28 વર્ષ બાદ આટલી બદલાઈ ગઈ છે આશીકી ફિલ્મની હિરોઈન,તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો.

0
395

નમસ્તે મિત્રો, અમારી પોસ્ટમાં ફરી એકવાર તમારૂ સ્વાગત છે, સમય જતાની સાથે ઘણું બધું બદલાય છે વ્યક્તિઓના ચહેરાઓમાં બદલાવ આવવા લાગે છે વાત કરીએ ફિલ્મ સ્ટાર્સની તો એમાં.પણ ઘણા સ્ટાર્સ એવા છે જે પહેલા કંઈક અલગ દેખાતા હતા અને આજે ઘણા બધા બદલાય ગયા છે તો મિત્રો, આ પોસ્ટમાં અમે તમને દિગ્દર્શક મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીના 3 અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 28 વર્ષમાં ઘણા બધા બદલાઈ ગયા છે.

1 ~ દીપક તિજોરી.

દીપક તિજોરી એક ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા છે જે બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે, અને આશિકી ખિલાડી જો જીતા વહી સિકંદરમાં તેમની સહાયક ભૂમિકા માટે જાણીતી છે, ફિલ્મ આશિકીમાં, અભિનેતા દીપકે રાહુલ રોયના કોલેજ મિત્રની ભૂમિકા ભજવી હતી. , દીપક 57 વર્ષના થઇ ગયા છે, જે ઘણા બધા બદલાઈ ગયા છે.

2 ~ રાહુલ રોય.

રાહુલ રોયે 1990 ની બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જે આજે ગુમનામી ના અંધકારમાં ખોવાય ગયા છે, રાહુલ રોયે બોલિવૂડની બારીશ, જુનૂન, દિલવાલે, અપને સાજન કા પેહલા નશા , ગુમરાહ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

3 ~ અન્નુ અગ્રવાલ.

1990 માં મહેશ ભટ્ટની ફિલ્મ “આશિકી” માં સુપરહિટ રહી ચૂકેલી અભિનેત્રી અન્નુ અગ્રવાલ 1993 માં ખલનાયિક બોલીવુડમાં અને વર્ષ 1990 માં આશિકી ફિલ્મમાં કામ કર્યું છે.

1999 માં માર્ગ અકસ્માત પછી 29 દિવસ પછી કોમામાંથી બહાર આવ્યા પછી, અન્નુ અગ્રવાલ બિહારના મુંગેરમાં બાળકોને યોગ શીખવે છે, 50 વર્ષીય, અન્નુ 28 વર્ષમા પહેલાથી ઘણી બદલાઇ ગઈ છે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો તેને લાઈક કરો, તેની સાથે સાથે તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો અને તમારા વિચારો અમને કહી શકો છો, બોલીવુડના આવા રસિક સમાચાર માટે પિલીઝ ચેનલને બુકમાર્ક કરો,