60 વર્ષના સસરાથી ન રહેવાયું તો શ્વાન પર કર્યો રેપ,પુત્રવધુએ Video બનાવતા થયો મોટો હંગામો..

0
260

સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ કૂતરા પર બળાત્કાર કરતો જોવા મળે છે. પશુ પ્રેમીઓના સંગઠનોએ આ વીડિયો જોયો અને ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસમાં તેની ફરિયાદ કરી.જે બાદ ગાઝિયાબાદ પોલીસે વસુંધરા વિસ્તારના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. કઈક આવો જ મામલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં સામે આવ્યો છે.જ્યાં એક વ્યક્તિ શ્વાન પર રેપ કરતો જોવા મળ્યો. આ શર્મસાર કરનારી ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં 60 વર્ષના એક વૃદ્ધ સસરાએ પોતાની વાસના મીટાવવા માટે શ્વાન સાથે માનવતાની તમામ હદો પાર કરીને ગંદુ કામ કર્યું. વૃદ્ધની આ ગંદી હરકતનો તેની પુત્રવધુએ વીડિયો બનાવી લીધો. પુત્રવધુ જ્યારે શ્વાન સાથે થઈ રહેલા આ ગંદા કામનો વીડિયો બનાવી રહી હતી ત્યારે અચાનક સસરાની નજર તેના પર પડી તો આરોપી તે જ હાલતમાં વહુ સાથે હાથાપાઈ કરીને તેનો મોબાઈલ છીનવવાની કોશિશ કરવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થયો. જેમાં વૃદ્ધ અને મહિલા વચ્ચે હાથાપાઈ થતી જોવા મળી રહી છે.

ત્યારબાદ પુત્રવધુએ જેમ તેમ કરીને People For Animal (PFA) નામની પશુ પ્રેમી તથા સંરક્ષણ સંસ્થા સંલગ્ન ટીમને આ ઘટનાની જાણકારી આપી. પીડિતાની વાત સાંભળીને PFA ની ટીમ તરત એક્ટિવ થઈ અને ત્યારબાદ આગળનું કામ ઝડપથી થયું. મામલાની જાણ થતા જ પોલીસે 60 વર્ષના આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. આ બાજુ સ્થાનિકોનું કહેવું છે કે આરોપી પહેલેથી જ આ પ્રકારની હરકત કરી ચૂક્યો છે. આ મામલે એસપી સિટી-2 જ્ઞાનેન્દ્રકુમાર સિંહે જણાવ્યું કે વીડિયોના આધાર પર કરાયેલી ફરિયાદના આધારે વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે.આરોપી વૃદ્ધ વિરુદ્ધ આઈપીસીની કલમ 377માં કેસ દાખલ થયો હતો.

આવોજ એક બીજો કિસ્સ, મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં પણ બરાબર આવો જ એક મામલો સામે આવ્યો હતો જેણે માનવતા શર્મસાર કરી નાખી. ત્યાં 20 વર્ષના તૌફીકે એક ફીમેલ ડોગીને પોતાની વાસનાનો શિકાર બનાવી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આરોપી પર અપ્રાકૃતિક યૌન સંબંધ મામલે એફઆઈઆર દાખલ થઈ હતી. પોલીસના જણાવ્યાં મુજબ શ્વાન સાથે રેપનો આરોપી બ્રેડ વેચતો હતો. જેના વિરુદ્ધ અપ્રાકૃતિક શારીરિક સંબંધ બદલ આઈપીસીની કલમ 377 હેઠળ એફઆઈઆર દાખલ થઈ હતી.અત્રે જણાવવાનું કે આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી છે. ગુરુગ્રામમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો. જ્યારે બિહારના પાટનગર પટણામાં એક ગાર્ડે પાર્કિંગમાં શ્વાન સાથે રેપ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.