24 વર્ષનો જવાન છોકરો જોઈ લલચાઈ ગઈ મોટી ઉંમર mahilaની મહિલા,કરી નાખ્યું એવું કાર્ય કે જાણી ચોંકી જશો.

0
746

એવું માનવામાં આવે છે કે સમાગમ દ્વારા બંને પાર્ટનરને વધુ સારી રીતે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અને આનંદ મેળવે છે.પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પાર્ટનર દ્વારા કરવામાં આવેલી કેટલીક ક્રિયાઓ ભારે પડી શકે છે.ભારતમાં સમાગમ એક એવો મુદ્દો છે, જેમાં રુચિતો દરેકની હોય છે, પરંતુ લોકો વાત કરવામાં ખચકાતા હોય છે. આજે પણ આપણા દેશમાં શારીરિક સંબંધ ને લઈને તે જ પરંપરાગત વિચારસરણી ચાલી રહી છે કે સમાગમ લાઇફને સુધારવાની જવાબદારી પુરુષોની છે. સામાન્ય રીતે સમાગમ બાબતે યુવતી પહેલ કરતી નથી, કારણ કે તેને લાગે છે કે તે પુરુષોનું કામ છે. આ સિવાય સ્ત્રીઓના મનમાં એવો છૂપો ડર હોય છે કે જો તે પહેલ કરવા જશે તો ક્યાંક તેનો પતિ તેના ચરિત્ર પર ખોટી શંકા વ્યક્ત ના કરે. આ બધા કારણોસર જ સેક્સલાઈફને રંગીન, બહેતર બનાવવા માટેની જવાબદારી રહેતી હોય છે.

સવાલ: મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે. મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.જવાબ: તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલ: હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.જવાબ: હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ: હું ૨૭ વર્ષની છું. મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતિ.જવાબ: કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.સવાલ: હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ: તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.સવાલ: હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્તમૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.એક યુવક (મુંબઇ)જવાબ: સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્તમૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

સવાલઃ મારી ઉંમર 18 વર્ષની છે. જો મને કોઈ એવી આંટી જોવા મળે જેની બ્રેસ્ટ સાઈઝ ખૂબ જ મોટી હોય તો હું તેમને જોઈને વોશરુમમાં જઈને માસ્ટરબેટ કરું છું. હવે આવું હું દરરોજ કરવા લાગ્યો છું.મને હવે ચિંતા થઈ રહી છે કે ક્યાંક આ કારણોસર મને કોઈ સાઈડ ઈફેક્ટ ન થઈ જાય. હું મારી આ સમસ્યા વિશે શું કરી શકું છુંજવાબઃ આમ જોવા જઈએ તો તમારો આ વ્યવહાર સમગ્ર રીતે અસામાન્ય નથી પરંતુ જો તમે જાત પર થોડો કંટ્રોલ રાખતા શીખો તો તમારા માટે સારુ રહેશે. માસ્ટરબેશન શરીરની જરુરિયાતોને શાંત કરવાની એક રીત છે પરંતુ એક હદમાં રહેવું પણ જરુરી છે. અનેકવાર અન્ય કારણોસર પણ આડઅસરો થાય છે.જેમ કે સ્વચ્છતાનો ખ્યાલ રાખવો વગેરે જેથી તમે થોડો કંટ્રોલ રાખતા શીખો.

સવાલ : અમારાં પ્રેમલગ્નને સાત મહિના થયાં છે અને અમે અત્યારે ખૂબ જ એક્સાઇટિંગ લવલાઇફ માણી રહ્યાં છીએ. લગભગ એકાંતરે દિવસે સમાગમ કરવાની ઇચ્છા થાય છે. અમારા બન્નેની સેક્સ-ડ્રાઇવ મળતી આવે છે એટલે પહેલની બાબતમાં તેમ જ ઍક્ટિવિટીની બાબતમાં અમે બન્ને સક્રિય પાર્ટિસિપેશન કરીએ છીએ. જ્યારે વાઇફનું માસિક ચાલતું હોય ત્યારે સમસ્યા થાય છે. ઑથોર્ડોક્સ પરિવાર હોવાથી એ ચાર દિવસ દરમ્યાન મારી મમ્મી અમને એક રૂમમાં સૂવા પણ નથી દેતી. શું આ સમયમાં સમાગમ કરવાથી કોઈ તકલીફ થાય? મારી વાઇફનો સ્વભાવ આ દિવસોમાં આમેય ચીડિયો હોય છે. મને થાય છે કે જો આ સમય દરમ્યાન ઇન્ટિમસી રાખી હોય તો તેનો મૂડ પણ સારો રહી શકે છે. જોકે મમ્મીને કારણે તે ના પાડે છે.જવાબ : આમ જોવા જઈએ તો આ તમારા પરિવારની માન્યતાનો મામલો છે. એમાં શું કરવું અને શું નહીં એ યુગલ જાતે જ નક્કી કરી શકે. માસિકને લઈને ઘણા પરિવારો રૂઢિગત માન્યતા ધરાવે છે. ઘણાં ઘરોમાં માસિક દરમ્યાન સેક્સની વાત તો દૂર રહી, ઘરમાં ક્યાંય અડવાની કે રસોઈ કરવાની પણ મનાઈ હોય છે. તમારે ધર્મને લગતા નીતિનિયમો પાળવા કે ન પાળવા એ તો તમે જ નક્કી કરી શકો, પણ જો સાયન્સની દૃષ્ટિએ વાત થતી હોય તો માસિક દરમ્યાન સમાગમ કરવામાં કોઈ વાંધો નથી. ઇન ફૅક્ટ મેડિકલ સાયન્સ તો કહે છે કે આ સમય દરમ્યાન સમાગમ કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને માસિકની પીડામાંથી રાહત મળે છે અને મૂડ પણ સુધરે છે. માસિક દરમ્યાન હૉમોન્સમાં ઊથલપાથલ થતી હોવાથી મૂડસ્વિંગ્સ વધી જતા હોય છે. એવા સમયે તમે રોમૅન્ટિક ચેષ્ટાઓ પણ નજાકતપૂર્વક કરો અને પત્નીને શું ગમે છે અને શું નહીં એને ધ્યાનમાં રાખીને કરો એ આવશ્યક છે.જો પત્નીની ઓવરઑલ તબિયત સારી હોય, હીમોગ્લોબિન પૂરતું હોય, વધુપડતું માસિક આવવાથી નબળાઈ ન અનુભવાતી હોય અને શરીરમાં ક્રેમ્પ્સ ન આવતા હોય તો તમે સુખેથી સંભોગમાં રાચી શકો છો. હા, આ સમયે કૉન્ડોમનો ઉપયોગ મસ્ટ છે, કેમ કે આ સંજોગોમાં કૉન્ડોમ વગર સેક્સ કરવાથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ વધી જશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારી ગર્લફ્રેન્ડની ઉંમર પણ ૨૦ વર્ષ છે. તો શું અમે બંને સેક્સ કરી શકીએમારી મૂંઝવણ દૂર કરો.જવાબ : સામાન્ય રીતે સેક્સ કરવા માટે બંને વ્યક્તિ પુખ્તવયની હોવી જરૂરી છે. જો બે વ્યક્તિ સ્વચ્છાએ સેક્સ કરવામાં માગે તો કરી શકાય. પરંતુ તમારી જે મૂંઝવણ છે, તેમાં તો તમારી હાલ ઉંમર ઘણી નાની છે, તમે શું કરો છો? તેના વિશે તમે પ્રશ્નમાં જણાવ્યું નથી. પરંતુ તમારી ૨૦ વર્ષની ઉંમર છે, એટલે હાલ કદાચ તમે અભ્યાસ કરી રહ્યાં હશો. તો આ ઉંમરે સેક્સ વિશે વિચાર આવે તે સામાન્ય બાબત છે. પણ સેક્સ કરવાનું વિચાર્યા વિના તમારા કરિયર પર ધ્યાન આપો. દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે, તે માટેનો પણ સમય આવશે. આ ઉપરાંત તમે સેક્સ કરવાનું ઇચ્છતા હોય તો પહેલાં સામે પાત્ર તૈયાર હોવું જરૂરી છે, ત્યાર બાદ ગર્ભ ન રહી જાય તેની જવાબદાર સંપૂર્ણ રીતે છે. તેથી પ્રિકોશન સાથે સેક્સ કરો.

હેલો સર, મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારું પેનિસ ખૂબ નાનું છે. મને રોજ માસ્ટરબેશન કરવાની ઇચ્છા થાય છે અને હું રોજ માસ્ટરબેશન કરું છું. મેં આજ સુધી સેક્સ કર્યું નથી. હું મારું પેનિસ મોટું કરવા ઇચ્છું છું. તો તે માટે શું કરી શકાય? કોઈ ઉપાય જણાવો.જવાબ : ઘણી વખત જાહેર ખબરો જોતા કે વાંચતા હોઇએ છે, જેમાં પેનિસની સાઇઝ વધારવા માટે તેલનું વિજ્ઞાપન કરવામાં આવે છે. તો આવા કોઈપણ પ્રકારના તેલથી પેનિસની સાઇઝમાં ફેર પડતો નથી. પેનિસની સાઇઝ તમારા શારીરિક બાંધા પર આધાર રાખે છે, તથા હોર્મોન્સ અને તેમાં આવતા ફેરફાર મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે પ્રશ્નમાં પેનિસની સાઇઝ કેટલી છે? તેનો ઉલ્લેખ પણ કર્યો નથી. મોટાભાગના છોકરાઓને ડર હોય છે કે તેમનું પેનિસ નાનું છે! આ એક માનસિકતા છે, જેને મનમાંથી દૂર કરવી જરૂરી છે. પેનિસ સાઇઝ વિશે કોઈપણ પ્રકારની ગેરમાન્યતા મનમાં ન રાખો, તે જ તમારા માટે યોગ્ય છે.

પ્રશ્ન : નમસ્તે સાહેબ, મારી ઉંમર ૨૨ વર્ષ છે અને મારા મેરેજ પણ થઈ ગયા છે. મારા લગ્ન થયે ૬ મહિના થયા છે. મને સેક્સ કરવું ખૂબ જ ગમે છે, હું અને મારી પત્ની દિવસમાં ત્રણ વખત સેક્સ કરીએ છીએ. હવે દિવસમાં ત્રણ વખત સેક્સ કરવાની આદત થઈ ગઈ છે. પરંતુ મારી પત્નીને સેક્સમાં હવે ઓછો રસ હોય તેવું લાગે છે. મને જ્યારે ઇચ્છા થાય ત્યારે તે મને ના પાડે છે. અને તે વાત ના કારણે અમારી વચ્ચે ઘણી વખત ઝઘડો પણ થાય છે. તે મને કહે છે કે તેને સાથળ દુઃખે છે. તો મારે શું કરવું જોઇએ? મને યોગ્ય સલાહ આપો.જવાબ : તમારી ઉંમર નાની છે, તથા નવા લગ્ન થયા છે. તેથી સેક્સની ઇચ્છા થવી સામાન્ય બાબત છે. તેના કારણે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સેક્સ માણવાની ઇચ્છા જો બંને પક્ષ તરફથી હોય તો જ તેનો આનંદ મળી શકે. તમે પ્રશ્નમાં જણાવ્યું છે. કે તમારી પત્ની તમારી સાથે ઝઘડો કરે છે. તો સેક્સનો આનંદ માણવા માટે પહેલાં તો એક બીજા વ્યક્તિ પર વિશ્વાસ હોવો, એકબીજાના ગમા અણગમાને સમજવા ખૂબ જ જરૂરી છે. તમારી પત્નીને એમ ન લાગવું જોઇએ કે તમે ફક્ત શારીરિક સંબંધ જ બાંધવા માંગો છો, આમ કરવાથી તમને સેક્સનો આનંદ તો નહીં મળે. અને બની શકે છે કે તમારા વચ્ચે અંતર વધી જાય. તો તમે પહેલાં તમારી પત્ની સાથે શાંતિથી બેસો, ફરવા જાઓ, તેની સાથે વાત-ચીત કરો. પોતાના મનમાં રહેલા પ્રેમને વ્યક્ત કરો અને સેક્સ વિશે તે શું વિચારે છે, તે જાણો. જો તેના મનમાં સેક્સ વિશે કોઈ નકારાત્મક લાગણી હોય તો તેને દૂર કરો. અને સંબંધને મજબૂત બનાવવા માટે સેક્સ જરૂરી છે, પણ ઇચ્છા વિના કરવામાં આવે તો તે સંબંધ બગડવાનું કારણ પણ બની શકે છે. તેથી સાવચેતી સાથે પત્નીની સાથે પ્રેમથી વર્તો અને કહો કે, તેને જણાવો કે તેની ઇચ્છા વિના સેક્સ નહીં કરીએ. આમ કહેવાની સાથે તેને પોતાના મનની લાગણી પણ જણાવો. તમારી પત્ની તથા તમારા સંબંધને થોડો સમય આપો, બધું સારું થશે.