270 વર્ષ થી આ ખતરનાક ચુડેલ કરે છે આ કિલ્લા માં મોજુદ ખજાના ની રક્ષા,સરકાર પણ અહીં જતા ડરે છે,જાણો શુ છે રહસ્ય..

0
529

મિત્રો પહેલાના રાજા મહારાજા પાસે એટલું બધું ધન સોનુ ચાંદી હતું કે જેની કોઈ હદ નઈ ઘણા રાજા લોકો એ અંગ્રેજો ના કારણે તેમના જ કિલ્લા માં એવી રીતે ધન છુપાવી દીધું જે અંગ્રેજો ને મળ્યું નહિ પરંતુ હજુ પણ એવી જગ્યા છે જ્યાં કરોડો રૂપિયા નો ખજાનો છુપાયેલો છે અને તે ખજાનાની રક્ષા કરે છે અમુક ચમત્કારિક શક્તિઓ તો જાણો આ લેખ માં ભાનગઢ ના કિલ્લાની.

ચાર મિત્રો હતા એ ચાર નું નામ હતું વિકી, કૌશલ,રાજેશ, સુરેશ આ ચાર મિત્રો માંથી વિકી ની છોડી બીજા ત્રણે ત્રણ મિત્રો ખૂબ જ લાલચી હતા આ લોકો ને એક દિવસ ભાનગઢ ના કિલ્લા માં રહેલા ખજાના વિશે જાણ થઈ તેઓ એ વિચાર્યું કે તેઓ આ ખજાનો લૂંટીને પોતાની પાછળ ની જિંદગી એશો આરામ થી વિતાવશે ત્યારે તેમના ચોથા મિત્ર વિકી એ કહ્યું કે ના આ ખોટું છે કેમ કે મેં એકલો જ લાલચી ન હતો.

પરંતુ આ ત્રણે લોકો એ મળીને વિકી ને તેમની મિત્રતાની કસમ આપી ને તેમની સાથે આ કિલ્લા માં લઇ ગયા તે લોકો આ કિલ્લા માં રાત ના સમયે ગયા હતા કેમ કે તેઓ નો વિચાર હતો કે ખજાનો વધારે હોવાથી તેને બહાર કાઢવા માટે રાત થી સારો સમય બીજો કોઈ નથી હોતો પરંતુ અંદર ગયા બાદ તેમનું જોડે શુ થવાનું હતું તે ચારેવમાંથી કોઈ પણ નહોતું જાણતું.

કિલ્લા માં જઈ ને ત્રણે મિત્રો અલગ અલગ દિશા માં જાય છે જ્યારે વિકી સુરેશ સાથે જાય છે થોડી જ વારમાં એક ચીસ સંભળાય છે આ લોકો જઈ ને જોવે છે કે કૌશલ નું શરીર ત્યાં નિચે પડેલ હતું પરંતુ તેનું માથું તેના શરીર પર ન હતું મુદ્દે માથું અને ધડ બંને અલગ અલગ હતું આ જોઈ આ ત્રણ લોકો ખૂબ જ ડરી ગયા.

થોડીવાર માં તેઓ લાઈટ મારીને આજુબાજુ જોવે છે ત્યાં તેમને ખજાનો જોવા મળે છે આ જોઈ ને રાજેશ અને સુરેશ આંખો માં લાલચ જાગે છે તેઓ પોતાના મૃત મિત્ર ને ભૂલી જાય છે અને આ ખજાનો લૂંટવા આગળ વધે છે અને જેઓ જ તે ખજાના ને હાથ લગાવે છે તેવું જ ત્યાં એક ચુડેલ પ્રગટ થાય છે અને કહે છે કે આ ખજાનાને હાથ લગાવવાની કોશિશ કેમની કરી તમે આટલુ કહી ને તે રાજેશ અને સુરેશ બંને ને મોત ને ઘાટ ઉતારી દે છે.

ચુડેલ વિકી ને જુવે છે વિકી તેના પહેલા મરેલા મિત્રો પાસે જોડે બેસી ને રડતો હોય છે ચુડેલ તેને કશુ કરતી નથી કેમ કે તેના માં આ ખજાના પ્રત્યે બિલકુલ લોભ ન હતો. અને પછી ચુડેલ ત્યાંથી જતી રહે છે સવાર થયા બાદ વિકી સહી સલામત બહાર નીકળે છે વિકી ને લોભ ના હોવાથી તે બચી જાય છે એટલા મારે તો કહેવાય છે કે લાલચ બવ ખરાબ વસ્તુ છે જીવન કોઈ પણ વાતે લાલચ ના રાખવું જોઈએ.