આમિર ખાનની લાડલી એ બીકની માં લગાવી આગ,એટલી બધી હોટ તસવીરો શેર કરી કે જોઈને તમે પણ મો માં…

0
809

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને રસપ્રદ માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.બોલીવુડ અભિનેતા આમિર ખાન ની પુત્રી ઇરા ખાન ઘણી ચર્ચામાં છે. ઇરા ખાને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેના ડિપ્રેશનને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઇરા ખાને કહ્યું હતું કે, હું ડિપ્રેસ્ડ છું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ઇરા ખાન ખુબજ ચર્ચામાં આવી હતી.

ફરી એકવાર ઇરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શરે કર્યો છે. તાજેતરમાં આવેલા વીડિયોમાં ઇરાએ જણાવ્યું છે કે, તે ક્યારે સમજી શકી નહીં કે તે કેમ ડિપ્રેસ્ડ છે. ઇરાએ એવું પણ કહ્યું કે, તેના માતા-પિતાના તલાક પણ તેના આ ડિપ્રેશનનું કારણ નથી.બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાન પણ સોશિયલ મીડિયા પર સમાચારોમાં રહે છે. ઇરા ખાન પર્સનલથી પ્રોફેશનલ જીવનના અપડેટ્સ અવારનવાર શેર કરતી રહેતી હોય છે.

જે થોડા સમયમાં જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં ઇરા ખાને યલો બિકિનીમાં એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અત્યંત ફિટ લાગી રહી છે. ઇરાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ફેન્સ ઇરાની આ ફિટ સ્ટાઇલના વખાણ કરતાં થાકતા નથી. પીળી બિકિની સાથે ઇરા ખાને બ્લેક શોર્ટ્સ પહેર્યા છે અને તે સ્વિમિંગ પૂલના કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતાં ઇરા ખાને લખ્યું કે, મારે હજી ઘણું કરવાનું બાકી છે.

સોશિયલ મીડિયા કમિટમેન્ટસ કરવા છે જે સમય જતાં કરીશ. પરંતુ કેટલીકવાર તમારે વિરામની જરૂર હોય છે. અને આમાં સૌપ્રથમ તમારી જાતને આપેલા વચનો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. હું કામ પર પાછી ફરી ચૂકી છું, પ્રતીક્ષા કરવા બદલ આભાર.થોડા સમય અગાઉ સમાચાર આવ્યા હતા કે ઇરા ખાન પિતા આમિર ખાનના ફિટનેસ કોચ નૂપુર શિખરને ડેટ કરી રહી છે. જોકે આ અંગે ઈરા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

રિપોર્ટ અનુસાર ઇરા ખાન અને નૂપુર શિખર લોકડાઉનના સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની નિકટતા ત્યારે વધી જયારે ઈરા ખાન ફિટનેસ તરફ વળી. તાજેતરમાં જ ઈરા અને નૂપુર વેકેશન માટે મહાબળેશ્વરના ખાન ફાર્મહાઉસ પહોંચ્યા હતા. બંને એકબીજાની માતાને પણ મળી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને સિરિયસ રિલેશનશિપમાં છે.તેણે આ પણ કહ્યું કે, તે ડિપ્રેશનમાં કેમ છે, આ વાતનો જવાબ પણ આપી શકે તેમ નથી.

કેમ કે, તે પોતે નથી જાણતી. છેલ્લા ઘણા વર્ષોથી તે આ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહી છે, પંરતુ કોઈ સીધો અને યોગ્ય જવાબ મળી રહ્યો નથી. તેણે કહ્યું કે, આજે હું તમને મારા અનુકૂળ જીવન વિશે જણાવી રહી છું. પૈસાને લઇને મને ક્યારે કોઈ દુ:ખનો અનુભવ થયો નથી. મારા માતા-પિતા અને મારા મિત્રોએ મને ક્યારે કોઈ વસ્તુ માટે કોઇ દબાણ કર્યું નથી.વીડિયોમાં ઇરા ખાને તેના માતા-પિતાના તલાકનો ઉલ્લેખ કરતા કહ્યું, જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા-પિતાના તલાક થયા હતા પરંતુ તેને લઇને હું કોઈ આઘાતમાં નથી.

મારા માતા-પિતા તલાકક બાદ પણ તે બંને સારા મિત્રો છે. કોઈ પરિવાર વેરવિખેરાયો નથી. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મને ટીબી થયો હતો. જો કે, ટીબી પણ મારા માટે એટલી મોટ સમસ્યા ન હતી કે, જેનાથી હું આટલી દુ:ખી થઉ.જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું. ત્યારે મને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે મને ખબર પડી તો હું તેનાથી દુર થઈ ગઈ.

હા, મને ખરાબ લાગ્યું કે, મેં મારી સાથે આ શું થવા દીધું, પરંતુ આ પણ કોઈ જીવનભરનો મોટો આઘાત નહતો કે, હું ડિપ્રેશનમાં જતી રહું. હું મારા મિત્રો અને માતા-પિતાને મારા જીવનના દરેક ક્ષણ વિશે જણાવી શકું છું, પરંતુ શું જણાવું. તેઓ મને પૂછશે કેમ? મારી સાથે કંઇ ખરાબ જ થયું નથી, જે હું અનુભવ કરી રહ્યું છે. આ વિચારે મને તેમની સાથે વાત કરવાથી રોકી અને તેમનાથી દુર કરી છે.આમિર ખાનની પુત્રી ઇરા ખાન ઘણી વખત ગંભીર મુદ્દા પર વાત કરે છે. આ વખતે તેણે ડિપ્રેશનનું કારણ જણાવવા માટે ઇરાએ ખુલીને જવાબ આપ્યો છે.

તેનો વીડિયો ખુબજ ઝડપી વાયરલ થઈ રહ્યો છે.હાલમાં આમિર ખાનની દીકરી ઇરા ખાન તેના પ્રેમપ્રકરણને કારણે ચર્ચામાં છે. હાલમાં ઇરા અને તેના બોયફ્રેન્ડ મિશાલનો રોમેન્ટિક ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો છે. તેમની સાથે વીડિયોમાં કોમન ફ્રેન્ડ પણ દેખાય છે. આ વીડિયોમાં ઇરા અને મિશાલ વચ્ચે ક્યુટ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.હાલમાં ઇરા પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકિનીમાં તસવીરો શેયર કરી છે.

પોતાની આ તસવીરોને કારણે ઇરા બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો એક્ટર હોય પણ તેની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે.હાલમાં સોશિયલ મીડિયામાં ઇરાના એક ચાહકે સવાલ કર્યો હતો કે શું તે કોઈને ડેટ કરી રહી છે ? ત્યારે ઇરાએ જવાબ આપતી વખતે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીની તસવીર શેયર કરી છે અને એમાં મિશાલને ટેગ પણ કર્યો છે.

આમ, તેણે ખુલ્લંખુલ્લા પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરી છે. ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે અને દરેક તસવીરમાં બંને વચ્ચેનું જોરદાર બોન્ડિંગ જોવા મળે છે. મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યુસર છે. તેનો મ્યૂઝિક વીડિયો પણ યૂટ્યૂબ પર રિલીઝ થઈ ચૂક્યો છે. મિશાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ઘણાં સિંગિંગ અને મ્યૂઝિક વીડિયો પોસ્ટ કર્યા છે. વેલેન્ટાઈન ડે પર ઈરાએ મિશાલના ગીતનો વીડિયો શેર કરીને વિશ કર્યું હતું.