પતિ સાથે ઝગડો થયા 29 વર્ષીય યુવતીને બનેવીએ સમાધાન કરી આપવાના બહાને ગાડીમાં સે-ક્સ કર્યું,અને પછી..

0
428

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં સામાન્ય રીતે અત્યારના સમયમાં આડા સંબંધોની ઘટનાઓ સામે પ્રકાશમાં આવતી હોય છે.હાલ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થવા સામાન્ય છે પરંતુ કયારેક વાત વધુ પડતી વણસી જતાં અલગ રહેતા હોય છે.

જેનો કેટલાક લોકો ગેરલાભ ઉઠવતાં હોય છે. આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. પતિ સાથે અણબનાવ થતાં અલગ રહેતી 29 વર્ષીય યુવતીને બનેવીએ પતિ સાથે સમાધાન કરાવવાની લાલચ આપીને કારમાં જ શરીર સુખ માણ્યું હતું. એક વર્ષ સુધી બનેવી સાળીનું શોષણ કરતો રહ્યો હતો.સુરતના મોટા વરાછામાં અબ્રામા રોડ પર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ હતો. જેથી દંપત્તિ અલગ રહેતું હતું.

બંને વચ્ચે સમાધાન કરાવી આપવાના બહાને શેરદલાલનું કામ કરતાં જીજાજીએ સાળીને વિશ્વાસ લીધી હતી. જે બાદ અલગ-અલગ જગ્યાએ લઇ જતો અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો.પતિ સાથે સમાધાનના નામે યૌનશોષણનો ભોગ બનેલી યુવતીનું બીજી રીત પતિ સાથે સમાધાન થઈ જતાં જીજાજીની હરકતનો ખ્યાલ આવ્યો હતો. પોતાને સમાધાનના નામ ભ્રમમમાં રાખી શરીર સંબંધ બનાવનાર બનેવી સામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શેરદલાલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરતાં તે ફરાર થઈ ગયો હતો.

આવોજ એક બીજો કિસ્સો ગુજરાતમાં સગીરો પર અત્યાચાર વધી રહ્યા છે.સાવકા પિતા ક્યારેક દીકરી પર જુલમ કરે છે તો ક્યારેક પરિચિતો ભોગ બને છે.દરમિયાન કપરાડાના એક ગામની એક યુવતી પર સારવારના બહાને કથિત રીતે બળાત્કાર ગુજારનાર તબીબની અરજીને સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી.કપરડા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષની સગીરા બીમાર પડતાં તેને સારવાર માટે અહીં લાવવામાં આવી હતી.જ્યાં તબીબે દીકરીની ઉંમર સગીરાને જોઈ હતી.તેણીને સારવારની વાત કરવા માટે રૂમમાં લલચાવીને તેણીનો અસલી ચહેરો બતાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.જાણે તે પૂરતું ન હોય તેમ તે સગીરાને વાપીમાં રહેતા તેના વિદેશી મિત્ર સશ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે.જે બાદ બંને યૌન અપરાધીઓએ એક વખત યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. ડોક્ટર અને તેના મિત્ર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.જેલમાં બંધ તબીબની ચાર્જશીટ જાહેર થયા બાદ વિશેષ અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી.