23 વર્ષ ની યુવતીએ બે થી વધારે પુરુષો સાથે બાંધ્યા શારીરિક સંબંધ, છતાં યુવતીને સંતોષ ન મળ્યો તો…

0
891

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આ કિસ્સામા સુનિતા અને તેની યુવાન દિકરી રીના વિશે છે જેઓ મા દિકરી શાક માર્કેટમાં એક શાકની દુકાન ચલાવતા હતા અને સુનિતાનો પતિ તેની બીજી પત્નિના મૃત્યુની સજા ભોગવી રહ્યો હતો પરંતુ એક દિવસ સુનિતા થોડા દિવસ માટે પિયર ગઈ હતી અને ત્યાં પણ તેનો જીવ ઉચાટમાં જ હતો કારણ કે જુવાન જોધ રીના એકલી ઘરે હતી એ વાતે તેનો જીવ ઊંચો રહેતો હતો. પણ શું કરે મા માંદી હતી એટલે આવ્યા વિના છૂટકો જ નહોતો અને માને જરા સારું થતા જ સુનિતા ઘરે જવા નીકળી પડી અને તેનું ઘર બસ સ્ટેન્ડ નજીક આવેલા બજારમાં શાકની તેની નાનકડી દુકાન હતી અને આમ તો મા-બેટી આ દુકાન ચલાવતા હતા પરંતુ તે તેને પિયર જતી ત્યારે રીના દુકાનનું ધ્યાન રાખતી હતી.

અને સુનિતાનો પતિ રાજેશ છેલ્લા એકાદ વર્ષથી જેલની હવા ખાઈ રહ્યો હતો રીના એકલી જ દુકાનમાં હશે અને અત્યારે ગરદીનો સમય છે એવુ વિચારી ને સુનિતા તેને મદદ કરવા તે સીધી દુકાને જ ગઈ દુકાન બંધ જોતા જ સુનિતાને નવાઈ લાગી અને તેના મનમાં જાત જાતના વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં તે ગભરાતી ગભરાતી તે ઘરે ગઈ પરંતુ ઘરને પણ તાળું લટકતું હતું અને રીના ક્યાંયે જોવા મળી નહીં. રીના ક્યાંક ગઈ હશે અને થોડીવારમાં પાછી આવશે એમ માની તે તેની રાહ જોવા લાગી પરંતુ તેમની પાસે રહેતા મધુબહેનના ચહેરા પર રમી રહેલા અણગમાના ભાવ જોઈને સુનિતાની શંકા વધુ દ્રઢ બની હતી અને સાંજ ઢળી ગઈ અને અંધારાના ઓળા ઊતરી આવ્યા છતાં પણ રીનાનો પત્તો નહોતો અને સુનિતા રીનાની રાહ જોતી બેસી રહી હતી અને તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી.

સવાર થતા જ સુનિતાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું અને કંઈ અજુગતુ થયું હોવાની તેની શંકા વધુ દ્રઢ બની હતી અને રીનાની ચાલચલગતને કારણે સુનિતાની ચિંતા વધવા લાગી હતી અને દસ વાગ્યે સુનિતા તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકી પહોંચી ગઈ. પોલીસ ચોકીના સિનિયર અધિકારી મહેન્દ્રભાઈ એ સુનિતાની ફરિયાદ નોંધ્યા બાદ પૂછપરછ શરૂ કરી શું બહેન તમને કોઈના પર શંકા છે થોડાં ખચકાટ બાદ સુનિતાએ જવાબ આપ્યો હા સાહેબ અમારી દુકાનની બાજુમાં સંજય અને મહેશની દુકાન છે અને આ બંનેએ જ રીનાનું અપહરણ કર્યું હશે.

આમ માનવાનું કંઈ કારણ સાહેબ ગયે મહિને હું જ્યારે મારે પિયર ગઈ હતી ત્યારે આ બંને ફોસલાવીને રીનાને તેમની સાથે બહાર લઈ ગયા હતા અને તે સમયે તેઓ પાંચ દિવસ બાદ રીના સાથે પાછા ફર્યા હતા અને મેં જ્યારે એ લોકોને ધમકાવ્યા ત્યારે તેમણે મારી માફી માગી હતી આથી મેં વાત આગળ ન વધારતા ત્યાં જ બંધ કરી દીધી હતી સુનિતાને બીજા કેટલાક પ્રશ્નો પૂછી કાનૂની કાર્યવાહી બાદ મહેન્દ્રભાઈએ પોલીસ સાથે લઈ સંજય ના ઘરે પહોંચી ગયા અને સંજયની ધરપકડ કરી હતી.

પોલીસ ચોકીમાં કરાયેલી પૂછપરછ બાદ સંજયે તેણે અને મહેશે રીના સાથે જાતીય સુખ માણ્યું હોવાની કબૂલાત કરી હતી પરંતુ હમણા રીના ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું ભારપૂર્વક જણાવતા ઉમેર્યું સાહેબ, તમે અમારા પર ખોટી શંકા કરો છો અમે છેલ્લા કેટલાક દિવસથી રીનાને મળ્યા જ નથી પરંતુ સંજયની આંખોમાં બીકના દ્રશ્યો મહેન્દ્રભાની આખો માંથી છટકી શક્યા નહી અને દાળમાં કંઈક કાળું જરૂર છે.

અને સંજય સત્ય છુપાવી રહ્યો છે એ વાત તેઓ જાણી ગયા આ ઉપરાંત મહેન્દ્રભાઈએ કરેલી તપાસ દરમિયાન સંજય નું ચરિત્ર શંકાસ્પદ હોવાનું જાણવા મળતા જ તેમનો શક વધુ મજબૂત બન્યો હતો અને તેમને જાણવા મળ્યા મુજબ સંજય ગામની યુવતીઓને ભોળવીને તેમનું જાતીય શોષણ કર્યા પછી તેમને કુટણખાને વેચી મારતો હતો અને થોડાં સમય પહેલા જ ઓલપાડની એક યુવતીને વેચી મારવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.

શંકાસ્પદ આરોપીને માનસિક દબાણ આપી મહેન્દ્રભાઈએ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંજય પોતાના બયાન માથી એકમો બે ન થયો અને છેવટે મહેન્દ્રભાઈએ થર્ડ ડીગ્રીનો ઉપયોગ કર્યો અને ભાંગી પડેલા સંજયે સત્ય કહી દીધું મહેશ ક્યાં છે કદાચ તેના ઘરમાં જ હશે સારું એને અમે સવારે જોઈ લઈશું પરંતુ અત્યારે તું કહે કે રીનાને તમે ક્યાં રાખી છે આ સાંભળી સંજય ગભરાઈ ગયો.

અને તેના ચહેરા પર ભયના ઓળા ઊતરી આવ્યા હતા તે પોક મૂકીને રડવા લાગ્યો અને થોડીવાર પછી તે શાંત થઈ ગયો હતો અને મૌન રહેવાથી કંઈ વળશે નહીં આને કારણે તું વધુ મુસીબતમાં આવી પડશે અને તે હમણા જ કબૂલ કર્યું કે તમે બંને રીનાને લઈ આવ્યા હતા તો હવે નાટક કર્યા વિના કહી દે કે તમે તેને ક્યાં છૂપાવી છે અને સીધેસીધું કહી દે કે તેને ક્યાં રાખી છે શું તેને વેચી મારી છે ના સાહેબ સંજય પાછો રડવા લાગ્યો.અને ડુસકાં ભરતાં ભરતાં તે બોલ્યો રીના મરી ગઈ છે.

સંજયનું આ વાક્ય સાંભળતા જ સુનિતાને આઘાત લાગ્યો હોવાનો અનુભવ થયોઓ મારા ભગવાન આ શું કહે છે તેણે રીનાને મારી નાખી છે તેણે તારું શું બગાડયું હતું પોતાના મનનો આક્રોશ વ્યક્ત કરતા કરતા સુનિતાએ ઝડપથી સંજય નું ગળું પકડી દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મહેન્દ્રભાઈએ વચ્ચે પડી સંજયને સુનિતાની પકડમાંથી છોડાવ્યો અને સુનિતાને કહ્યું બહેન તમે શાંતિ રાખો કાયદાને હાથમાં ના લો કાયદો ગુનેગારને તેના ગુનાની સજા આપશે.

તમારા હાથ ગંદા કરો નહી પોતાના ગુનાનો એકરાર કરતા સંજયે બયાન આપ્યું કે તેણે અને મહેશે રીનાની હત્યા કરી તેને વિરાન જગ્યાએ દાટી દીધી હતી સંજયે આ એકરાર કર્યો ત્યારે મધરાત થઈ ગઈ હતી પરંતુ અત્યારે જ મૃતદેહને કબજે કરવો જરૂરી છે એમ વિચારી મહેંન્દ્રભાઈ તેમના વરિષ્ઠ અધિકારીઓને વાયરલેસ પર જાણ કર્યા પછી સંજય અને સુનિતા તેમ જ તેમની પોલીસ ટુકડીને લઈને નીકળી પડયા.

અને થોડાં જ સમયમાં તેઓ રીનાને દાટી હતી તે સ્થાન પર પહોંચી ગયા હતા અને પાંચ ફૂટ ઊંડે ખોદકામ પછી મૃતદેહ મળી આવ્યો અને આ મૃતદેહ કોહવાઈ ગયો હતો અને ઓળખાય તેવી પરિસ્થિતિમાં હતો નહીં પરંતુ કપડા.અને વાળ જેવી નિશાનીઓ પરથી સુનિતાએ મૃતદેહ ઓળખી કાઢ્યો અને તરત જ પોલીસે પંચનામું કર્યું અને મૃતદેહને તાબામાં લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો હતો અને આ કાર્ય પૂરું થયું ત્યારે સવાર પડી ગઈ હતી.

અને જ્યારે પાછા ફર્યા પછી તરત જ મહેશના ઘરે છાપો મારી તેની પણ અટક કરવામાં આવી હતી અને સંજય અને મહેશ પર ખૂનના આરોપસર કેસ નોંધવામાં આવ્યો.પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી એક વધુ ચોંકાવનારી વાત બહાર આવી. અપરિણિત રીનાના ઉદરમાં ચાર મહિનાનો ગર્ભ હતો અને અહેવાલમાં એ પણ જાણવા મળ્યું કે મૃત્યુ પૂર્વે પહેલા તેને સાઈનાઈડની ગોળી આપવામાં આવી હતી.

ત્યાર પછી બેભાનાવસ્થામાં તેને ગળુ ટૂંપી મારી નાખવામાં આવી હતી તપાસ દરમિયાન નીચે રજૂ કરેલી હકીકત જાણવા મળી હતી સુનિતાનો પતિ રાજેશ જાતે કાછિયો હતો અને તેની શાકની નાનકડી દુકાન હતી અને રીના તેની એકમાત્ર પુત્રી હતી અને લગ્નજીવનના વીસ વર્ષો દરમિયાન સુનિતા એ માત્ર એક જ પુત્રીને જન્મ આપ્યો હતો રાજેશ ને પુત્રની ઈચ્છા હતી પરંતુ સુનિતા તેને પુત્ર આપી શકી નહીં અને છેવટે કંટાળીને સુનિતાએ તેના પતિને બીજા લગ્ન કરવાની મંજુરી આપી.

અને રાજેશે બીજા લગ્ન કર્યા પરંતુ તેની બંને નવી પત્નીઓ પણ રાજેશને પુત્ર આપી શકી નહીં અને એટલું જ નહીં પણ તેની ત્રીજી પત્નીને જીવતી સળગી મૂકી હતી અને આ કારણે રાજેશને બે વર્ષની સજા થઈ. રાજેશની ગેરહાજરી દરમિયાન સુનિતા અને વીસ વર્ષની રીમાએ શાકની દુકાન સંભાળી લીધી હતી અને સુનિતા ને કશે જવાનું થતું તો રીના દુકાનમાં બેસતી રીનાના યૌવન પર વસંત બેઠી હતી અને તેની સુડોળ કાયા પર ભલભલા મોહી ઉઠતા હતા રીના શ્યામળી પણ કામણગારી હતી.

અને રીના ચંચળ મિજાજની હતી અને જિંદગી માં તેને એશોઆરામની ઈચ્છા હતી અને તે મન મૂકીને જિંદગી માણવા ઈચ્છતી હતી અને તેના પિતાની આસપાસ કેટલીક શાકની દુકાનો હતી. આ દુકાનો યુવાનો ચલાવતા હતા અને પિતાના જેલવાસ દરમિયાન તેને છૂટોદોર મળી ગયો હતો અને હવે તેના પર રોકટોક રાખનાર કોઈ હતું નહીં તેથી આ યુવાનો ઉપરાંત બીજા કેટલાક યુવાનોપણ તેની આસપાસ પતંગિયાની જેમ ભમતા હતા.

અને આ કારણે રીના પોતાની જાતને કંઈક સમજવા લાગી હતી અને તે તેના ચાહકોને લલચાવવા જાતજાતના લટકા-મટકા કરતી અને દિવસેને દિવસે તે સ્વચ્છંદી બનતી ગઈ હતી અને તેના વિસ્તારમાં રહેતા પાંચ યુવકો સાથે તેણે શરીર સુખ પણ માણ્યું હતુ અને આ કારણે તેની વાસના વધુ પ્રજવલિત થઈ ગઈ હતી અને એક પુરુષથી તેને સંતોષ થતો નહીં અને સાથેસાથે તેના હલકા ચારિત્રને કારણે કોઈ પણ યુવક તેની સાથે પરણવા તૈયાર થતો નહીં તેમને તો બસ રીનાનું શરીર ચૂંથવું હતું સુનિતા રીનાને કાબુમાં રાખવા નિષ્ફળ ગઈ હતી.

ત્યાર પછી રીનાના જીવનમાં સંજય અને મહેશનો પ્રવેશ થયો હતો અને તેને નોકરી અપાવવાને બહાને તેમણે રિના સાથેનો સંબંધ વધાર્યો હતો અને તેઓ તેની જરૂરિયાતોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા તેમ જ વારતહેવારે તેને ભેટસોગાદો આપતા હતા અને આથી રીના આ બંને તરફ વધુ આકર્ષાઈ હતી સુનિતાની ગેરહાજરીમાં રીના આ બંને સાથે બહારગામ જતી અને હોટલના એક રૂમમાં રહી આ ત્રણે ભરપૂર જાતીય સુખ માણતા અને વાસનાની ગુલામ બની ગયેલી રીનાને પુરુષ વગર ચાલતું નહી.

અને આમાંને આમાં રીના ગર્ભવતી બની હતી આ વાત સુનિતાથી છૂપી રહી શકી નહીં. કેટલાક પડોશીઓને પણ રીનાની આ સ્થિતિની ખબર પડી ગઈ હતી રિનાની આવી કરતૂતો જોતા તેના પેટમાં કોનું બાળક છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ સંજય અને મહેશ સાથેના સંબંધો શરૂ થયા પછી રીનાએ અન્ય યુવકોને મળવાનું બંધ કરી દીધું હોવાથી આ બાળક બંનેમાંથી એકનું જ હશે એની સુનિતાને ખાતરી હતી અને આથી આ બંનેને સુનિતાએ બંનેમાંથી એકે રીના સાથે લગ્ન જરૂર કરવા પડશે એવું દબાણ કર્યું હતુ.

અને શરૂઆતમાં આ બંનેએ જવાબદારીમાંથી છટકી જવાના પ્રયાસ કર્યા પરંતુ રીના ના હલકા ચરિત્રની હોવાથી આ સંતાનના પિતા અન્ય કોઈ હોઈ શકે છે એવી તેમણે દલીલ પણ કરી પરંતુ પોલીસને ફરિયાદ કરવાની ધમકી આપી તેણે આ બંનેને ચૂપ કરી દીધા હવે સંજય અને મહેશ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા અને તેઓ જાણવા હતા કે સુનિતાની ધમકીઓ પોકળ નહોતી આથી તેઓ હવે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ખોળવા લાગ્યા હતા.

અને આ બંનેમાંથી કોઈ રીનાને પોતાની પત્ની બનાવવા માંગતા નહોતા આથી શ્રેષ્ઠ માર્ગ રીના નામના ખૂબસૂરત કાંટાને તેમના માર્ગમાંથી દૂર કરવાનો જ હતો. છેવટે તેમણે એક પ્લાન બનાવ્યો પરંતુ તે સમયે તેમને સપને પણ ખ્યાલ હતો નહીં કે આ પ્લાન તેમને માટે મોટી મુસીબત ઊભી કરશે અને તેમને અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપસર જેલની હવા ખાવી પડશે યોજના મુજબ નક્કી કરેલા દિવસે તેઓ રીનાની દુકાનમાં આવ્યા અને આ સમયે રિના તેની દુકાનમાં એકલી હતી.

અને તેની મમ્મી હંમેશની જેમ તેને મૂકીને પિયર ગઈ હતી તેથી તેની મમ્મી હંમેશની જેમ તેને પિયર ગઈ હતી ત્યારે સંજય અને મહેશે રિનાને તેમની સાથે પુના આવવાનું આમંત્રણ આપ્યું અને ત્યાં શાંતિથી બેસીને તેઓ આ મુદ્દાનું સમાધાન લાવશે અને લગ્નની તારીખ નક્કી કરશે એવી રીનાને બાંયધરી આપવામાં આવી હતી લગ્નની વાત સાંભળી રીના ખુશ થઈ ગઈ અને તરત જ તે આ બંને સાથે પુના જવા તૈયાર થઈ ગઈ.

અને પુના પહોંચ્યા પછી તેઓ ભોજન લઈ એક થિયેટરમાં સિનેમા જોવા ગયા અને સિનેમા જોઈ રાત્રે નવ વાગ્યે તેઓ એક પાર્કમાં ગયા અને સામે આવેલા ટી સ્ટોલમાં સંજય ચા લેવા ગયો અને પોતાની ચા પી લીધા પછી સંજયે બે કપ ચા લીધી. રસ્તામાં એક ગોળી કાઢી તેણે એક કપમાં નાખી દીધી અને પાર્કમાં પહોંચ્યા પછી તેણે એ કપ રીનાને આપી દીધો ચા પીધા પછી રીનાને ચક્કર આવવા લાગ્યા સંજય મને બહુ ચક્કર આવે છે રીના એ કહ્યુ કદાચ તું થાકી ગઈ હશે.

થોડી જ વારમાં આપણે હોટલમાં જઈશું ત્યાં તું આરામ કરજે પછી તને સારું થઈ જશે સંજયે કહ્યું. ત્યાર પછી રિક્શા કરી તેઓ શહેરની બહાર ગયા અને રિક્શામાંથી ઊતરી તેઓ ચાલવા લાગ્યા રીનાને ચક્કર આવવા લાગ્યા અને આથી આ બંને તેનો હાથ પકડી ચાલવા લાગ્યા હતા અને આખો રસ્તો સુમસામ હતો અને તેઓ તેને એકદમ એકાંત સ્થળે લઈ ગયા. અને ત્યાં બંનેએ વારાફરતી તેના પર બળાત્કાર કર્યો.

બેભાન રીનાને તેના શરીરના ભૂખ્યાં ચૂંથી રહ્યાં છે એ વાતનો જરા પણ ખ્યાલ આવ્યો નહીં. પોતાની વાસના શાંત કર્યા પછી તેમણે રીના માટે કબર ખોદવાની શરૂ કરી અને મહેશે રિનાની ઓઢણી લઈન રિનાનું ગળું દબાવીને તેને મારી નાખી ત્યાર પછી ખાડામાં રીનાનો મૃતદેહ નાખી તેમણે તેની ઉપર માટી નાખી દીધી આજે થોડાં જ સમયમાં તેઓ શહેરમાં આવ્યા અને ત્યાંથી બસ પકડી ઘરે આવી ગયા પરંતુ આ બંનેના પાપનો ઘડો છેવટે ફૂટી ગયો અને તેઓ અત્યારે જેલની હવા ખાય છે.