લાંબા સમય સુધી બેડરૂમ માં મજા માનવી છે તો ખૂબ કામ આવશે આ ઘરેલુ ઉપચાર,પુરુષ જાણી લે….

0
486

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.લાંબો સમય સેક્સ કરવા માટે પુરુષો અવનવા તિકડમ લગાવતા હોય છે તેમ છતાં કોઈ ફાયદો થતો નથી.જલદી ઈજેક્યૂલેશન અને ઈરેક્શનને કારણે પાર્ટનરને સંતુષ્ટ કરી શકતા નથી, જે પુરુષ સાથીને ચિંતામાં નાંખી શકે છે.આ મુશ્કેલીને દૂર કરવા માટે ઘરેલું નુસખા કામ લાગી શકે છે.દરરોજ રાત્રે આ મિશ્રણનું સેવન કરો.જોકે ખાધા પછી તરત કઈ પણ પ્રોસેસ ન કરો.નહી તો પેટમાં સમસ્યા થાય છે.કેવી રીતે કરે છે અસર.આદુ,ઈંડુ અને મધ ત્રણમાં એવા ગુણધર્મો હોય છે જે સેક્સ ડ્રાઈવને વધારવામાં મદદ કરે છે.સાથે સારું પરફોર્મન્સ કરવા માટે મદદ કરે છે.

આદુ,ઈંડા અને મધ.

એક ઈંડુ લેવું અને તેને અડધુ બફાઈ ન જાય ત્યા સુધી પકાવો.આદુને કૂટીને તેનો રસ કાઢો. આ રસ એક ચમચી જેટલો હોવો જોઈએ.બાફેલા ઈંડાને છીણીને ક્રશ કરી નાંખો ત્યાર બાદ તેની અંદર આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. દરરોજ રાત્રે તેનું સેવન કરો. આ ખાધા બાદ તુરંત કોઈ એક્ટિવિટી ન કરવી નહીં તો પેટમાં ગડબડ થઈ શકે છે.પરિવાર કે કામથી જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા જો.સેક્સથી ન ફક્ત મૂડ સારો થાય છે.પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે સેક્સ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.આદુ ઈંડુ અને મધ ત્રણેયમાં એવી પ્રોપર્ટીઝ હોય છે જે સેક્સ ડ્રાઈવને ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે.સાથે પરફોર્મ કરવા માટે મદદરૂપ થાય છે.

આદુ.

આદુને એક ઔષધી તરીકે માનવામાં આવે છે.તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સેક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે.આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે.લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે.સંભોગ સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.આદુને વોર્મિંગ હર્બ માનવામાં આવે છે.આ સર્કુલેશનને વધારે છે અને સેક્શુઅલ ઓર્ગનમાં બ્લડ ફ્લોને સુધારી ઈરેક્શનમાં મદદ કરે છે. તેમાં એન્ટી-ઈન્ફ્લમેટરી ગુણ હોય છે જેનાથી ઓછી થતી સેક્સ ડ્રાઈવને બૂસ્ટ મળે છે.

ઈંડુ.ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે.તે ખાવાથી સેક્સ પાવર વધારવામાં મદદરૂપ થાય છે અને યૌન પ્રદર્શન પણ વધારે છે.સારી સેક્સ લાઈફનો એ મતલબ નથી કે લાંબા સમય સુધી સેક્સ કરવું,સંસ્કૃતમાં સેક્સને સંભોગ કહેવાય છે,સંભોગ નો અર્થ થાય છે,એક સાથે બંને લોકો સેક્સ નો ભોગ કરે.