21 વર્ષીય સગીરા ને જોઈ લલચાયું યુવક નું મન તો કરી નાખી પ્રેગનન્ટ પછી જે થયુ તે જાણી ચોંકી જશો…….

0
567

આજે બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેથી તે આ સામાજિક દુષ્ટતા પર સંપૂર્ણ ચાર્જ સાથે હુમલો કરી શકે અને વર્તમાનના કાયદામાં ડઝનેક ચાળણી જેવા છિદ્રો છે જેમાંથી ગુનેગારો છટકી જાય છે અને આ દ્વારા બળાત્કાર કરનારાઓ તાજી અને અનિયંત્રિત થવાનું શરૂ કરે છે બળાત્કાર એટલે બળના આધારે કરવામાં આવેલ કામ અને તે અનુભવ છે જે પીડિતના જીવનનો પાયો હચમચાવી નાખે છે અને દુખની વાત એ છે કે આ એક ગુનો છે જ્યાં બળાત્કાર કરનારને બદલે સ્ત્રીના કપાળ પર કલંક લગાવવામાં આવે છે.

મિત્રો આવો જ એક કીસ્સો બન્યો છે વડોદરા મા જ્યા એલેમ્બિક રોડ વિસ્તારમાં રહેતા એક યુવકે સગીર કન્યાના ઘેર જઇ વારંવાર દુષ્કર્મ આચરતાં કુંવારી માતા બનેલી પીડિતા દયનિય પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે અને ત્યારબાદ જ્યારે તેના ઘરવાળાઓ ને આ વાત ની જાણ થતા જ યુવતી અને તેના ઘરના લોકો નજીક ના પોલિસ સ્ટેશન મા તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

મિત્રો પોલિસ સ્ટેશનમા પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યુ હતું કે એલેમ્બિક રોડ વિસ્તારમાં એફ.સી.આઇ. ગોડાઉન પાસે રહેતો અને ગોરવા બી.આઇ.ડી.સી.માં નોકરી કરો હરિચંદ્ર સોપાનભાઇ પાર્ટે અમારી ગેરહાજરીમાં અમારે ઘેર આવતો હતો અને સગીર વયની પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો અને આ દરમિયાન માં પીડિતા ગર્ભવતી બની હતી અને તેણે સમગ્ર બનાવ અંગે વિગતો જણાવી હતી.

મિત્રો આ પીડિતાએ હાલમાં જ તેણે એક સંતાનને જન્મ આપ્યો છે.આ ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને પી.આઇ.એસ.જી.સોલંકીએ બળાત્કાર ના આરોપી હરિ પાર્ટેની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ આવ્યા બાદ આજે સાંજે ધરપકડ કરવામાં આવી હતી મિત્રો આવો આવા જ અમુક સવાલ જવાબ ઉપર નાખીએ એક નજર.

સવાલ.હું ૧૬ વરસની છું અને ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.

જવાબ.આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

એક મહિલાએ પોતાનો વાંધો શેર કરતી વખતે રિલેશનશિપ એક્સપર્ટને આકર્ષણ વિશે પૂછ્યું. તેણે લખ્યું હું એક પરિણીત મહિલા છું અને મારા પતિ મોટાભાગે વિદેશમાં રહે છે હું અહીં મારી પુત્રી સાથે રહું છું અને મારા પતિનો એક મિત્ર છે જે અમને ખૂબ મદદ કરે છે અને અમારી સંભાળ રાખે છે. જ્યારે પણ અમને જરૂર હોય ત્યારે તે હંમેશાં અમારી સાથે હોય છે. મારે તેની સાથે કે બીજા કોઈ પુરુષ સાથે શારિરીક સંબંધ નથી જોઈતો પરંતુ આ મિત્ર માટે મારા મગજમાં લાગણીઓ વધવા માંડી છે અને હું ઇચ્છું છું કે તે પણ મને પ્રેમ કરે હું કેવી રીતે શોધી શકું કે તેઓ પણ મારા જેવા લાગે છે? ‘

આ પ્રશ્નનો જવાબ નિષ્ણાત દ્વારા આપ્યો હતો. એમ કહેવા માટે કે તમારી ઇચ્છા છે કે તે વ્યક્તિ પણ તમને પ્રેમ કરે, આ બતાવે છે કે તમે પહેલાંથી જ તેમના પ્રેમમાં પડ્યા છો અને જો તમે જે પરિસ્થિતિમાં છો તેમાં એકલતા અનુભવો અને પ્રેમ અને પ્રભાવ મેળવવાની ઇચ્છા રાખવી એ સામાન્ય બાબત છે જો કે ભૌતિક અથવા ભાવનાત્મક, છેતરપિંડી ચીટિંગ જ થાય છે અને આ પછી નિષ્ણાંતે તેના પતિ સાથે વાત કરવાની સલાહ પણ આપી છે.

અને આવી સ્થિતિમાં જો તેનો સાથી ચાલ્યો જાય છે, તો પછી તે તેની ભાવનાત્મક જરૂરિયાતો સાથે થોડા સમય માટે સમાધાન કરે છે, પરંતુ પછીથી તેને તેની સાથે વ્યવહાર કરવામાં મુશ્કેલી પડે છે. નિષ્ણાતોના મતે, લાંબા અંતરના સંબંધ યુગલો માટે સૌથી મહત્વની વાત એ છે કે સંદેશા વ્યવહાર જાળવવો અને ચોક્કસ સમયે એકબીજાને મળવું.

સવાલ.હું ૪૦ વર્ષનો છું અને મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો  ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તેણે  એનો અસ્વીકાર કર્યો હતો. તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવુ.

જવાબ.શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.
તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

સવાલ.હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે અને જો કે એ દૂધ નથી અને આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે.

જવાબ.આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.

સવાલ.છેલ્લા બે વર્ષથી મારું માસિક 15 થી 20 દિવસ મોડું આવે છે. માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે. માસિક શરૂ થતા  પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો.

જવાબ.માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.

સવાલ.મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ  મારા પર નજર  રાખ્યા કરે છે. એકવાર તો તેણે  મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો અને આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું મને એનામાં જરા પણ રસ નથી મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.શક્ય હોય તો તેનો સામનો  કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે. ગુ્રપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.

સવાલ.હું ૧૯ વરસની છું અને એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું અને આ ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી અને આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે અને આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.

જવાબ.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો  ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.

સવાલ.હુ 21 વર્ષની યુવતી છુ અને જ્યારે હુ નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે અને આ ઉપરાંત મને હસ્તમૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી.

જવાબ.તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો. આ માટે વ્યાયામ કરો.તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો. આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધો. તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.