રોજ ખાઈ લો આ બે વસ્તુ,ઈન્ફેક્શન, માઈગ્રેન,કફ,કબજિયાત જેવી તકલીફો હંમેશા રહેશે દૂર

0
461

પ્રાચીન આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી રહેલી છે. રોજ ગાયનું ઘી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સેક્સુઅલ પાવર વધે છે. સ્ટેમિના વધે છે. તેમજ પાચન સારું રાખવા માટે ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. ચેને બ્રેન ટોનિક પણ કહેવાય છે. કેન્સર પેશન્ટ માટે ગાયનું ઘી બેસ્ટ છે. તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે.

ધ અમેરિકન હાર્ટ એસોસિએશનની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં 12 ગ્રામ ઘી ખાવાથી માત્ર 7 ટકા ફેટ મળે છે, જ્યારે રોજની ડાયટમાં 25 ગ્રામ ફેટ લેવું જોઈએ. રોજ ઘી ખાવાથી બ્લડ એચડીએલ લેવલ ઈમ્પ્રૂવ થાય છે. જે હાર્ટને હેલ્ધી રાખે છે. આમાં રહેલાં સારાં ફેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ અલ્સર, કબજિયાત અને હાર્ટ એટેકની સંભાવનાને ઓછી કરે છે.

ઘણાં લોકો એવા હોય છે જે ઘીના નામથી જ દૂર ભાગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે જેમાં સો પ્રકારના ગુણ હોય છે. જે એક દવાની જેમ કામ કરે છે. અત્યારે બધાં જ ઘી ખાવાની સલાહ આપે છે. એમાં પણ ગાયનું ઘી શરીરના અનેક રોગોને ખતમ કરવામાં મદદ કરે છે. રોજ 2 ચમચી ઘી ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઈએ. તો આજે જાણી લો ઘી ખાવાના અદભૂત ફાયદાઓ.

ઈન્યૂનિટી વધારેદેશી ઘી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં હેલ્પ કરે છે, જેનાથી વ્યક્તિને ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. ગાયનું ઘી ખાવાથી તમારું ભોજન જલ્દી ડાઇજેસ્ટ થાય છે અને મેટાબોલિઝમ યોગ્ય રહે છે.

 

ત્વચામાં નિખાર લાવે છેગાયના ઘીમાં ખૂબ જ વધારે માત્રામાં ઓન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ચહેરાની ચમકને જાળવી રાખે છે. સાથે ડ્રાયનેસને પણ ઓછી કરે છે. માટે તમે ગાયના ઘીથી રોજ ડાયટમાં સામેલ કરવું.

કોલેસ્ટ્રોલ ઓછું કરવુંઘી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં હેલ્પ કરે છે. માટે જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો તમારી ડાયટમાં ગાયનું ઘી જરૂર લેવું.

કબજિયાતને દૂર ભગાડે છેજો તમને કબજિયાતની સમસ્યા છે તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સૂતા પહેલાં ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી મિક્સ કરીને પીવું જોઇએ.

વજન કંટ્રોલમાં રહે છેગાયનું ઘી ઇન્સુલિનની માત્રાને ઓછી રાખે છે, જેનાથી વજન વધવા અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે. ગાયનું ઘી મેટાબોલિઝમને યોગ્ય રાખે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.માઇગ્રેનથી બચાવેમાઇગ્રેન થવા પર માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. મહિલાઓને માઇગ્રેન દરમિયાન ઉબકા અને ઊલટી પણ થવા લાગે છે. આ માટે દરરોજ સવાર-સાંજ ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવાં. આ ઉપચાર કરવાથી દિમાગ ફ્રેશ રહે છે અને એલર્જી પણ દૂર થાય છે.

 

કફ દૂર કરવોગાયનું ઘી ખાવાની સાથે લગાવવું પણ ફાયદાકારક સાબિત થાય છે. બાળકોને જ્યારે કફની ફરિયાદ હોય ત્યારે ગાયના ઘીને ગરમ કરીને તેમાં થોડું મીઠું મિક્સ કરી છાતી, ગળા અને પીઠ પર માલિશ કરવાથી કફ એક જ દિવસમાં છૂમંતર થઇ જાય છે.શારીરિક અને માનસિક નબળાઇઆયુર્વેદ પ્રમાણે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું દૂધ અને મિશ્રી મિક્સ કરીને નિયમિત પીવાથી શારીરિક, માનસિક અને મગજનો થાક દૂર કરો છો. આ દૂધ શરીરને મજબૂત બનાવે છે. જો ગર્ભવતી મહિલા આ દૂધનું સેવન કરે છે તો ગર્ભમાં બાળક સ્વાસ્થ્યમંદ અને બુદ્ધિમાન બને છે.

 

પાચન ક્રિયા માટેદૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. આ દૂધના સેવનથી પાચન તંત્ર ખૂબ જ ઝડપથી કામ કરે છે, જેનાથી પાચન ખૂબ જ સારું થાય છે.જો તમારી પાચનક્રિયા નબળી હોય કો કબજિયાતની ફરિયાદ રહે છે તો તમે નિયમ રૂપથી રાત્રે સૂતા પહેલા ઘી વાળા દૂધનું સેવન કરો. શારીરિક અને માનસિક નબળાઇઆયુર્વેદ પ્રમાણે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું દૂધ અને મિશ્રી મિક્સ કરીને નિયમિત પીવાથી શારીરિક, માનસિક અને મગજનો થાક દૂર કરો છો. આ દૂધ શરીરને મજબૂત બનાવે છે. જો ગર્ભવતી મહિલા આ દૂધનું સેવન કરે છે તો ગર્ભમાં બાળક સ્વાસ્થ્યમંદ અને બુદ્ધિમાન બને છે.

પાચન ક્રિયા માટેદૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. આ દૂધના સેવનથી પાચન તંત્ર ખૂબ જ ઝડપથી કામ કરે છે, જેનાથી પાચન ખૂબ જ સારું થાય છે.જો તમારી પાચનક્રિયા નબળી હોય કો કબજિયાતની ફરિયાદ રહે છે તો તમે નિયમ રૂપથી રાત્રે સૂતા પહેલા ઘઘી વાળમોઢામાં ચાંદા માટેશરીરમાં ગરમી વધી જવી અથવા પેટ સંબંધિત સમસ્યા થવા પર મોંઢામાં ચાંદા પડવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દિવસભરમાં એક વખત દૂધમાં ઘી નાંખીને જરૂરથી પીવો. આ દૂધ મોઢાના ચાંદા માટે રામબાણની જેમ કામ કરે છે.

સેક્સ ડ્રાઇવ વધારવાદૂધ માં ઘી મિક્સ કરીને પીવાથી સેક્સ ડ્રાઇવ વધે છે. શરીરમાં કોઇ પ્રકારનો થાક અનુભવાય તો એક ગ્લાસ નવશેકા દૂધમાં ગાયનું ઘી મિક્સ કરીને પીવાથી થાક અને નબળાઇ ખૂબ જલ્દીથી દૂર થઇ જાય છે.લિકોરિયાની સમસ્યામાં મહિલાઓમાં થનારી લિકોરિયાની સમસ્યામાં ગાયનું ઘી રામબાણની જેમ કામ કરે છે. ગાયના ઘી માં કાળા ચણા અને પીસેલી ખાંડને સમાન માત્રામાં મિક્સ કરીને લાડુ બનાવો અને એનું સેવન રોજ ખાલી પેટે કરો. આવું કરવાથી લિકોરિયાની સમસ્યામાં ખૂબ જ ફાયદો મળશે.