13 વર્ષના બાળકે પોતના પ્રાઈવેટ ભાગ સાથે કર્યુ કઇક એવુ કે જાણીને ડૉકટરો પણ રહી ગયા દંગ…..

0
438

મિત્રો આ દુનિયામા ઘણા અજીબ અજીબ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે તેમજ આ ઘટનાઓ ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ થઇ જાય છે મિત્રો આવી ઘટનાઓ બન્યા પછી ખુબજ ચર્ચાનો વિષય બનવા લાગે છે તેમજ ઘણા લોકો તેને માનવા માટે પણ બિલકુલ તૈયાર નથી હોતા પરંતુ મિત્રો તે સાચુ હોય છે કે ખોટુ તે માનવામાં લોકોને વર્ષોનો સમય લાગી જાય છે મિત્રો આજે આપણે એક આવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

જેમા બન્યુ છે એવુ કે ચીનમા એક બાળકે પોતાના પ્રાઈવેટ ભાગમા કઇક એવુ કરી નાખ્યુ કે તેને પેશાબ કરવામા તકલીફ પડવા લાગી તો તેને ડોક્ટર પાસે લઇ જવામા આવ્યો જ્યા ડૉક્ટરે તેનો એક્સ રે કરાવવાની સલાહ આપી અને જ્યારે એક્સ રે નો રિપોર્ટ આવ્યો તો ડોક્ટરો પણ આ રિપોર્ટ જોઇને દંગ રહી ગયા તો આવો જાણીએ આ કિસ્સામા આખરે શુ બન્યુ હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે જ્યારે વ્યક્તિ અંદર કંઈક જાણવાની ઇચ્છા હોય ત્યારે જ વ્યક્તિ નવી વસ્તુઓ શીખે છે પરંતુ જ્યારે આ જીજ્ઞાશા અમુક હદને પાર કરે છે ત્યારે મુશ્કેલી શરૂ થાય છે અને આવું જ કંઈક ચીનમાં રહેતા 13 વર્ષના બાળક સાથે થયું હતું અને આ બાળકના મગજમાં એક સવાલ હતો કે અમારા મૂત્રાશયમાં પેશાબ ક્યાંથી આવે છે.

અને તેનો જવાબ જાણવા બાળકએ પુસ્તકોનો આશરો લીધો ન હતો અને આને પ્રેક્ટિસથી શીખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ પ્રકરણમાં તેણે તેના ખાનગી ભાગમાં બે ફૂટ વાયર નાખ્યો હતો જ્યારે તેણે તેના મૂત્રાશયમાં આ વાયર જોયો ત્યારે ડોકટરો આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ તેને મૂકવાના કારણથી તેઓ વધુ અસ્વસ્થ અને આઘાત પામ્યા હતા.

મિત્રો ચીનમાં ડોકટરોએ 13 વર્ષના બાળકના મૂત્રાશયમાંથી બે ફૂટ લાંબી ઇલેક્ટ્રિક વાયર બહાર કાઠ્યૉ હતો અને વાયર ત્રણ મહિનાથી બાળકના મૂત્રાશયમાં અટવાઇ ગઈ હતી. બાળકની ઓળખ સી.ઓ. તે જાણવા માંગતો હતો કે શરીરમાં પેશાબ ક્યાંથી આવે છે અને આ જાણવા માટે, તેણે તેના ખાનગી ભાગમાં ઇલેક્ટ્રિક વાયર નાખ્યો હતો જો કે હોસ્પિટલના રિપોર્ટ અનુસાર ગત મહિને સીઓએ પેશાબમાંથી લોહી નીકળવાની ફરિયાદ શરૂ કરી હતી.

અને ત્યારબાદ તેણે તેની માતાપિતાને તેની હાલત વિશે માહિતી આપી હતી.માતાપિતાએ તેને તુરંત જ દક્ષિણ ચીનના સોંગસેગન લેક સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો ત્યાં તેણે કહ્યું કે બાળકને પેશાબ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે અને જ્યારે બાળકનો એક્સ-રે રિપોર્ટ આવ્યો ત્યારે બધા ચોંકી ગયા હતા કારન કે તેમા તેમણે જોયું કે બાળકના મૂત્રાશય પાસે બે ફૂટ લાંબી તાર હતી અને ત્યારબાદ બાળકને દાખલ કરવામાં આવ્યો હતો.

અને ડોકટરોએ જ્યારે સર્જરી કરાવી હતી અને બાળકના મૂત્રાશયમાંથી વાયર કાઠયા હતા જ્યારે બાળકને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે ત્રણ મહિના પહેલા તેણે આ વાયરને ખાનગી ભાગ દ્વારા શરીરમાં દાખલ કર્યો હતો. તે જાણવા માંગતો હતો કે પેટમાં પેશાબ ક્યાં આવે છે અને આ જાણવા તેણે અંદર અંદર વાયર લગાવી દીધો હતો પરંતુ તે તેના હાથમાંથી બહાર નીકળી શરીરમાં અંદર પ્રવેશ્યો હતો.

મિત્રો સર્જરી બાદ ડોકટરોએ બાળકની જીંદગી બચાવી હતી. તેમણે કહ્યું કે વાયર દ્વારા બાળકને કોઈ નુકસાન ન થાય તે બાબત છે આ સર્જરીમાં કલાકો લાગ્યાં હતા જે બાદ 70 સે.મી. લાંબી વાયર બહાર કાઠી હતી મિત્રો આવો જ એક બીજો અજીબ કીસ્સો સામે આવ્યો છે જ્યા એક મહિલાએ ભુતો સાથે સંભોગ કરવાની વાત કહી હતી અને જેને જાણીને બધાજ લોકો ચોકી ગયા હતા.

મહિલાએ ભુતો સાથે સંભોગ કરવાની વાત કહીને બધાની વચ્ચે આકર્ષણ બની છે મિત્રો તમને પણ જાણીને નવાઇ લાગશે કે કોઇપણ મહિલા ભુતો સાથે સંભોગ કઇ રીતે કરી શકે છે પરંતુ મિત્રો આ મહિલાનુ કહેવુ છે કે તે ભુતો સાથે સંભોગ કરે છે તેમજ મિત્રો જ્યારે આ વાત તેણે પોતાના બોયફ્રેન્ડને જણાવી ત્યારે તેના બોયફ્રેન્ડે પણ તેની સાથેનો સબંધ તોડી નાખ્યો હતો અને મિત્રો એવુ પણ કહેવામા આવ્યુ છે કે આ મહિલા હવે ભુતોના બાળકની મા પણ બનવાની છે.

મિત્રો હવે આતો હદ થઈ ગઈ મિત્રો કારણ કે મિત્રો તમે સાંભળ્યું હશે કે ઇન્સાન ઇન્સાન ની સાથે સબંધ બનાવે છે અને જાનવર તેના પ્રજાતિના જીવ સાથે પરંતુ શુ તમે ક્યારે પણ કોઈ મહિલાને કોઈ ભુત સાથે સબંધ બનાવવાતા સાંભળ્યું છે મિત્રો તેના જવાબ ના હશે મિત્રો તમે વિચારતા હશો કે આ કેવીરીતે સંભવ છે પરંતુ જે મહિલા વિશે વાત કરી રહ્યા છે તે મહિલા ભુતો સાથે સબંધ બનાવે છે.

તેમજ મિત્રો આ મહિલા ઇગ્લેન્ડના બ્રીસ્ટલમા રહે છે જેના વિશે સાંભળીને દરેક લોકો હેરાન છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાનું નામ ઍમેથિસ્ટ ઍલ્મે છે જેની ઉમર માત્ર 30 વર્ષની છે અને આ મહિલાએ તે ખુલાસો કર્યો છે કે તે એક ભુત સાથે પ્રેમ કરતી હતી અને થોડાક સમય પછી તે ફૈમેલી પ્લાનિગ પણ કરવાના છે મિત્રો તમને જણાવીએ કે આ સ્ત્રીનો વ્યવસાય આત્મા સાથે સંબંધિત બાબતોમાં સલાહ લેવાનો છે.

તેમજ મિત્રો જલદી જ આ મહિલાએ દાવો કર્યો કે તેણે 10 વર્ષથી લગભગ 20 ભૂત સાથે સંબંધ બનાવ્યો છે અને તેની આ વાતથી જ બધે જ એક સનસનાટી મચી ગઈ હતી તેમજ સુત્રોના જણાવ્યા અનુસાર આ મહિલાઓસ્ટ્રેલિયન ભૂત સાથે શારીરિક સબંધ બાંધ્યો છે મિત્રો આ વાત માનવામાં નથી આવી રહી કે કોઈ મહિલા ભૂત સાથે સંભોગ પણ કરી શકે અને તે પણ એક નહીં, બે નહીં, પરંતુ 10 ભૂત સાથે મિત્રો ખરેખર આ એક આશ્ચર્યજનક વાત છે

મિત્રો વાતચીત દરમિયાન આ મહિલાએ કહ્યું હતુ કે તે 6 મહિના પહેલા ઝાળીઓમાંથી પસાર થઈ રહી હતી અને ત્યારબાદ તેને નકારાત્મક ઉર્જા નો અનુભવ થયો તે મહિલા તો તેને જોઈ શકતી ન હતી પરંતુ તેણીમાં ઉત્સાહ અનુભવાયો હતો અને ત્યારબાદ તે ભૂત મહિલા સાથે યુકે આવી ગયો હતો અને આ પછી આ બંનેના સંબંધો વધુ ગાઢ બનવા લાગ્યા હતા અને આલમ હવે તે સંતાન લેવાનું વિચારી રહ્યા છે મહિલાએ એમ પણ કહ્યું કે તે જાણે છે કે જે પણ તેની વાત સાંભળશે તે આશ્ચર્યચકિત થઈ જશે પરંતુ ફેન્ટમ ગર્ભાવસ્થાના સિદ્ધાંત મુજબ તે હોઈ શકે છે.

મિત્રો મહિલાએ આગાળ એમ પણ કહ્યું હતું કે તે 10 વર્ષ પહેલા તેના મંગેતર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને જ્યારે પણ તે ઘરમાં એકલી રહેતી હતી ત્યારે તે ભૂત સાથે કનેક્શન કરતી હતી અને જ્યારે તે મહિલાના મંગેતરને આ વાતની જાણ થઈ ત્યારે તેને લાગ્યું કે મહિલા તેની સાથે છેતરપિંડી કરી રહી છે અને તે પછી તે મહિલાથી દૂર થઈ ગયો હતો મિત્રો આ સ્ત્રી વિશે બધે ચર્ચાઓ થઈ રહી છે અને દરેકના મનમાં જે સવાલ આવે છે તે છે કે શું આ શક્ય છે કે કોઈ પણ વ્યક્તિ ભૂત સાથે સંભોગ કરવો કેવી રીતે શક્ય છે.

મિત્રો ભૂત પ્રત્યે જાતીય આકર્ષણ અથવા અરીસામાં દેખાતી ચિત્રો જેને સ્પેક્ટ્રોફિલિયા કહેવામાં આવે છે અને સ્પેક્ટ્રોફિલિયા પણ ભૂતોના અસ્તિત્વની જેમ જ ચર્ચામાં છે અમેરિકન પોપ સ્ટાર કેશાએ પણ આવો જ દાવો કર્યો હતો અને આને સમજવા માટે, તેણે 2012 માં અલૌકિક ગીત પણ ગાયું હતું અને મિત્રો ફક્ત કેશા જ નહી પ્પરંતુ ઘણી વિદેશી હસ્તીઓ છે જેમણે સ્પેક્ટ્રોફિલિયા અથવા ભૂત સાથેના બંધન વિશે વાત કરી છે.

હવે તેને લોકોનું ભ્રમ કહો કે અથવા તેને સાચું માને છે, તે તમારા પોતાના વિવેક અને વિશ્વાસ ઉપર આધારિત છે પરંતુ જે લોકો એવું માનતા હોય છે કે ભૂત છે તેઓને પણ એવું માનવાનું કારણ નથી કે તેઓ ભૂત સાથે સંભોગ કરે છે મિત્રો આપણે માનીએ છે કે આપણે જે વધારે વિચારીએ છીએ મન પણ તેના પર વિશ્વાસ કરવા દબાણ કરે છે તેથી તે વધુ સારું છે કે આપણે આપણા મગજને કંટ્રોલ કરીએ કે તે પહેલા આપણુ મગજ આપણને કંટ્રોલ કરતુ થઈ જાય.