53 વર્ષના બાપે દિકરીની બહેનપણી સાથે બાંધ્યા શારીરિક સબંધ, અને આવ્યો એવો અંત કે જાણી ચોંકી જશો……

0
1648

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

વડોદરામાં 53 વર્ષના પુરૂષને પોતાનાથી 30 વર્ષ નાની અને પોતાની દીકરીની ફ્રેન્ડ યુવતી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. છેલ્લા આઠ વર્ષથી બંને શારીરિક સંબધો બાંધીને રંગરેલિયાં મનાવતાં હતાં પણ યુવતીને બીજા એક યુવક સાથે શારીરિક સંબંધો બંધાતાં તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં જૂના પ્રેમી વિઘ્ન બનશે એવું લાગતાં પ્રેમિકાએ પ્રેમીની મદદથી જૂના પ્રેમીની હત્યા કરી નાંખી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાનાં ગોરવા વિસ્તારમાં આવેલાં જીવાભાઇ પાર્ક ફ્લેટનાં ત્રીજા માળે આવેલ A-304 નંબરનાં 53 વર્ષીય રામલાલ પટેલ રહેતા રહેતા હતા. વડોદરાનાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં 12 વર્ષથી નોકરી કરતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતાં રામલાલ પટેલને આઠ વર્ષ અગાઉ તેની સામેનાં જ ફ્લેટમાં રહેતી અને પોતાની દિકરીની બહેનપણી એવી કિંજલ નામની 22 વર્ષીય યુવતી સાથે સંબંધ બંધાયા હતાં. આ સંબંધ વધુ ગાઢ બની શારીરિક સંબંધોમાં પરિણમ્યાં હતાં. કિંજલ અને રામલાલ છેલ્લાં 8 વર્ષી શારીરિક સંબંધો બાંધીને રંગરેલિયાં માનવતાં હતાં.

થોડા સમય પહેલાં કિંજલનાં જીવનમાં કૃણાલ નામનો યુવક આવતાં બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. રામલાલને આ વાતની જાણ થતાં રામલાલે વાંધો ઉઠાવ્યો હતો. પ્રેમિકાએ રામલાલનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કરી પોતાના પ્રેમી સાથે મળી શનિવારની મોડી રાત્રે રામલાલનાં ઘરમાં જઇ માથામાં હથોડીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં બંને જણાં ફરાર થઇ ગયાં હતાં.

રામલાલની હત્યા કરી પહેલાં કપડવંજ અને બાદમાં ત્યાંથી આણંદ ભાગેલા હત્યારા કિંજલ અને કૃણાલને પોલીસે આણંદની એક હોટલમાંથી ઝડપી લીધાં હતાં. ગોરવા પોલીસે હત્યાની આ ચકચારી ઘટનાનો 8 કલાકમાં જ ભેદ ઉકેલી કાઢી હત્યારા પ્રેમી પ્રેમિકાને ઝડપી પાડ્યા હતાં. રામલાલને 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હોંગકોંગમાં પોતાની દીકરી અને તેની બહેનપણીઓ સાથે યૌનશોષણ કરનારા એક 51 વર્ષીય બાપને 6 વર્ષની કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. આ કામાંધ બાપે પોતાની દીકરીને તેની બહેનપણીઓની દલાલ બનાવી દીધી હતી. આ છોકરી દરરોજ તેની એક બહેનપણીને ઘરે લાવતી અને તેનો પિતા તેનું યૌનશોષણ કરતો હતો.

પોલીસે જણાવ્યા પ્રમાણે આ બેરોજગાર બાપે સૌથી પહેલા પોતાની 9 વર્ષની દીકરીનું શોષણ કર્યું હતું.આરોપીએ પોતાની દીકરીને પોતાની સાથે નહાવા અને પોર્ન વીડિયો જોવા માટે પણ મજબૂર કરી હતી. આ પછી તેણે પોર્ન સ્ટાર્સની જેમ તેની દીકરીને પણ પોતાની સાથે ઓરલ સેક્સ કરવા માટે કહ્યું હતું. દીકરી સાથે અશ્લીલ હરકતો કર્યા પછી તેણે ધમકી આપી હતી કે જો આ વિશે કોઈને ખબર પડશે તો તેણે જેલભેગા થવું પડશે.

તે માસૂમ દીકરીની બહેનપણીઓને પૈસા આપતો અને આ અબૂધ બાળકીઓ પણ જાણતી નહોતી કે પૈસાની લાલચમાં તેઓ શું ગુમાવી રહી છે. આરોપીએ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી તે એકલો રહેવા લાગ્યો હતો. આ પાપીની દીકરીએ આ ઘટના વિશે પોતાની શિક્ષિકાને વાત કરી હતી, જેમણે પોલીસને જાણ કરતા આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદી મહિલાને પડોશમાં ભાડે રહેવાં આવેલી મહિલા સાથેની દોસ્તી ભારે પડી હતી. પડોશમાં ભાડે રહેતી મહિલાં જ મિત્ર મહિલાની 6થી 7 મહિનામાં એક બાળકીનું અપહરણ કરી લઈ ગઈ હતી. મહિલાએ તાત્કાલીક વટવા પોલીસને જાણ કરતાં વટવા પોલીસ બાળકીને 4 જ દિવસમાં રાજસ્થાનથી બાળકીને અપહરણ કરતાં મહિલા સાથે પકડી લાવી હતી.

વટવા સદભાવનાં નગરમાં રહેતાં 35 વર્ષીય પવનબેન માંગીલાલ સમાધીએ તેમની 1 વર્ષની દિકરી અંજલીનું 14 ઓક્ટોબરનાં રોજ અપહરણ થયાંની ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પૂજા(53) પહેલાં પવનનાં બાજુનાં મકાનમાં 7 મહિનાથીભાડે રહેતી હતી. ભાડુઆત પૂજા થોડા સમય પહેલાં ઘર બદલી નાંખ્યું હતું. આ દરમિયાન પૂજા અને પવન વચ્ચે દોસ્તી થઈ હતી.

પૂજા પવનને સદભાવના ચાર રસ્તા પવનને મળી હતી. તે દરમિયાન પૂજાએ પવનને કહ્યું હતું કે મને એક રાત માટે રહેવાની વ્યવસ્થા તમારા ઘરે કરી આપશો? તો પવને તેની દયા ખાઈને પૂજાને પોતાનાં ઘરે આશ્રય આપ્યો હતો.સવારે 6 વાગે ઉઠીને જોયું તો પૂજા અને તેની 1 વર્ષની દીકરી અંજલી બન્ને ગુમ હતાં. જેને પગલે પવને પૂજા સામે દીકરીનાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

વટવા પોલીસ સ્ટેશનની ટીમે રોડ પરનાં તમામ સીસીટીવી તથા હ્યુમન સોર્સથી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેનાં આઘારે તેઓને પૂજાનાં અમદાવાદ રહેતાં ભાઈ- બહેન સુધી પહોંચી હતી. જોકે પૂજાનાં ભાઈ બહેને પૂજાએ મઘ્ય પ્રદેશનાં યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હોઈ તેનો કોઈ સંપર્ક નથી એમ જણાવ્યું હતું. જોકે પુજાનું આખુ નાંમ પૂજા ઉર્ફે ભારતી કાંતિલાલ પુરાણી (મૂળ- હળવદ જી. સુરેન્દ્રનગર)નાં હોવાનું જાણવા મળ્યું હતું.

એ બાદ પૂજાનો ભુતકાળ તપાસતા જાણવા મળ્યું હતું કે તે તેની બહેનપણી સબનમબાનુની સાથે રહેતી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પૂજા રાજસ્થાનનાં રાજુ નામનાં યુવક સાથે બીજા લગ્ન કર્યાં છે અને તે તેની સાથે રહે છે. રાજુનો મોબાઈલ નંબર શોધતા પોલીસને રાજુનું આખું નામ રાજુ વિજ્યસિંગ જાટ(23) (રહે. ગામ ઉટારડા, તા-નદવઈ, જિલ્લો-ભરતપુર રાજસ્થાન) જાણવા મળ્યું હતું.

રાજુનાં ઘરનું સરનામું મળતાં વટવા પોલીસે તેમનાં બાતમીદારોના માધ્યમથી પૂજા અને બાળકી રાજસ્થાનમાં જ છે કે કેમ એ વાતની ખરાઈ કરી હતી. એ બાદ પોલીસની ટીમ ત્યાં જઈને 1 વર્ષની અંજલી અને આરોપી પૂજાને અમદાવાદ લઈ આવી હતી. પ્રાથમિક તપાસમાં પૂજાએ જણાવ્યું હતું કે તેને બાળક થતાં ન હોઈ પહેલા પતિએ છોડી દીધી હતી. જેથી તેણે બીજો પતિ તેને છોડી ન દે તે માટે તેણે બાળકીનું અપહરણ કર્યું હતું. નિસંતાન હોવાથી તેણે બાળકીનું અપહરણ કરી રાજુને આ બાળકી મારી છે એમ જણાવ્યું હતું. જોકે પોલીસે આજ કારણ છે કે અન્ય કોઈ કારણ છે તે માટે પૂછપરછ હાથ ધરી છે.મિત્રો કેટલાક સવાલો ઉપર નજર નાખીએ જેમાં.

સવાલ: હું ૧૮ વર્ષનો એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.

જવાબ: દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

સવાલ: મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારી એક સાહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે.

જવાબ: તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે.

સવાલ: હું ૩૧ વર્ષની નોકરી કરતી, પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને.

જવાબ: તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.

સવાલ: મેં પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના સભ્યોએ યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે. ખરું જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી. પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું. હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે. તે બધું મારા પતિને કહું છું તો તે કહે છે તેને બોલવા દે, તું શા માટે ચિંતા કરે છે. હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોથપોથ થઈ જઈશ.

જવાબ: તમે કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં. પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જશો.

સવાલ: મારા પતિ એમસીડીમાં કાર્યરત છે. અમને સરકારી ક્વાર્ટર મળેલું છે. મારી ઓફિસ અને બંને બાળકોની સ્કૂલ પણ નજીક છે. હવે અહીં મારા સસરાની પણ બદલી દિલ્હી કેંટમાં થઈ છે. હવે મારાં સાસુ-સસરા એવું ઈચ્છે છે કે અમે લોકો તેમની સાથે રહીએ. આવું કરવામાં અમને ઘણી તકલીફ થશે પણ તે લોકો માનતાં નથી. તે કહે છે કે દિલ્હી બદલી કરાવવાનો શું ફાયદો થયો, જો તમારે અલગ અલગ રહેવું હતું, અમને ઘણી મુશ્કેલી પડે એમ છે. શું કરીએ? સૌથી મોટી વાત તો એ છે કે ત્રણ વર્ષ પછી તેમની ફરી બદલી થઈ જશે. પછી ફરી અમારે શિફ્ટ થવું પડશે.

જવાબ: આ મુશ્કેલીનો પ્રશ્ન એટલો અઘરો નથી જેટલો તમે વિચારી રહ્યાં છો. બસ, તમારે લોકેએ સંમત થવું જરૂરી છે. તમારા સાસું સસરાને તમારા લોકો સાથે લગાવ છે. એટલે તે વિચારે છે કે આખો પરિવાર એકસાથે રહીને સુખી થઈએ. પણ તમે તેમની પાસે બેસીને શાંતિથી સમજાવી શકો છો કે બાળકોની સ્કૂલ અને તમારે બંનેને પોતાની ઓફિસ પહોંચવામાં ઘણો સમય લાગશે. જેથી મોટા ભાગનો સમય તો અમારો આવવાજવામાં જ જતો રહેશો અને પછી દિલ્હીમાં ટ્રાફિકની મુશ્કેલીથી તો દરેક વ્યક્તિ વાકેફ છે. તમે તેમને આ પણ સમજાવી શકો છો કે સરકારી ક્વાર્ટર્ એક વાર છોેડી દીધા પછી ફરીવાર મળવું સહેલું નથી. આટલી મુશ્કેલીઓ વેઠવા કરતાં સારું એ છે કે અમે લોકો રજાઓમાં અથવા જ્યારે સગવડ હોય ત્યારે તમને મળવા આવીશું. તેમની સાથે બેસીને વાત કરશો તો તે જરૂર તમારી વાત સાથે સંમત થઈ જશે.

સવાલ: હું ૨૬ વર્ષની પરિણીતા છું, મને વસ્ત્રોનો બહુ ક્રેઝ છે. પતિ પણ શોખીન સ્વભાવના છે. મારી માતાની એકની એક દીકરી છું, એટલે ત્યાંથી પણ અવારનવાર નવા નવા ડ્રેસ મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુના મનમાં નથી ઊતરતો. જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું છું ત્યારે તે ખરાબ રીતે મોં મચકોડે છે. ક્યારેક ક્યારેક કટાક્ષમાં પણ બોલે છે કે કેટલા બધા પૈસા વસ્ત્રો પાછળ ફૂંકી મારે છે, શો ફાયદો? બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો નથી માંગ્યો. તો પણ ખબર નહીં શા માટે ગુસ્સે થાય છે. શું બધાની સાસુ આવી જ હોય છે.

જવાબ: તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ નથી અને તે તમારી ઈચ્છા પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત છે તો કેટલાક અપવાદને છોડીને સાસુ આવી જ હોય છે. વહું નવાં વસ્ત્રો પહેરી, ઓઢીને ફરે તે તેમને બિલકુલ સારું નથી લાગતું, એટલે તમારી સાસુ રોકટોક કરે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું.