યુવકે ચાલુ કર્યું ગોરખ ધંધો વધારે ગ્રાહકો લાવવાની લાલચમાં, પોતાની પત્નીને જ નાખી વચ્ચે,જાણો આગળ શું થયું……

0
326

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે અને તે આપણા માટે ખુબજ આઘાત જનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર, અપહરણ,મર્ડર, પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો અને આવા ઘણા બધા કિસ્સા ઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે અને આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અહીંની ચકેરી પોલીસે શિવ કટરા રોડ પર આવેલા બાંકે બિહારી લાલ વિસ્તારમાં ચાલતા ઓનલાઈન દેહ વ્યાપાર નો ભાંડો ફોડ્યો હતો અને પોલીસે ઘટના સ્થળેથી સંચાલક અને તેની સાસુ તથા એક કોલગર્લની ધરપકડ કરી હતી અને આ તમામ લોકો ગ્રાહક સાથે વ્હોટ્સએપ કોલિંગ પર વાત કરતા હતા.મિત્રો આ ગેંગ વ્હોટ્સએપ પર જ યુવતીઓની તસવીર મોકલતી હતી જે પછી યુવતીને ગ્રાહકે જણાવેલા સ્થળ પર અથવા પોતાના ફ્લેટ પર મોકલવામાં આવતી અને આ દેહ વ્યાપાર ના સંચાલકે પોતાની પત્નીને પણ આ ધંધામાં ધકેલી દિધી હતી અને સીઓ કેન્ટ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતુ કે મહેશ ની નામની કોઈ વ્યક્તિએ યુપી પોલીસ, એડીજી જોન કાનપુર, આઈજી રેન્જ તથા સીઓ સદરને આ દેહ વ્યાપાર અંગે જાણ કરી હતી.

મિત્રો મહેશે ટ્વિટમાં એક નંબર આપવાની સાથે જણાવ્યું હતુ કે આ લોકોએ દેહવ્યાપાર સંબંધિત વેબસાઈટ પણ બનાવી રાખી છે અને એસઆઈ રવિ શ્રીવાસ્તવ, પીઆઈ તરુણરાજ પાંડે અને તેમની ટીમે ગેંગને પકડવા માટે યોજના બનાવી હતી અને પોલીસકર્મી પ્રદીપ કુમારે ફોન નંબર પર ગ્રાહક બની વ્હોટ્સએપ કોલ કર્યો હતો જે પછી સંચાલકે 2 યુવતીઓની તસવીર મોકલી હતી અને સૂચનાની પૃષ્ટિ થયા બાદ સીઓ કેન્ટે સર્વિલાન્સની મદદથી સંચાલકના ઘરે રેડ પાડી હતી અને અહીંથી સંચાલક મહેન્દ્ર સિંહ, મૂળ કોલકાતાની સાસુ સુનિતા અને એક યુવતી મંજુ ની ધરપકડ કરી હતી.

આ આરોપી મહેન્દ્ર સિંહની પત્ની ચકુ ઉર્ફ મીના સિંહ ઉર્ફ રૂબીના પોલીસને હાથ આવી નથી. પોલીસે 2 એટીએમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને 3 મોબાઈલ કબ્જે કર્યા છે તેમજ સંચાલકના બંને ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમજ મિત્રો પોતાનો ફ્લેટનો કરતો હતો સેક્સ રેક્ટ માટે ઉપયોગ મિત્રો સંચાલક મહેન્દ્ર કોલકાતા નિવાસી કોલગર્લ મંજુની સાથે જ પોતાની પત્નીને પણ ગ્રાહકો પાસે મોકલતો હતો જે માટે તે ગ્રાહક પાસેથી 8 હજાર જેટલી રકમ પડાવતો હતો.

આ ધંધાની કમાણીથી તેણે એક ફ્લેટ પણ ખરીદ્યો હતો અને આ ફ્લેટમાં જ તે યુવતીઓ મોકલતો હતો તેમજ ગ્રાહક પાસેથી ફ્લેટના 1500 રૂપિયા અલગથી લેતો હતો તેમજ પોલીસે જણાવ્યું હતુ કે મહેન્દ્ર મોહાલનો રહેવાસી છે અને ચકુ સાથે લગ્ન કર્યા બાદ તેણે જુનું મકાન વેચી લાલબંગલાના બાંકે બિહારી લાલ વિસ્તારમાં ઘર લીધું હતું અને પોલીસ હાલ તેની પત્નીની શોધ કરી રહી છે.