આધેડ વયના પુરુષે બાંધ્યા ત્રણ બાળકોની માતા સાથે સબંધ, પરંતુ લગ્ન કરવાનૂ કહેતા બન્યુ એવુ કે જાણીને ચોકી જશો….

0
471

મિત્રો બળાત્કાર એ મહિલાઓ વિરુદ્ધ સૌથી હિંસક કાયદો છે જે તેમની શારીરિક અખંડિતતા ને જ નષ્ટ નથી કરતુ પરંતુ વ્યક્તિગત અને સામાજિક સંબંધો વિકસિત કરવાની તેમની ક્ષમતામાં અવરોધ લાવીને તેમના જીવન અને આજીવિકાને પણ અસર કરે છે મિત્રો બળાત્કારનો ભોગ બનનારને માનસિક અને માનસિક તકલીફમાંથી પસાર થવું પડે છે જેનો સામનો કરવાની જરૂર છે જેથી સ્ત્રી પ્રતિષ્ઠિત અને અર્થપૂર્ણ જીવન જીવી શકે મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.

અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈના પવાઇ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે મુંબઈની ત્રણ સંતાનની માતા એવી યુવતીને લગ્નની લાલચ આપી વારંવરા શારીરિક સંબધો બાંધનારા આધેડ આરોપીની જવાહરનગર પોલીસે ધરપકડ કરી હતી અને હવસનો ભોગ બનેલી યુવતી મુંબઈમાં નોકરી હતી અને ત્યારે આરોપી રણજીત સાથે સંપર્ક થયો હતો અને આ યુવતીને સંતાનમાં ત્રણ બાળકો છે. તેના પતિનું અવસાન થતાં તે રણજીત ના સંપર્કમાં આવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે એ યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મહિલા સાથે શારીરિક સંબધો બાંધ્યા હતા. રાઠવા તે પછી વડોદરાના બાજવા ખાતે આવી ગયો હતો. યુવતી પણ તેની સાથે આવી હતી બાજવામાં પણ યુવતીએ મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને યુવતી લગ્નની વાત કરતી હતી પરંતુ રણજીત લગ્ન કરતો ન હતો.યુવતીએ તેને લગ્ન કરી લેવા માટે જણાવતાં આરોપીએ હવે તારાથી થાય તે કરી લે, મારે તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહી હાથ અધ્ધર કરી દીધા હતા તમને જણાવી દઇએ કે આ કિસ્સા અંગે મહિલાએ જવાહરનગર પોલીસ મથકે રણજીત રાઠવા વિરુદ્વ ઈપીકો કલમ ૩૭૬ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જ્યા ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં બની હતી જ્યા એક સગીરા સાથે બળાત્કાર કર્યાની એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે અને મિત્રો આ ઘટના કોઈ બીજાએ નહીં પરંતુ તે યુવતીની સહેલીના ભાઈ દ્વારા કરવામાં આવી છે મિત્રો તે સગીરાને તેની સહેલીએ તેને તેના જન્મદિવસની પાર્ટીના ચર્ચા કરવાના બહાનું બનાવીને તે સગીરાને પોતાના ઘરે બોલાવી હતી પરંતુ જ્યાં પહેલેથી ઘરે રહેલા તેના સહેલીના ભાઈએ પીડિતા સાથે દુરવ્યવહાર કર્યો હતો અને કોઈ જાણ ના કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મિત્રો પોલીસે આ કેસમાં એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે અને તે જ સમયે તે પીડિતાને આંબેડકર જીલ્લાની એક ખાનગી હોસ્પિટલ બાદ લખનઉ રિફર કરવામાં આવી હતી મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ આંબેડકર નગરના જહાંગીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં એક યુવતીને તેના પડોશમાં રહેતી તેની એક સગીર મિત્રને તેના જન્મદિવસની પાર્ટી વિશે વાત કરવા માટે બોલાવી હતી અને તેની સહેલીનો ભાઈ પણ ત્યા પહેલેથી જ હાજર હતો.

અને જ્યારે તે સગીરા તેની સહેલીના ઘરમા આવતાંની સાથે જ તેને બંધક બનાવી દેવામાં આવી અને તેની સાથે છેળછાડ કરવામા આવી હતી અને ત્યારબાદ તેની સહેલીના ભાઈ ધ્વારા તેની સાથે બળાત્કાર જેવી શર્મશાર કરતી ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તેને કોઇને ના કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ મિત્રો જ્યારે તે પીડિતા એ તેનો વિરોધ કર્યો ત્યારે તેને તેની સહેલી ના ભાઇએ ખુબજ જ માર મારવામા આવ્યો હતો અને ત્યારપછી તે પીડિતા સગીર યુવતી પોતાના ઘરે પહોંચી ગઈ હતી અને તેણે તેના ઘરે પહોંચતાંની સાથે જ રાડ પાડીને જોર જોરથી રડવા લાગી.

અને જ્યારે તેના પરિવારના લોકો દ્વારા તેના રડવા પાછળ ના કારણ વિશે પુછવામા આવ્યુ તો તેણે આ સંપુર્ણ ઘટના વિશે તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી જ્યારે તેના પરિવારના લોકો એ ઘટના વિશે સાંભળ્યું તો તેઓ ખુબજ આશ્ચર્ય થઈ ગયા હતા અને તેમણે તે સગિરાને લઈને આંબેડકર જીલ્લાના જહાંગીર ગંજ પોલિસ સ્ટેશન મા જઇ તે પીડિતાની સહેલી અને તેના ભાઈ વિરુદ્ધ બળાત્કાર કર્યાની ફરીયાદ નોધાવી હતી મિત્રો પીડિતાના પરિવારજ નોની ફરિયાદ પરથી જહાંગીરગંજ પોલીસે એફઆઈઆર નોંધીને આરોપી યુવતી અને તે છોકરાની ધરપકડ કરી લીધી હતીઅને તે પીડિતા ને તબીબી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મિત્રો જ્યાં ડોક્ટરોએ તેને માનસિક સ્થિતિને જોતા લખનૌ રીફર કરી છે મિત્રો તે પીડિતા સગીરા ના પરિવારના સભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી તબીબી સારવાર નહીં થાય ત્યાં સુધી તેઓ અહી થી જશે નહીં અને આ માંગને લઈને હોસ્પિટલમા ખુબજ હંગામો થયા બાદ એએસપીની દખલથી આ મામલો શાંત પડ્યો હતો જ્યારે બીજી તરફ પોલીસનું કહેવું છે કે કોઈ ગુનેગારને છોડવામાં આવશે નહીં અને હાલમાં બન્ને આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે અને કાનૂની કર્યાવાહી હાથ ધરવામાં આવી છે.

મિત્રો પોતાની બહેન માટે ન્યાયની માંગણી કરતા પીડિતાના ભાઈએ કહ્યું હતુ કે અમે ગરીબ છીએ અને મારી બહેન તેની કોઈ સહેલીના જન્મ દિવસની પાર્ટીના ચર્ચા કરવાને બહાને મારી બહેનની સહેલી અમારા ઘરે આવી અને તેને તેની સાથે લઈ ગઈ હતી અને ત્યાં લઈ ગયા બાદ ત્યા તેના ભાઈ દ્વારા તેની પર બળાત્કાર ગુજારવામા આવ્યો હતો અને તે ત્યાંથી જ્યારે ઘરે પાછી આવી ત્યારે તે જોરજોરથી રડવા લાગી અને જ્યારે તેને તેના રડવાનું કારણ પુછવા મા આવ્ય ત્યારે તેણે આ સમગ્ર ઘટનાની જાણ અમને કરી હતી અને મિત્રો આ કેસમાં આંબેડકર નગરના એએસપી અવનીશકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ એક મહિલા અને એક પુરુષ નામ આપવામાં આવ્યા છે.

અને પોલિસે આ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે તેમજ પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે તેમણે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસે હાલમાં કિડનેપીંગ અને બળાત્કારની FIR દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો આંબેડકર નગરના ASP અવનીશકુમાર આ કેસ પર કાર્યવાહી કરી રહ્યા છે અને હાલમાં પીડિતાને લૌખનોની હોસ્પિટલમાં દાખલ કરીને તેની તપાસ ચાલી રહી છે.

મિત્રો આવિ જ એક બીજી ઘટનાના બન્યૂ છે એવુ કે એક કાકીએ ભત્રીજા સાથેના સબંધની જાણ તેના પેહલાના પ્રેમીને થઈ જતા તેઓ બન્ને એ સાથે મળીને તેના ભત્રીજાની હત્યા કરી દીધી હતી તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા નો પતિ બહાર કામ કરતો હતો અને તેનો ફાયદો ઉઠાવતા તેની પત્ની તેના સગા ભત્રીજા સાથે સબંધ બનાવતી હતી જ્યારે બીજી ઘટનામા એક ફુવા એ તેની બે સગીર વયની ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે મધ્યપ્રદેશના જિલ્લામાં એક મહિલાએ તેના પતિના બહાર રહેવાનો પૂરો લાભ ઉઠાવ્યો હતો જેમા પહેલા સામાજિક મર્યાદા તોડી દીધા હતા અને ત્યારબાદ ઉચ્ચ જાતિના વ્યક્તિ સાથે ઘણીવાર સંબંધ બનાવ્યા હતા અને ત્યારબાદ તે મહિલા ગામના બીજા ઘણા યુવકો સાથે સબંધ બનાવતી હતી પરંતુ જ્યારે તે મહિલાને તેનાથી પણ મન ના ભરાવ્યુ તો તેણે તેની કરતા નાની ઉમરના ભત્રીજા સાથે સબંધ બનાવ્યો હતો અને તેણે તેના કરતા અડધી ઉંમરે પ્રેમની જાળમાં ફસાયો હતો અને ધીમે ધીમે ભત્રીજા સાથે રોજિંદા સંબંધ બાધ્વાની ટેવ પડી ગઈ હતી.

એક દિવસ જ્યારે ઘરમા કોઈના હતુ તો તે મહિલાએ મોકાનો ફાયદા ઉઠાવતા તેણે તેના ભત્રીજા સાથે સંબંધ બાંધતી હતી તે દરમિયાન ત્યા અચાનક જ તેનો જુનો બોયફ્રેન્ડ આવી ગયો અને તેણે આ બધુ જોઇને તેને ખુબ જ ગુસ્સે થયો અને તેણે તેની પ્રેમિકા સાથે મળીને હત્યા કરી દીધી અને બીજા દિવસે પોલીસે લાશને બહાર કાઢી અને હત્યાની તપાસ શરૂ કરી તો પછી પ્રેમ પ્રકરણની વાર્તા સમજાઇ ગઈ મિત્રો પોલીસે જણાવ્યું હતું કે મહુરિયા ગામનો રહેવાસી રાધા સાકેત તેના પતિ રાજેશ સાથે 26 વર્ષથી બે બાળકો સાથે ઘરમાં રહેતી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાનો પતિ રીવામાં રહેતો હતો અને મિકેનિક તરીકે કામ કરતો હતો અને તે દરમિયાન મહિલા ગામના જ પ્રદિપસિંહ ઉર્ફે રિંકુના પિતા ભૂપેન્દ્ર બહાદુર પરિહાર સાથે સંબંધ બનાવતી હત અને આવુ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ મહિલાના ગેરકાયદેસર સંબંધો તેના 17 વર્ષીય ભત્રીજા બસંત સાકેટ સાથે થઇ ગયા હતા અને ત્યારબાદ 25 જૂનની રાત્રે પ્રદીપે બસંત સાકેતને રાધા સાકેત સાથે સંબંધ બનાવતા જોઇ ગયો હતો.

અને જ્યારે પ્રદીપે આ જોઈને ખુબજ ગુસ્સે થઈ ગયો હતો જેના કરણે પ્રદીપે વસંત ઉપર હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પ્રદીપે રાધા સાથે મળીને વસંતનુ ઓશિકાથી તેનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા પછી વસંતની લાશને તેના ઘરની પાછળ નાખી દીધી હતી જ્યા સવારે ગ્રામજનોએ તે લાશ જોઇને નજીકના પોલિસ સ્ટેશનમા જાણ કરાવવી હતી અને પોલિસ ઘટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી છે.

મિત્રો પોલિસે તપાસ કરતા પહેલેથી જ પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે તે હત્યા છે પરંતુ પોલીસ માત્ર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી.અને પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલા ને ગામના ઘણા લોકો સાથે સંબંધ હતો અને તેથી હત્યાની સોય મહિલાની આસપાસ ફરવા લાગી હતી અને સખત પૂછપરછ કરતાં તેણે કબુલ્યુ હતુ કે રાધાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે પ્રદીપ અને બસંત સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા અને પોલીસે આરોપી રાધા સાકેત અને પ્રદીપ વિરુદ્ધ ની કલમ 302 201,34 અને પ્રદીપસિંહ વિરુધ્ધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

તેમજ મિત્રો બીજી ઘટના મા બન્યુ છે એવુ કે થોડાક જ સમય પછી તે જ વિસ્તારમા રહેલા ચંદુ નામના એક યુવકે તેની સગી બે ભત્રીજી ઉપર બળાત્કાર કર્યાનો મામલો સામે આવ્યો હતો જેમા મિત્રો બે સગીરાના ફુવા એ તેની સગી ભત્રીજીઓ ઉપર બળાત્કાર કર્યાનિ ઘટના સામે આવી હતી મિત્રો એક તરફ બાળ લગ્નનનું દુષણ નાબૂદ થયું હોવાની વાતો થાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ કુ-પ્રથા આ રીતિ ચાલી આવે છે મિત્રો તેવો જ એક કિસ્સો સરદારનગરમાં સામે આવ્યો છે જ્યા બે સગીરાઓના ફુવાએ તેમની આ બે ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જેમા મિત્રો બન્યુ હતુ એવુ કે.મિત્રો સરદારનગરમાં રહેતી બે સગીર બહેનોને માતાપિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી હતી અને ત્યાજ લોકોના ઘરે કામ કરીને પોતાનુ ઘર ચલાવતી હતી ત્યારે એક દિવસ તેના કોઈ દૂરના ફોઇ-ફૂવા દ્વારા લાલચ આપીને તેમની સાથે આ બંને સગીરાઓને એમપી ખાતે લઈ જવામાં આવી હતી મિત્રો માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફુવાના આશરે ગઈ હતી પરંતુ નિધર્મી ફુવાએ ત્યા લઇ જઈને આ બે સગીર બહેનો માથી 16વર્ષીય ભત્રીજી ને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

અને 16 વર્ષીય સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતુ જ્યારે 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા તેમજ મિત્રો ફુવાએ સગીરા સાથે દુષ્કર્મ તો કર્યું પરંતુ તે સગીરાઓની લગ્નની ઉંમર ન હોવા છતાં બંને સગીરાઓના બાળ લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિઓ પાસેથી 50-50 હજાર રૂપિયા પણ લીધા અને લગ્ન બાદ 16 વર્ષની સગીરાએ તેના પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેતા.પતિએ આ મામલે ફુવાને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો હતો અને અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડતા પોલીસે બંને સગીરાને પતિના ચૂંગલમાંથી મુક્ત કરાવી હતી તેમજ મહિલા પોલીસે સગીરાના ફોઈ ફુવા, બંનેના સગીર પતિઓ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.