42 વર્ષની થઈ ગઈ સલમાનની આ હિરોઈન,16 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, જુઓ તસવીરો……

0
254

42 વર્ષીય ભૂમિકા ચાવલા, 16 વર્ષમાં સલમાન ખાનની હિરોઇન કેટલી બદલાઈ ગઈ,બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મોડેલ ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978 માં નવી દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. આજે તે પોતાનો 42 મો જન્મદિવસ મનાવી રહી છે. ભૂમિકા ચાવલાએ નવી દિલ્હીથી અભ્યાસ પૂરો કર્યો. ભૂમિકાના પિતા આર્મી ઓફિસર હતા, ભૂમિકાને મોટો ભાઈ અને એક નાની બહેન છે.

ભૂમિકા ફિલ્મ જગતમાં કારકિર્દી બનાવવા માટે 1997 માં મુંબઇ ગઈ હતી, ત્યારબાદ તે મુંબઈમાં અનેક કમર્શિયલ અને વીડિયો આલ્બમ્સમાં પણ જોવા મળી હતી, ઉપરાંત ભૂમિકા જીટીવી શો હિપ હિપ હુરેમાં પણ જોવા મળી હતી. ભૂમિકાએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગથી તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2000 માં ફિલ્મ યુવાકુડુથી કરી હતી, જેમાં તે અભિનેતા સુમંતની વિરુદ્ધ દેખાઇ હતી. .આની બીજી ફિલ્મ ખુશી હતી, જેમાં તે પવન કલ્યાણની સામે જોવા મળી હતી.આ ફિલ્મ તેલુગુ સિનેમામાં ભારે હીટ બની હતી અને આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે.

તેલુગુ સિનેમામાં સારી કારકિર્દી પછી, ભૂમિકાએ તેરે નામ ફિલ્મથી હિન્દી સિનેમામાં પગ મૂક્યો. ફિલ્મ તેરે નામ બોક્સ-ઓફિસ પર સારો બિઝનેસ કરવામાં સફળ રહી છે.તેરે નામ ફિલ્મ બાદ ભૂમિકાએ ઘણી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં રન, દિલ ને જો અપના કહા, સિલસિલે વગેરે જેવી ફિલ્મ્સ હતી જે બોક્સ ઓફિસ પર કંઈપણ ખાસ કમાવવામાં નિષ્ફળ ગઈ હતી.

હિંદી સિનેમામાં ભૂમિકાને 16 વર્ષ થયા છે. આટલા લાંબા સમયમાં તેનો લુક પણ ઘણો બદલાયો છે. ભૂમિકા હજી સિનેમેટોગ્રાફીમાં સક્રિય છે. ભૂમિકાના અંગત જીવન વિશે વાત કરતા, તે ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા યોગ શીખતા હતા.ભરત ઠાકુર તેમના યોગ ટ્રેનર હતા. યોગ શીખતી વખતે, ભૂમિકા ટ્રેનરના પ્રેમમાં પડી ગઈ. લગભગ 4 વર્ષ એક બીજાને ડેટ કર્યા પછી, ભૂમિકાએ ભરત સાથે લગ્ન કર્યા.

સલમાન ખાન સાથે વર્ષ 2003માં ફિલ્મ તેરે નામમાં અભિનેત્રી રહી ચુકેલી ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ એક પંજાબી પરિવારમાં થયો હતો, તેમના પિતા આર્મીમાં કર્નલ હતા અને તેમની માતા શિક્ષિકા હતા. તેમનો શાળાનો અભ્યાસ ન્યુ દિલ્હીમાં થયો હતો. તેમનું સાચું નામ રચના ચાવલા હતું, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમને પોતાનું નામ બદલીને ભૂમિકા કરી દીધું હતું.

19 વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ભૂમિકા મુંબઈ આવી અને તેમને શરૂઆતમાં એડ ફિલ્મ્સ અને હિન્દી મ્યુઝિક વિડીયો આલબમ્સમાં કામ કર્યું. આ પછી તેને ઝીટીવીની એક સીરિયલ હિપ હિપ હુરેના એક એપિસોડમાં પણ કામ કર્યું હતું.બોલિવૂડમાં આવતા પહેલા ભૂમિકાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, અને વર્ષ 2000માં યુવાકુડુમાં કામ કર્યું, આ પછી બીજા જ વર્ષે પવન કલ્યાણ સાથે કુષી રિલીઝ થઇ જે બોક્સ ઓફિસ પર હિટ રહી. આ ફિલ્મ માટે ભૂમિકાને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી, તેલુગુનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેને કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યા પછી, ભૂમિકાએ બોલિવૂડમાં ફિલ્મ તેરે નામથી ડેબ્યુ કર્યું, જે એ વર્ષની હિટ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મ માટે તેને કેટલાક એવોર્ડ્સ પણ જીત્યા હતા. આ પછી તેને ઘણી બોલિવૂડ ફિલ્મો કરી પણ તેમને સફળતા ન મળી. વર્ષ 2008માં તેમને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પણ શરુ કર્યું.

તેમના અંગત જીવનની વાત કરીએ તો ભૂમિકા તેમના યોગા ટીચર ભારત ઠાકુરને ડેટ કરી રહયા હતા અને 4 વર્ષ ડેટિંગ કર્યા બાદ તેમને વર્ષ 2007માં ખૂબ જ સાદગીપૂર્વક લગ્ન કરી લીધા. વર્ષ 2014માં તેમને એક દીકરાને જન્મ આપ્યો. લગ્ન પછી તેમને થોડા વર્ષો માટે બોલિવૂડથી બ્રેક લીધો.લગ્ન પછી હૈદરાબાદ શિફ્ટ થયા પછી તે સાઉથના પ્રોજેક્ટને કારણે વ્યસ્ત થઇ ગયા હતા. છેલ્લીવાર ભૂમિકા ફિલ્મ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળી હતી, જેમાં તેમને ધોનીની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે જબ વી મેટ માટે સૌથી પહેલા ભૂમિકાને સાઈન કરવામાં આવી હતી, પણ પ્રોડક્શન હાઉસ બદલાઈ ગયું અને ફિલ્મની કાસ્ટ પણ. પહેલા ફિલ્મમા ભૂમિકા અને બોબી દેઓલ હતા, પછી ભૂમિકાને બદલીને બોબી સાથે આયેશા ટાકિયાને લેવામાં આવી અને પછી બોબી દેઓલને બદલીને શાહિદ કપૂર સાથે આયેશાને લેવામાં આવી અને પછી છેલ્લે કરીના કપૂર અને શાહિદને કાસ્ટ કરવામાં આવ્યા હતા.ભૂમિકા ચાવલા હવે ખામોશી નામની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તમિલ ફિલ્મ કન્નાઈ નમ્બથેયમાં પણ જોવા મળશે.

બૉલીવુડ માં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે જેણે તેઓની પહેલીજ ફિલ્મ માંથી ઘણી નામના મેળવી છે અને અચાનક ગાયબ થઈ ગઈ છે.પોતાની પહેલી ફિલ્મથી જ આ એક્ટ્રેસ એ લોકો ના દિલ માં અલગ છાપ બનાવી છે.તેણે તેની પહેલી ફિલ્મ થીજ લોકો ને તેના દીવાના કર્યા છે.પરંતુ આ અભિનેત્રીઓ પોતાની એક કે બે ફિલ્મો કર્યા પછી અચાનક ગાયબ થઈ ગઈ છે.દર્શકો તેને બીજી ફિલ્મો માં જોવા માટે ખૂબ તરસ્યા પણ તેઓ ને બીજો મોકો આપવામાં ન આવ્યો.ભાગ્યશ્રી, ગ્રેસી સિંહ અને ભૂમિકા ચાવલા જેવી અભિનેત્રીઓ છે જેઓ એ તેની એક કે બે ફિલ્મો થી જ લોકો ના દિલ માં જગ્યા બનાવી લીધી પણ તેને બીજી વાર મોકો આપવામાં ન આવ્યો.

અને તેઓ બૉલીવુડ માંથી અચાનક ગાયબ થઈ ગઈ.આજે અમે વાત કરવાના છીએ ભૂમિકા ચાવલા ની જે સલમાન ખાન સાથે ‘તેરે નામ’ માં નજરે આવી હતી.તે તેની પહેલી ફિલ્મ હતી અને તેની પહેલી ફિલ્મ જ સુપરહિટ સાબિત થઈ હતી.જો કે આ ફિલ્મ પછી તેને બીજી કોઈ ફિલ્મ મળી નહીં અને અમુક ફિલ્મો માં સાઈડ રોલ તરીકે જોવા મળી અને અચાનક બોલિવૂડ માંથી ગાયબ થઈ ગઈ.જોકે તે સાઉથ ની ફિલ્મો ની નામચીન હિરોઈન છે.

ઘણા લોકો ને એ વાત ની જાણ નહીં હોય કે ભૂમિકા ચાવલા એ તેના કરિયર ની શરૂઆત તેની સાઉથ ની ફિલ્મ ‘yuvkudu’ થી કરી હતી.આ ફિલ્મ વર્ષ 2000 માં આવી હતી.દર્શકો એ આ ફિલ્મ માં ભૂમિકા ને ખુબજ પસંદ કરી હતી.ફિલ્મ હિટ થયા પછી તેણે સાઉથ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.પણ વર્ષ 2003 માં આવેલી ‘તેરે નામ’ એ અત્યાર સુધી ની સૌથી હિટ ફિલ્મ હતી.ભૂમિકા દેખાવ માં ખુબજ સુંદર છે પણ તેનો દીકરો તેના કરતા ઓન ક્યૂટ છે.ભૂમિકા એ 2007 માં ભારત ઠાકોર સાથે લગ્ન કર્યા હતા.આજની આ પોસ્ટ માં અમે ભૂમિકા ના દીકરાની કેટલીક તસવીરો લઈ ને આવ્યા છીએ.જણાવી દઈએ કે ભૂમિકા નો દીકરો દેખાવ માતો ખુબજ હેન્ડસમ અને ક્યુટ છે જોકે એની ઉંમર હજુ નાની છે.જે પણ એને જુએ છે તરત કે છે કે મોટો થઈ ને સુપરસ્ટાર બનશે અને તમે પણ તેની તસ્વીર જોઈને એજ કહેશો.

‘તેરે નામ’ સિવાય ભૂમિકા ‘રન’,’જય હો’,’દિલ ને જીસે અપના કહા’ જેવી ફિલ્મો માં જોવા મળી છે પણ તેને એટલી સફળતા મળી શકી નહીં.એટલા માટે તેણે ફિલ્મો થી દુરી બનાવી લીધી.હવે તે તેના પરિવાર ને સમય આપી રહી છે.જો કે તે ઘણા સમય થી પરદા થી દૂર છે અને દર્શકો તેની આજે પણ રાહ જોઈ રહી છે.તમે જુઓ એના પરિવાર ની કેટલીક તસવીરો.