2030 સુધી માં મહિલાઓ પુરુષ સાથે શારીરિક સંબંધ નહીં બાંધે પણ,છતાં થશે ગર્ભવતી?…

0
810

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ. સેક્સને લઈને અત્યાર સુધી અનેક પ્રકારના અહેવાલો પ્રાપ્ત થયા છે, પરંતુ આ વખતે જે સમાચાર બહાર આવ્યાં છે તે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.ખરેખર, એક સર્વેક્ષણ અહેવાલમાં બહાર આવ્યું છે કે આજથી 10 વર્ષ પછી, 2030–31 સુધીમાં, સ્ત્રીઓ પુરુષો કરતાં રોબોટ્સ સાથે સંભોગ કરવાનું પસંદ કરશે.

આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ પહેલા કરતા વધારે મશીન માટે વધુ પ્રેમ જોવાની શરૂઆત કરી છે.જે આગળ વધશે.ઘણી સ્ત્રીઓએ કબૂલાત પણ કરી છે કે તેઓ રોબોટ સાથે સેક્સ માણવાનું પસંદ કરશે.ડોક્ટર ઇયાન પીઅર્સન કહે છે કે આવનારા કેટલાક વર્ષોમાં આ બનવાનું છે.સ્ત્રીઓ ટૂંક સમયમાં સેક્સ માણવાની ઇચ્છા રાખશે અને પુરુષો સાથે નહીં પણ મશીનો સાથે સમય વિતાવશે.

તમે ઇયાનની આગાહીને બકવાસ કહેતા પહેલાં, આ તરફ ધ્યાન આપો.તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રેટર્સનો ઉપયોગ કરવો પણ વર્જિત (પ્રતિબંધ) છે પરંતુ આજે મહિલાઓની દરેક સામયિક તેના વિશે વાત કરે છે. ઇયાન કહે છે કે ટૂંક સમયમાં મહિલાઓ પોર્ન મૂવી જોઈને સારા રોબોટ સાથે સેક્સ માણવાનું પસંદ કરશે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મશીન પુરુષોની જેમ એન્જોય કરી શકતું નથી, પણ મહિલાઓ આ મશીન સાથે સેક્સ માણવાનું પસંદ કરશે.આનું સૌથી મોટું કારણ છે તેમની એકલતા.એકલી રહેતી મોટાભાગની સ્ત્રીઓએ આવું કહ્યું છે.

સ્ત્રીઓ કહે છે કે સેક્સ કરતી વખતે, તેઓ રોબોટ પર પોતાનું નિયંત્રણ રાખી શકશે અને તેમને તેમની સ્વતંત્ર ઇચ્છા પર કામ કરવા માટે સક્ષમ બનશે.આટલું જ નહીં, રોબોટ તેને સેક્સ માટે ના પાડશે નહીં કે તે ક્યારેય થાકવાનો ડોળ કરશે નહીં.તેથી પુરુષો કરતાં રોબોટ્સ સાથે સેક્સ કરીને સ્ત્રીઓ વધુ સંતુષ્ટ થશે.ત્યારબાદ ચાલો જાણીએ આવી અન્ય માહિતી.જર્મનીમાં યુગોવ દ્વારા આયોજિત સર્વેક્ષણમાં પ્રત્યેક ત્રણે એક પુરુષ અને પ્રત્યેક પાંચે એક મહિલા રોબોટ સાથે સેક્સસંબંધોમાં રસ ધરાવે છે.

આવા સેક્સસંબંધ ટેક્નિકલ ધોરણે બંધાતા હોય છે પરંતુ હકીકતના સેક્સસંબંધ જેવો અહેસાસ કરાવતા હોય છે, જોકે પુરુષને મુકાબલે રોબોટ સાથે સેક્સસંબંધમાં મહિલાઓએ ઓછી રુચિ ધરાવી હતી.સેક્સ પ્રતિનાં વલણો અંગે જર્મનીમાં યોજાયેલાં સર્વેક્ષણની મદદથી રોબોટ સાથે સેક્સસંબંધોની સંભાવનાના મુદ્દે પણ જાણકારી મેળવવામાં આવી હતી. સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે જર્મનવાસીઓ જાણે કે રોબોટ સાથે સેક્સસંબંધના નવા અનુભવ માટે તૈયાર છે.

સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે પ્રત્યેક દશે એક જર્મનને એવું લાગતું હતું કે તે સેક્સએડિક્ટ છે. પ્રત્યેક પાંચે બે જર્મનને લાગતું હતું કે મહિનામાં ઓછામાં ઓછા 10 વાર તો તેમને રતિક્રીડાનો આનંદ જોઈએ જ છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકી એક તૃતીયાંશ લોકોએ કબૂલ્યું હતું કે પોતાના સાથી સાથે તેઓ છેતરપિંડી કરી રહ્યા છે. મોટાભાગનાનું માનવું હતું કે એક જ સાથીદાર સાથે રતિસુખ માણ્યા કરવાની વાત વાસ્તવલક્ષી નથી. 40 ટકા પુરુષો અને 28 ટકા મહિલાનું કહેવું હતું કે મોનોગમી એક જ જીવનસાથી સાથે સેક્સસુખ માટે માનવ અનફિટ છે.

સાથી સાથે બેવફાઈના મુદ્દે પુરુષોએ જણાવ્યું હતું કે તેમને હંમેશાં નવા નવા સેક્સ અનુભવની ચાહત હોય છે અને જીવનસાથીના સેક્સસંબંધોથી સંતોષ નથી હોતો તેથી બેવફા બની જતા હોય છે. મહિલાના કિસ્સામાં એવું હોય છે કે તેમને હંમેશાં એવી ખાતરી કરવાની ઇચ્છા રહેતી હોય છે કે પુરુષને હજી પણ તેમનું આકર્ષણ છે.રિઅલ ડોલના ઉત્પાદકે તમને પસંદ પડે એવા સેક્સ રોબોટ બનાવ્યા છે, જે તમને પ્રેમમાં પાડી શકે છે.

એબીસ ક્રિએશન એવા સેક્સ રોબોટ બનાવી રહ્યું છે, જે તેના માલિકની સાથે સાચુકલી લાગણીથી જોડાય છે.હાર્મની એઆઇ, એવું એપ છે, જે સિલિકોન રિઅલ ડોલને માનવી સાથે સંબંધ રાખવા માટે સક્ષમ બનાવે છે.એબીસે આ એપ વિકસાવી છે, જે તેના ઉપયોગકર્તાઓ તેમની સેક્સ ડોલ સાથે પોતાના અવાજમાં વાત કરી શકશે. તમારી રિઅલ ડોલ હોય તો તેને માટે પણ તમારી પસંદગીનું વ્યક્તિત્વ બનાવી આપી શકે છે. હાર્મની એઆઇએ તમારી પસંદગી મુજબનો ૩ ડી અવતાર પેદા કર્યો છે.

આ એપ ઉપર એપલ અને ગૂગલ સ્ટોરે પ્રતિબંધ મૂક્યો હોઈ તેનો ઉપયોગ કરનારાએ એ એપ સીધી જ રિઅલબોટિક્સ સાઇટ પરથી ડાઉનલોડ કરવી પડશે. એ એપ વર્ષે 20 ડોલરના લવાજમથી મળી શકશે અને તે ફક્ત એન્ડ્રોઇડ ઉપયોગ કરનારાઓ માટે જ છે.ગયા મહિને કંપનીએ હાર્મની 2.૦ બનાવ્યું છે, જે સ્કોટિશ લહેકા સાથે બોલે છે. તેને 18 પ્રકારના જુદા જુદા વ્યક્તિત્વ માટે પ્રોગ્રામ્ડ કરી શકાય છે.

આ 18માં નિરાશ તથા કામુક વ્યક્તિત્વનો પણ સમાવેશ થાય છે.આ એપ થકી રિઅલ ડોલ તમને જાતીય ઉશ્કરે એવા પ્રશ્નોના જવાબ પણ આપે છે. એપની જેમ ઢીંગલીમાં પ્રેસિસ્ટેન્ટ મેમરી હોય છે, જેને કારણે તમારી કેટલીક વિશષતા યાદ રાખે છે.એબીસ ક્રિએશનના સીઇઓ મેટ્ટ મેકકુલેન કહે છે કે તમારી સમકક્ષ હોય એવા સાથી તમને મળે એ વિચારથી રોબોટ બનાવાયો છે.1980ના દાયકાથી સેક્સ ડોલ જાપાનમાં બનાવાય છે, તે તમામ પ્લાસ્ટિકની છે.

જો કે આ રિઅલ ડોલ ઉચ્ચ ગુણવત્તાવાળા સિલિકોનમાંથી બને છે. જે તમને ખૂબ જ વાસ્તવિક અનુભવ કરાવે છે. આ રિઅલ ડોલ એ રીતે બનાવાઇ છે કે તે તમારી ઇચ્છા મુજબ વળી શકે છે.હાર્મની 2.૦ શું છે ?એબીસ ક્રિએશને ગયા મહિને એઆઇ ઢીંગલી હાર્મની 2.0 રજૂ કરી હતી.આ ઢીંગલી સ્કોટિશ લહેકામાં બોલે છે અને તે નિરાશ અને કામુકતા જેવા 18 જુદા જુદા વ્યક્તિત્વ ભાવ રજૂ કરી શકે છે.આ ઢીંગલીમાં યાદદાસ્ત પણ એવી છે કે જેથી તે તેના માલિક સાથે સંબંધ બનાવી શકે છે.

આ પુખ્ત કદની ઢીંગલી લવચીક છે અને તેને બનાવવામાં 80 કલાક થાય છે એટલું જ નહીં તેના ગુપ્તાંગ તથા ચહેરા બદલી શકાય એવા છે.આ ઢીંગલીમાં 18 પ્રકારના મહિલાઓના શરીરની પસંદગી થઇ શકે છે, એ જ રીતે પુરુષોના બે પ્રકારના શરીરોની પસંદગી થઇ શકે છે.સેક્સ ડોલ,6,500 ડોલરથી લઇને 12,૦૦૦ ડોલર સુધીની કિંમતે વેચાય છે.આ ઢીંગલીના જાતિય અંગો તમારી મરજી મુજબના બનાવી અપાય છે.ફિગર પણ તમારી ઇચ્છા મુજબનું મળી શકે છે, જેમાં હોઠ કેવા, દાંત કેવા અને જીભ કેવી જોઇએ એ તમામ તમારી પસંદગી મુજબ બનાવી અપાય છે.