નાના ભાઈની પત્નીએ જેઠને કહ્યું તમે નામર્દ છો, પછી જેઠે આ રીતે કાઢી નાખ્યું પાણી..

0
978

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.અમદાવાદ શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં કૂતરાને મારવા બાબતે જેઠે પરિણીતાની છેડતી કરીને ધમકી આપી હતી. આ ઉપરાંત ગાળો ભાંડી, બોલાચાલી પણ કરી હતી.અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક કૌટુંબિક ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પતિ અને દીકરા સાથે રહેલી એક પરિણીતાએ ઘરની બહાર કૂતરૂ ગંદકી કરતું હોવાથી તેને માર મારીને ત્યાંથી ભગાડી દીઘું હતું. એવામાં પાડોશમાં રહેતા જેઠ ઝઘડો કરવા માટે ઊતરી પડ્યા હતા.કુતરાને કેમ મારે છે એવું કહીને જેઠે પરિણીતા સાથે માથાકુટ શરૂ કરી દીધી હતી થોડી વારમાં તે ગાળો ભાંડવા લાગ્યો હતો.પરિણીતાની જેઠે છેડતી કરી બળાત્કાર કરવાની ધમકી ઉચ્ચારી હતી.

બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં મહિલાએ જેઠને નામર્દ કહ્યો હતો.જેની સામે જેઠ ઉશ્કેરાઈ ગયો હતો.તેથી નાની પુત્રવધૂની છેડતી કરી અને ગાળો દીધી હતી. પોતાની લૂંગી ઊંચી કરી તારો બળાત્કાર કરી કરીશ એવી ધમકી ઉચ્ચારી હતી.પત્નીને મોટાભાઈ સાથે ઝઘડતી જોઈને પતિ અને દીકરો છોડાવવા માટે ગયા હતા.પણ મુખ્ય આરોપી સુખા ચૌહાણ અને તેના પુત્ર સરવણે આ બંનેને માર મારી ઝઘડાને હિંસક રૂપ આપ્યું હતું. આ મામલે શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસ આ કેસમાં જેઠ સુખા ચૌહાણ અને સરવણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઘટના સામે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ હેતું દોડ્યો હતો. આવી ઘટના સામે આવતા ફરી એકવખત કૌટુંબિક સંબંધો પર વિશ્વાસનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. પોલીસે આ કેસમાં બંનેની પૂછપરછ કરી, ફરિયાદ નોંધી કાયદેસરના પગલાં ભર્યા છે.આવોજ એક બીજો કિસ્સો, સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેણીના સસરા અને પતિ સામે સંગીન આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ તેણીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ગંદા ફોટા અપલોડ કરી બિભત્સ કોમેન્ટ લખી હતી. એટલું જ નહીં મિત્ર કમલેશ ભગત પાસે પીછો કરાવી શૂટિંગ પણ કર્યું હતું. સસરા સામેના આરોપમાં તેણીએ ઉલ્લેખ કર્યો છે, તે તેમણે છેડતી કરતાં કહ્યું હતું કે, ‘તારો પતિ નામર્દ છે, તેનાથી કંઇ નહીં થાય.’

ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વેસુમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે શ્રોફ પરિવાર રહે છે. આ પરિવારના પુત્ર શિરીષના લગ્ન બિના શાહ (નામ બદલ્યા છે) સાથે થયા હતાં.વર્ષ ૨૦૧૪થી આ દંપતી વચ્ચે ખટરાગ ચાલી આવે છે. બિનાએ પતિ શિરીષ,સસરા શૈલેષભાઇ સામે ગંભીર આરોપો સાથે હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે.બિનાએ તેનો પતિ શિરીષ નાની નાની વાતે મહેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવા સાથે મારઝૂડ કરી શારીરિક અત્યાચાર પણ ગુજારતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પતિએ તેણીનું ફેસબુક એકાઉન્ટ પણ હેક કર્યું છે. જેમાં તેણીના ગંદા ફોટા મૂકવા માટે અશ્લીલ કોમેન્ટ લખી તેણીની પજવણી હતી, એટલું જ નહીં મેરેટિયલ સ્ટેટ્સમાં સિંગલ અને ડિવોર્સી લખી નાંખ્યું હતું. આ રીતે પણ તેણીને માનસિક હેરાનગતિ અને સામાજિક ધોરણે બદનામી કરવામાં આવી હતી.

બીના શાહે તેણીના સાસરા શૈલેષભાઇ સામે પણ સંગીન આરોપ લગાવ્યા છે.સસરા તેણીને બૂરી નજરથી જોતા હોવાનું તથા તારો પતિ નામર્દ છે તેનાથી કંઇ નહીં થાય એવી કોમેન્ટ કરી જાતીય સંબંધ માટે પ્રયાસ કર્યો હતો એવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.પતિ શિરીષના ઇશારે સોનિયા નામની યુવતીએ બીનાને વોટ્સ એપ ઉપર ગંદા મેસેજ કર્યા હતાં.આ યુવતીએ અશ્લીલ અને ધમકીભર્યા મેસેજિસ કરી શિરીષ સાથે છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું.પતિ શિરીષે તેના મિત્ર કમલેશ રમેશભાઇ ભગતને તેણીની પાછળ લગાવ્યો હતો. તેણી ગરબા ક્લાસમાં જતી હતી ત્યારે આ કમલેશ મોબાઇલથી શૂટિંગ કરતો હતો.ત્યારબાદ પણ તેણીની પાછળ ફરી, પીછો કરતો રહ્યો છે.પતિ તેના મિત્ર કમલેશ, સ્ત્રી મિત્ર સોનિયા તથા સસરા એમ ચોમેરથી ઘેરીને ગુજારવામાં આવેલો શારીરિક માનસિક ત્રાસ અસહ્ય બનતાં આખરે પોીસ ફરિયાદ નોંધાવાઇ હતી.બનાવ અંગે સબ ઇન્સ્પેક્ટર એમ. ડી.ગામીતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.