5000 હજાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી ચુક્યો છે આ વ્યક્તિ જાણો એવું તો શું જાદુ કર્યું……

0
170

મેગેઝિનનાં પહેલાં જ સેંટરફોલ્ડમાં હેફનરે મર્લિન મુનરોનો ન્યૂડ ફોટો છાપ્યો હતો. જે બાદ અમેરિકામાં હંગામો મચી ગયો હતો. તેઓ 5000થી વધુ મહિલાઓ સાથે સેક્સ માણી ચુક્યા છે.વર્ષ 1953માં હેફનરે પ્લેબોયને કર્યુ હતું લોન્ચ. આ પુરૂષો માટેની આ મેગેઝિનમાં મહિલાઓની ફોટોઝની સાથે કેટલાંક રાઇટર્સનાં આર્ટિકલ્સ, ઇન્ટરવ્યું અને ફિક્શન સ્ટોરીઝ છપાતી હતી.મેગેઝિનનાં પહેલાં જ સેંટરફોલ્ડમાં હેફનરે મર્લિન મુનરોનો ન્યૂડ ફોટો છાપ્યો હતો. જે બાદ અમેરિકામાં હંગામો મચી ગયો હતો. તેઓ 5000થી વધુ મહિલાઓ સાથે સેક્સ માણી ચુક્યા છે.

હેફનરે પ્લેબોય મેગેઝિનનાં સબ્સક્રિપ્શન માટે પુજારી અને ચર્ચનાં અધિકારીઓને વિશેષ છૂટ આપી હતી. તેનો ઉદ્દેશ હતો કે આ મેગેઝિનમાં છપાનારી ન્યૂડ ફોટોઝની આલોચના કરનારા પણ તે વાંચે. અને બાદમાં તેનાં પર ડિબેટ કરે.જ્યારે વર્ષ 1960માં વંશીય ભેદભાવને કારણે અશ્વેત અમેરિકનોનાં બરાબરીનાં અધિકારીઓ પર રોક લગાવવામાં આવી તો હેફનરે શિકાગોમાં પહેલાં પ્લેબોય ક્લબની શરૂઆત કરી હતી.જેમાં તેમણે કોઇપણ ભેદભાવ વગર સૌને આમંત્રણ આપ્યુ હતું.

પ્રસિદ્ધ પ્લેબોય મેન્શન લોસ એન્જલસમાં નહીં પણ શિકાગોમાં છે શિકાગો હાઉસમાં પાણીની અંદર એક બાર છે અહીં ફક્ત ફાયરમેન પોલની મદદથી જ પહોંચી શકાય છે.હેફનરે વર્ષ 2015માં ત્રીજા લગ્ન કર્યા, આ સમયે તેમની ઉંમર 86 વર્ષ હતી અને તેમની પત્ની તેમનાથી 60 વર્ષ નાની હતી.હેફનરનું લોસ એન્જલસમાં 5 એકરનું ઘર ચે આ મેન્શનમાં આલિશાન સુખ સુવિધાઓ છે. 22 રૂમનાં મેન્શન બાદમાં મહેલ બની ગયો. અને 120 અબજ રૂપિયામાં વેચાયો,હેફનરનાં નિધન સમયે પણ પ્લેબોય 43 મિલિયન ડોલરની કંપની છે.

ન્યૂયોર્કના મેડિસન ગાર્ડન નામના જાણીતા સ્થાન પર આપણાં વડાપ્રધાન હજારો અપ્રવાસી ભારતીયો જેમાં મોટાભાગના ગુજરાતી હશે, તેમની સામે હાજર થશે. અહીં ગીત-સંગીતનો કાર્યક્રમ હશે. જોકે ભરપૂર મનોરંજનની સાથે તેમનું સ્વાગત અને ભાષણ પણ હશે. પ્રથમ વખત બીજા દેશના વડાપ્રધાન આ પ્રકારના મનોરંંજન માટે કોઈ જાણીતા સ્થાને હાજર હશે. આ ભવ્ય તમાશાનું આયોજન અમેરિકામાં વસતા ભારતીયોએ કર્યું છે

પરંતુ વડાપ્રધાનની મંજુરી તેમાં સામેલ છે.આ પ્રકારના તમાશા તેમની પ્રચારનીતિનો ભાગ રહ્યા છે. આ જ જાણીતા સ્થાન પર માઈકલ જેક્સન પણ પ્રસ્તુતી આપી ચૂક્યા છે અને તેમની ‘મૂન-વોક’ના અહીં વખાણ કરાયા હતા.આજકાલ આપણાં નવાદિત ટાઈગર શ્રોમ પણ મૂન-વોક કરી રહ્યા છે અને તેમણે માઈકલ જેક્સનને આદરાંજલી આપવા માટે એક વીડિયો પણ બનાવ્યો છે. મૂન-વોક નૃત્યની એક શૈલી છે, જેની રચના માઈકલ જેક્સને કરી હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ શક્તિના અભાવમાં માનવી હવામાં તરતો હોય એવો અનુભવ થાય છે અને આ નૃત્ય તેની જ રજૂઆત છે.

આ જ મેડિસન ગાર્ડન ખાતે 1961મં જોન એફ. કેનેડીનો જન્મદિવસ ઉજવાયો હતો, જેમાં ‘હેપ્પી બર્થ ડે’ ગીત ગાવા માટે સુપરસ્ટાર મર્લિન મનરો આવી હતી, કેમ કે કેનેડીની બહેન સે. પેટ. ન્યૂ કોમ્બો સાથે તેની ગાઢ મિત્રતા હતા. એ ઉત્સવમાં જોન.એફ. કેનેડીના ભાઈ રોબર્ટ કેનેડી પણ હાજર હતા અને એવી પણ અફવા તી કે બંને ભાઈ મનમાં ને મનમાં મર્લિન મુનરોને પરેમ પણ કરતા હતા.

આ અફવાને આધારે જ કહેવાય છે કે, જેને મર્લિન મુનરોની આત્મહત્યા કહેવાય છે તે હકીકતમાં તેમની હત્યા હતા, જેવું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ઊંઘની ગોળીઓ સાથે ‘ઝેર’નો પણ ઉલ્લેખ છે. એ રાત્રે મર્લિન મુનરો દ્વારા કરેવામાં આવેલા ફોનનો રેકોર્ડ પણ ગયબ કરી દેવાયો છે, કેમ કે આ રહસ્યમય મૃત્યુ પાછળ શક્તિશાળી લોકોનો હાથ હતો. મૃત્યુના સમયે મર્લિન મુનરો માત્ર 36 વર્ષની હતી અને લોકપ્રિયતાની ટોચે હતી. મૃત્યુના થોડા દિવસ પહેલાં જ તેણે ‘લાઈફ’ના સંપાદકને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો,

જેનું એક વાક્ય હતું કે તે ખુદને એક ભવ્ય બિલ્ડિંગ સમજે છે, જેનો પાયો નથી, કોઈ નક્કર આધાર નથી અને આજે એ પાયો અર્થાત આધાર રચવાનો પ્રયાસ કરી રહી છે.મર્લિન મુનરોનો જન્મ 1 જુન,1926ના રોજ થયો હતો અને તે પોતાની ફિલ્મ સંપાદક માતા ગ્લેડીઝ મુનરોની ગેરકાયદે સંતાન હતી.

એ દરમિયાન લોકોને વિશ્વાસ હતો કે મર્લિનના પિત નિર્માતા સ્ટેન્લે ગિફોર્ડ હતા અને આખું જીવન તેઓ મર્લિનને મળવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહ્યા છે. મર્લિન મૂનરો, જે પોતાના બાળપણમાં નોર્મા જીન નામે ઓળખાતી હતી, 12 વર્ષની ઉંમરે જ યુવાન થઈ ગઈ હતી. તેનું બાળપણ હજુ વીત્યું પણ ન હતું કે, યુવાનીએ તેના શરીર પર ટકોરા મારી દીધા હતા. આ કારણે જ તેના પર જેની પણ નજર પડી તે ખરાબ હતી અને આ કમનસીબ યુવતીને પોતાની સુંદરતા અને માદક્તાને કારણે આખું જીવન ‘ખરાબ નજર’ સહન કરવી પડી છે.

મર્લિન મુનરો પોતાની માદક્તાની તાકાતને સારી રીતે જાણતી હતી અને અરીસામાં પોતાની આ છબી સાથે તેને ખુદે પણ પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ આગળ જતાં એક રોગ પણ બની જાય છે. આત્મમુગ્ધા ક્યારેક એ ભુલી જય છે કે તે અગ્ની-ગર્ભ પણ બની શકે છે. આ મર્લિનનું કમનસીબ છે કે તેને ત્રણ વખત ગર્ભપાત પણ થયો છે. આ પ્રકારની કમનસીબી આત્મા પર ડાઘની જેમ લાગે છે અને છાતી ધગ-ધગ કરીને આખું જીવન સળગતી રહે છે, પરંતુ તેનો ધૂમાડો ક્યાંય દેખાતો નથી.

મર્લિનના ત્રીજા લગ્ન બુદ્ધિજીવી આર્થર મિલર સાથે થયા હતા અને તેણે મર્લિન બ્રાન્ડો સાથે અલિયા કઝાનની અમર ફિલ્મ ‘એ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં અભિનયની તક મળી હતી. એક પ્રખ્યાત કથન છે કે, ‘સ્ત્રીનું શરીર જ તેનું વતન નથી હોતું, એ જમીન જ નથી, કંઈક બીજું પણ છે.’