષની વિધવા કાકી સાથે ઘણી વાર પ્રણય કર્યું છે.અને હવે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે.અને કાકીની 17 વર્ષની પુત્રી પણ મને ખૂબ પ્રેમ કરે છે અને તે મારી સાથે લગ્ન કરવાનો આગ્રહ રાખે છે. મારે શું કરવું જોઈએ? યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમે જુના ખેલાડી લાગો છો, જે કાકી અને પુત્રીના પ્રેમમાં ફસાયેલ છો. તમે તમારા જીવનને આમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરો, નહીં તો તમે કોઈ દિવસ આવી ખરાબ મુશ્કેલીમાં મુકાઈ જશો કે ન ઘર કે ઘાટ નહિ રહો.

સવાલ.મારા દાદી શિયાળામાં હંમેશાં ગરમ પાણી જ પીવાની સલાહ આપે છે. શું આ જરૂરી છે? આની પાછળ શું કારણ હશે? એક યુવતી (વડોદરા)

જવાબ.શિયાળામાં શરીર ઠંડુ પડી ગયું હોવાના કારણે ગરમ પાણી પીવાથી શરીરમાં ગરમાવો આવે છે. જોકે ગરમ પાણી પીવાથી બીજા કેટલાક ફાયદા પણ થાય છે. ગરમ પાણી પીવાથી શરીરમાં પાચક રસો અને મ્યુક્સના સેલ્સ વધારે એક્ટિવ થાય છે અને જમવાનું સરસ રીતે પચી જાય. સૂવાના લગભગ અડધો-પોણો કલાક પહેલાં પાણી પી લેવું જોઇએ. જોકે આખો દિવસ ગરમ પાણી પીવાના બદલે દિવસમાં નિશ્ચિત સમયે જ પાણી પીવું જોઇએ.

હકીકતમાં પાણી ઉકાળવાથી એમાં રહેલા ખરાબ બેક્ટેરિયા નાશ પામે છે એ વાત સાચી, પણ સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે. પાણીમાં રહેલા મિનરલ્સનું પણ પાણી ઉકાળતાં બાષ્પીભવન થઈ જાય છે. એટલે ગરમ પાણી પીવાનો અમુક નિશ્ચિત સમય રાખીને પીવાય તો એ વધુ લાભ કરે છે. આ સિવાય ગરમ પાણી નિયમિત પીનારા લોકો પોતાના ખોરાકને કન્ટ્રોલ કરી શકે છે, કારણ કે ગરમ પાણી પીવાથી શરીરમાં પોષક તત્ત્વોનું પાચન કરવાની ક્ષમતા વધી જાય છે.

સવાલ. હું 25 વર્ષની યુવતી છું. હું દિવસમાં બે વખત નિયમિત રીતે સારી રીતે બ્રશ કરું છું પણ આમ છતાં મારાં મોંમાંથી દુર્ગંધ આવે છે. આવું શું કામ થતું હશે? આવું શું કામ થતું હશે? એક યુવતી (રાજકોટ)

જવાબ.મોઢામાંથી દુર્ગંધ એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ એની પાછળ જુદાં-જુદાં કારણો જવાબદાર હોય છે. વ્યક્તિ જ્યારે ભોજન કરે છે ત્યારે કેટલાક કણ દાંતમાં ભરાઇ જાય છે. મોઢામાં દાંત વચ્ચે ફસાયેલા ખોરાકમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને આ બેક્ટેરિયાના કારણે વાસ આવતી હોય છે. આ સિવાય પાણી ઓછું પીવાતું હોય તો મોઢું સૂકું થઈ જતું હોય છે કે પછી ઘણા લોકોને મોઢામાં લાળ ઓછી બનતી હોય છે અને સૂકા મોઢામાં પણ બેક્ટેરિયા ખૂબ જલદીથી ઉત્પન્ન થાય છે. આ સિવાય જો ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પણ મોઢામાંથી વાસ આવી શકે છે.

ડુંગળી અને લસણ, કોફી લેતા હોય, તંબાકુ ચાવતા હોય અને સ્મોકિંગની આદત હોય તેવી વ્યક્તિઓના મોઢામાંથી પણ વાસ આવતી હોય છે. જો તમને મોંમાંથી દુર્ગંધની સમસ્યા સતાવતી હોય તો દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું ખૂબ જરૂરી છે. જો વાસની સમસ્યા અવગણવામાં આવે તો ભવિષ્યમાં દાંતનો સડો, દાંતનું ઘસાઈ જવું કે દાંત ખવાઈ જવા કે પેઢાની તકલીફ થઈ શકે છે. માટે વહેલાસર એનું નિદાન કરી ઇલાજ કરવો જરૂરી છે.

સવાલ.હું 32 વર્ષનો યુવક છું. મને શીઘ્રસ્ખલનની તકલીફ છે, શું મારી પત્ની ગર્ભવતી થઈ શકશે? મને આ સમસ્યાને કારણે બહુ ચિંતા થાય છે. એક યુવક (સુરત)

જવાબ..તમારી ચિંતા ખોટી છે. હકીકતમાં શીઘ્રસ્ખલનથી પ્રેગ્નેન્સી રહેવામાં ક્યારેય કોઈ તકલીફ થતી નથી. બાળક રાખવા માટે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીનાં સ્ત્રી બીજનું મિલન થવું જરૂરી છે. સ્ખલન જલદી થવાથી આ બેના મિલનમાં કે બાળક રાખવામાં કોઈ તકલીફ થતી હોતી નથી. બાળક રાખવા માટે તમારે સ્ત્રીના ફર્ટાઈલ દિવસોમાં સંબંધ રાખવો જોઈએ. આ દિવસો એટલે કે સ્ત્રીના માસિકના બારમાંથી અઢારમાં દિવસ વચ્ચેનો સમયગાળો.

બે ત્રણ મહિનામાં આ દિવસોમાં સંબંધ રાખવામાં આવે તો મોટાભાગના યુગલોને ગર્ભધારણ થઇ જતું હોય છે. જો આમાં નિષ્ફળતા મળે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેઓ સૌપ્રથમ આપના શુક્રાણુની તપાસ કરાવશે. જેનું પરિણામ માત્ર બે કલાકની અંદર મળી જતું હોય છે. શીઘ્રસ્ખલન એ સામાન્ય તકલીફ છે. મોટાભાગના પુરુષોને એમના જીવનમાં આ તકલીફ અનુભવાતી હોય છે. આ તકલીફના ઉપાયો પણ એટલા જ સરળ છે. સામાન્ય રીતે શીઘ્રસ્ખલન એવી વ્યક્તિઓમાં જોવા મળતું હોય છે જેઓ જાતીય જીવન નિયમિત માણતા નથી હોતા. જેઓના બે સંભોગ વખતે લાંબો સમયગાળો હોય છે તેમને પણ આ તકલીફ હોય છે.

આ માટે સૌપ્રથમ તો આપનું જાતીય જીવન નિયમિત કરો. આમ કરવાથી પણ 50 ટકા પુરુષોને શીઘ્રસ્ખલનમાં ઘણી બધી રાહત થઈ જતી હોય છે. બીજો ઉપાય પણ આટલો જ સરળ છે. સ્ત્રી ઉપર હોય અને તમે નીચે રહો એવા આસનનો પ્રયોગ કરો. આમ કરવાથી પણ ઘણા બધા પુરુષોને શીઘ્રસ્ખલનમાં ફાયદો થતો જોવા મળેલ છે. આ સિવાય અશ્વિની મુદ્રા અને વજ્રોલી નામની બે યોગિક ક્રિયાઓ કે આસનો નિયમિત કરવાથી પણ રાહત જોવા મળતી હોય છે. પરંતુ આમ કરવાથી પણ ફાયદો ન થાય અથવા ઝડપથી પરિણામ જોઈતું હોય તો નવી આવેલી દવાઓથી થોડાક દિવાસોમાં તમે ઈચ્છા એટલો સમય લંબાવી શકો છો.

સવાલ.મારા લગ્નને બે વર્ષ થયાં છે. અમારે હજી કોઇ સંતાન નથી. જોકે મારી સમસ્યા થોડી જુદી છે. મારા પતિ મહિનામાં એક વાર સંબંધ બાંધે તો પણ એ સંતુષ્ટ થઇ જાય છે, જ્યારે મને એ રીતે સંતોષ થતો નથી. અલબત્ત, એ મને ક્યારેય ના નથી કહેતા, પણ મને કેમ તેમની માફક સંતોષ નથી મળતો? એક યુવતી (ગાંધીનગર)

જવાબ.સ્ત્રી અને પુરુષમાં જાતીય ઇચ્છાની તીવ્રતા જુદી જુદી હોય છે. સૌ પહેલાં તો તમારે આ વાત તમારા પતિને કરવી જોઈએ. તેમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પતિ સાથે બેસીને તમારી લાગણી વ્યક્ત કરો જેથી એ સમજીને તમારી ઇચ્છા સમજી જશે અને તે પૂરી કરવાનો પૂરતો પ્રયત્ન કરશે. તમારા સેક્સ સેશનમાં ફોરપ્લેનો સમય વધારો ફોરપ્લેમાં જેટલો વધુ સમય ગાળશો તેટલો વધુ તમને સંતોષ મળશે.

રહી વાત મહિનામાં સંબંધ બાંધવાની તે તો દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે કોઈને મહિનામાં એક વખત પણ ચાલે જ્યારે કોઈને દરરોજ એક વખત ઓછું પડે છે. તેથી મુખ્ય વાત એ છે કે આપ બન્ને વચ્ચે કેટલી પારદર્શકતા છે અને તમે એક-મેકને સહેલાઈથી તમારી જરૂરીયાતો કહીં શકો છો કે નહીં. આપ બન્ને પોતપોતાની જરૂરીયાત એકબીજાને જણાવો અને બસ પછી આપની દરેક સમસ્યા દૂર થઈ જશે.