200 કરોડ નું ઘર,300 કરોડ નું જેટ,અને 5000 કરોડ નો માલિક બની ગયો છે બોલિવૂડ નો આ સ્ટાર,નામ જાણીને ચોકી જશો…

0
306

નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડના કિંગ તરિકે ઓળખાતા શાહરૂખ ખાન વિશે મિત્રો બોલિવુડના કિંગ ખાન તરિકે ઓળખાતા શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ મુંબઈમા થયો હતો તેમના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ ખાન છે અને તેમના પિતા પાકિસ્તાનના પેશાવરના હતા અને તેની માતાનું નામ લતીફ ફાતિમા છે મિત્રો તેમની એક મોટી બહેન પણ છે જેનું નામ શાહનાઝ લાલરૂખ છે અને તે શાહરૂખ સાથે મુંબઇમાં પણ રહે છે મિત્રો ટ્વિટર પર માહિતી આપતી વખતે શાહરૂખે એકવાર કહ્યું હતું કે તેના પિતા પઠાણી અને માતા હૈદરાબાદી છે.

મિત્રો શાહરૂખ ખાનનો પ્રારંભિક અભ્યાસ દિલ્હીની સેન્ટ કોલમ્બસ સ્કૂલમા થયો હતો અને તેમણે અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કરવા માટે હંસરાજ કોલેજમાં જોડાયા હતા પરંતુ તેમનો મોટાભાગનો સમય દિલ્હી થિયેટર એક્શન ગ્રૂપમાં વિતાવ્યો જ્યાંથી તેમણે થિયેટર ડિરેક્ટર બેરી જ્હોનના માર્ગદર્શન હેઠળ અભિનયની યુક્તિઓ શીખી અને આ પછી તેમણે જામિયા મીલીયા ઇસ્લામીયાથી માસ કમ્યુનિકેશનમાં અનુસ્નાતક અભ્યાસ તો શરૂ કર્યો પરંતુ તેમણે પોતાની અભિનય કારકિર્દીને આગળ વધારવા માટે તે છોડી દીધી.

મિત્રો શાહરૂખ ખાન હિન્દી ફિલ્મોમાં અભિનેતા હોવા ઉપરાંત નિર્માતા અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે તેમને બોલીવુડનો કિંગ,કિંગ ખાનના નામથી પણ ઓળખવામાં આવે છે તેમણે તમામ શૈલીની ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે રોમાંસ, નાટક, કોમેડી, એક્શન તેમજ મિત્રો લોસ એન્જલસ ટાઇમ્સે તેમને વિશ્વની સૌથી મોટી ફિલ્મ સ્ટાર તરીકે વર્ણવ્યું હતું મિત્રો ભારતમાં તેમજ વિદેશમાં પણ તેમના વિશાળ ચાહકો છે મિત્રો 2014 માં આવેલા એક અહેવાલ મુજબ શાહરૂખ વિશ્વનો બીજો સૌથી ધનિક અભિનેતા છે.

મિત્રો શાહરૂખ ખાનના ખાતામા 14 ફિલ્મફેયર એવોર્ડ છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે તેમની મીણની પ્રતિમા લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પણ રાખવામાં આવી છે મિત્રો બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન કરોડો દિલોની જાન છે અને તેમને રોમાંસનો રાજા કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમની વધારે ફિલ્મોમાં રોમાંસ કરતા જોવા મળે છે મિત્રો દિવાના ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર શાહરુખ ખાનને નાનપણથી જ તે અભિનેતા બનવા માંગતો હતો અને આજે તે બોલિવૂડનો કિંગ બની ગયો છે.

મિત્રો શાહરૂખ ખાને 80 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને અહીં તેની બધી ફિલ્મોના નામની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે અને જો આપણે તેની મુખ્ય ફિલ્મોની વાત કરીએ તો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, ડોન અને ચેન્નાઈ એક્સપ્રેસ જેવી ફિલ્મ્સ શામેલ છે મિત્રો આજે 53 વર્ષનો શાહરૂખ અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્માણ કરે છે અને પોતાની ફિલ્મ્સ દ્વારા તેમણે ઘણા કલાકારોને કામ કરવાની તક આપી છે.

શાહરૂખ ખાન પાસે ઘણા પૈસા છે મિત્રો તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને 27 વર્ષથી 80 થી વધુ ફિલ્મોમાં કામ કરીને 5000 કરોડની સંપત્તિ પોતાના નામે કરી છે અને તેમનું નામ વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓની યાદીમાં આવે છે મિત્રો શાહરૂખ ખાન પાસે ચારસો કરોડના બે મકાનો છે અને મુંબઇમાં તેમનું ઘર મન્નત છે જેમાં તે રહે છે અને તેની કિંમત 200 કરોડ હોવાનું કહેવાય છે અને મિત્રો તે જ સમયે લંડનમાં તેના બંગલાની કિંમત 250 કરોડ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શાહરૂખની ગણતરી એવા અભિનેતાઓ સાથે થાય છે જેમની પાસે પોતાનુ પ્રાઈવેટ જેટ છે હા મિત્રો શાહરૂખ ખાન સાથે 300 કરોડ નુ પોતાનુ પ્રાઈવેટ જેટ પણ છે તેમજ મિત્રો શાહરૂખ ખાન પાસે બીજી પણ ઘણી કિમતી ગાડીઓનુ કલેક્શન છે તેમજ મિત્રો શાહરૂખ ખાન પાસે ઘણી બધી મોંઘી ચીજો છે અને તેમની પાસે ઘણી કાર છે મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ તેમની એક ફિલ્મ માટે 45 થી 50 કરોડ રૂપિયા લે છે.