11 વર્ષમા એક નહી પરંતુ 8 લોકો ની પત્ની બની આ મહિલા, જાણો શુ છે તેની પાછળનુ કારણ….

0
698

એક વ્યક્તિ લગ્ન કરે છે જેથી તેના જીવનને એવો સાથી મળે કે જેની સાથે તે તેના જીવનના આનંદ અને દુખને સરળતાથી કાપી શકે.પરંતુ તેલંગાણાથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પછી એક 8 લોકો લગ્ન કરવા બદલ અફસોસ કરે છે.અહીં, એક મહિલાએ 11 વર્ષમાં 8 વરિષ્ઠ નાગરિકો સાથે લગ્ન કર્યા. કેટલાક સમયમાં તેણીનો વિશ્વાસ જીતી ગયો અને તે પછી તે રોકડ અને ઝવેરાત લઈને છટકી ગયો.

મોનિકા મલિક નામની મહિલાએ કવિ નગરમાં બાંધકામ કરાર કરનાર 66 વર્ષીય જુગલ કિશોર સાથે લગ્ન કર્યા.તે લગ્નના આ એપિસોડ કેસનો નવીનતમ શિકાર બન્યો.એક વર્ષ અગાઉ પત્ની ગુમાવી ચૂકેલા કિશોરે તેના કરતા 25 વર્ષ નાની મોનિકા સાથે લગ્ન કર્યા હતા.મહિલાએ મેટરિમોનિયલ સાઇટ્સ દ્વારા તેનો સંપર્ક કર્યો.પરંતુ લગ્નના બે મહિના પછી, એક સવારે જ્યારે કિશોર જાગી ગઈ, ત્યારે તેણે તેના ઘરની લૂંટ ચલાવી હતી.

મોનિકા તમામ ઘરેણાં અને 15 લાખ રૂપિયા રોકડા લઇ ફરાર થઈ ગઈ હતી.તેને આ વાત સીસીટીવી ફૂટેજ દ્વારા જાણવા મળી.કિશોરે કહ્યું કે જ્યારે તેણે દિલ્હી સ્થિત મેટ્રિમોનિયલ એજન્સીનો સંપર્ક કર્યો ત્યારે માલિકે તેને ધમકી આપી અને 20 લાખ રૂપિયાની માંગ કરી.મોનિકાના પહેલાના પતિની શોધ કર્યા પછી, કિશોરને મળી આવ્યું કે તે તેની સાથે આવી રીતે મળ્યો હતો.હકીકત એ છે કે વૈવાહિક એજન્સીએ મોનિકાના પાછલા લગ્નને પણ નક્કી કરી દીધું હતું.

વ્યાપક તપાસ બાદ પોલીસે ખુલાસો કર્યો કે મોનિકાએ છેલ્લાં 10 વર્ષમાં આઠ વરિષ્ઠ નાગરિકો સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા અઠવાડિયા પછી તે બધી રોકડ રકમ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે દરેક વખતે ખન્ના મેરેજ સેંટર દ્વારા તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.જોકે પોલીસ હજી મોનિકાની શોધમાં છે, પરંતુ તેના વિશે કોઈ માહિતી મળી નથી.

કિશોરની ફરિયાદના આધારે પોલીસે મોનિકા વિરુદ્ધ આઈપીસીની કલમ 420, 380, 388, 384 અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે.ત્યારબાદ મિત્રો આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક,બે નહિ પરંતુ 14 લોકો સાથે હતા પત્નીના સબંધ, પતિને જાણ થતા બધા લોકો પાસે માંગ્યા 100 કરોડ તો ચાલો મિત્રો જાણીએ.આજે પણ આપણા દેશમા મહિલાઓ ઉપર થતા અત્યાચાર ની અમુક એવી ઘટનાઓ સામે આવતી હોય છે,

અને આવી કેટલી પણ ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે જેના કારણે આપણે ખુબજ ગુસ્સે થઈ જઇએ છે અને આ મહિલાઓ ઉપર થતા અત્યાચારના કિસ્સા હજુપણ બંધ થયા નથી અને તે દરરોજ આપણને સાંભળવા જ મળે છે અને જ્યારે પણ આ કિસ્સા આપણ ને જાણવા મળે છે ત્યારે આપણે ખુબજ આઘાત જનક બની જતા હોય છે પરંતુ આપણે તેનાથી સાવધાન રહેવાની જરુર છે,

અને આજે અમે તમને મહિલા ઉપર થતા અત્યાચાર નો એક એવો જ કીસ્સો જણાવવા જઇ રહયા છે જે કોલકાતામા બન્યો છે અને જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.તમને જણાવી દઇએ કે આ કિસ્સા મા કોલકાતાથી એક સનસનીખેઝ કેસ સામે આવ્યો છે જે કોઈ ફિલ્મી કહાની થી ઓછી નથી જ્યાં એક પતિએ તેની પત્નીના અવૈધ સંબંધ જાણવા માટે સતત જાસૂસી કરી હતી અને તે પછી તેની સામે જે સચ્ચાઈ સામે આવી હતી,

તેને જાણીને તેના હોશ ઉડાવી દીધા હતા જેમા તેને જાણવા મળ્યું હતુ કે તેની પત્નીના એક કે બે નહિ પરંતુ 14 બોયફ્રેન્ડ છે અને તે પછી તેણે જે કર્યું તેનેથી બધા હેરાન રહી ગયા સુત્રો ના જણાવ્યા પ્રમાણે પત્નીના 14 પુરુષો સાથેના અવૈધ સંબંધોની વાત સામે આવ્યા પછી પતિએ દરેકને કાનૂની નોટીસ મોકલી હતી અને પતિએ 14 લોકો પાસેથી 100 કરોડ મુઆવાજે ના રૂપમાં માંગ્યા છે.મિત્રો તેનું કહેવું છે કે 14 લોકો સાથે લગ્ન સંબંધ હોવાના કારણોસર પોતાનું વૈવાહિક જીવન વેરવિખેર થાય ગયું છે,

અને આ મહિલાનો પતિ કોલકાતા માં એક બીઝનેસમેન છે અને તેનો આરોપ છે કે આ પુરષોના લીધે તેનું વૈવાહિક જીવન બરબાદ થયું છે અને સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા ધોવાઇ ગઈ છે અને તેથી તેણે પોતાના કાર ડ્રાઈવરને જાસૂસ બનાવીને દરેક ની વિરુધ્ધ સબુત ભેગા કરી લીધા છે તમને જણાવી દઇએ કે પતિએ 14 લોકોને અલગ અલગ નોટીસ આપી છે. તેમાં લખ્યું છે કે નોટીસ મળ્યાના 2 હપ્તાની અંદર માનહાની ની ક્ષતિ પુરતી કરવામાં નહી કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવેશે.

તમને જણાવી દઇએ કે પતિએ નોટીસમાં ચોખ્ખું લખ્યું છે કે મને ખબર પડી છે કે તમારા લોકોના મારી પત્નીની સાથે શારીરિક સંબંધો છે અને તેઓ ગોપનીય રીતે મારી પત્નીના સંપર્કમાં રહે છે અને આગળ તેણે લખ્યુ હતુ કે તમે બધા જ જાણો છો કે તેના લગ્ન થયા છે અને તેની સાથે તમે પણ જાણો છો કે હું તેનો પતિ છું અને તમારા લોકોના ગેરકાયદેસર સંબંધોના લીધે મારું દામ્પત્ય જીવન વેરવિખેર થઇ ગયું છે જેથી હું તકલીફમાં જીવી રહ્યો છુ. મારી સામાજિક છબી ધોવાય ગઈ છે.

તમારે બધાએ માનહાનીના અનુસંધાનમાં 2 અઠવાડિયામાં 100 કરોડ દેવા પડશે અને જો આવું નહિ કરો તો તમારા બધા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાવી પડશે.મિત્રો આવી જ એક બીજી ધટના સામે આવી હતી જેના વિશે એવુ કહેવામા આવી રહ્યુ છે કે એક પુરુષે તેની પત્નીના એ રહસ્યને જણાવ્યું છે કે જે તેને અચાનક ખબર પડી હતી અને તેને ખબર પડ્યા બાદ તે અસમંજસ માં પડી ગયો હતો કે પત્ની સાથે કેવી રીતે વાત કરે પુરુષની ઉંમર 51 વર્ષની જયારે પત્નીની ઉમર 47 વર્ષની છે,

અને આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેની પત્ની પહેલાથી જ આઝાદીથી જીવનારી છે અને પત્નીની રહેણી કહેણી પર કોઈપણ પ્રકારની રોકટોક પણ લગાવી નથી તેમજ પતિએ જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદ પત્નીએ ઓફિસથી નીકળ્યા બાદ પોતાના બોસ સાથે દારૂ પણ પીધો હતો અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.પુરુષે આગળ લખ્યું હતુ કે, તે અડધી રાત્રે ઘરે આવીને સીધી જ ન્હાવા જતી રહી હતી અને જયારે મેં તેને પૂછવા માટે ઇચ્છયું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે,

બધું જ સારું છે અને ત્યારબાદ તેણે વાત ટાળી દીધી હતી અને કઈપણ જણાવ્યું ન હતું અને વારંવાર પૂછવા પર પત્નીથી વાત છુપાવી શકાઈ ન હતી અને અને તેણે પોતાના પતિને બોસ સાથે વિતાવેલા તમામ પ્રસંગોને જણાવી દીધા હતા અને તે પોતે આ માટે ક્ષોભગ્રસ્ત સ્થિતિમાં છે તે પણ જણાવ્યું હતુ તમને જણાવી દઇએ કે 2વર્ષ પહેલા  આ ઘટના થઇ હતી ત્યારે તેને માફ કરી દીધી હતી કારણકે મને લાગી રહ્યું હતું કે મારા જુના વિચારોના કારણે મારી પત્નીને પોતાની જિંદગી જીવવા માટે કોઈ સમસ્યા ન થાય.

પુરુષે જણાવ્યું હતું કે, અમે બંને જૂની વાતો ભૂલીને આગળ વધી રહ્યા હતા ત્યારે મને એવું લાગ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહી છે અને જયારે મેં તેની હરકતો પણ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું ત્યારે ખબર પડી હતી કે તે પોતાના બોસ સાથે સાયબર સબંધ કરે છે અને આ જાણ્યા બાદ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને મારા પૂછવા પર તેણે જણાવ્યું હતું કે તે માત્ર ફ્લર્ટ કરી રહી છે બાકી બીજું કોઈ નુકસાન થયું નથી પરંતુ એક દિવસ તેની પત્નીનું લેપટોપ ખરાબ થઇ ગયું હતું,

અને તે લેપટોપ રીપેર કરાવવા માટે પોતાના મિત્રને ત્યાં ગયો હતો.ત્યારે પુરુષનું કહેવું છે કે ત્યારે તેને ખબર પડી હતી કે તેની પત્નીએ એક સિક્રેટ એકાઉન્ટ ખોલાવીને રાખ્યું છે અને હવે આ માટે તેના મિત્રને પણ ખબર પડી ગઈ હતી અને આ વસ્તુ જાણ્યા બાદ મારો પત્ની પરથી ભરોસો ઉઠી ગયો છે અને મારા મગજમાં હંમેશા ચાલી રહ્યું છે કે તે મારાથી આ સિવાય શું શું છુપાવતી હશે,

તેમજ પુરુષે આ માટે સોશિયલ મીડિયા પર લોકોની સલાહ માંગી હતી કે તે કેવી રીતે સમજાવે તો ઘણા લોકોનું કહેવું છે કે બે વર્ષ પહેલા જયારે પત્નીએ બોસ સાથેના સંબંધો વિષે જણાવ્યું હતું ત્યારે પતિએ થોડાક કડક અંદાજમાં વર્તવું જોઈતું હતું.ઘણા લોકોએ પુરુષોને સલાહ આપી છે કે તેઓ જેટલું તેમની પત્ની વિષે વિચારશે તેટલા જ તેઓ દુઃખી થશે અને તેટલો જ પ્રોબ્લેમ તેમને થશે. તેઓ બીજી જગ્યાએ ધ્યાન આપીને બીજા લગ્ન કરવા માટે વિચારે તે સારું કાર્ય કરે અને ઘણા લોકોનું કહેવું છે કે તમારી પત્નીને લાગી રહ્યું છે કે તે જે કરી રહી છે તેનાથી કોઈ ખરાબ તેમને નહિ લાગે અથવા તો તે કોઈક રીતે તેમને સમજાવી દેશે.

આ માટે તમે ખોલીને પોતાની પત્નીની ભાવનાઓનો સ્વીકાર કરો.તો આવો નજર નાખીએ સવાલ જવાબ જે નિર્ધારિત છે આવી જ સમસ્યાઓ વિશે જેમા એક યુવતી જણાવે છે કે હુ 24 વર્ષની યુવતી છું અને તેમજ મારા લગ્નને એક વર્ષ થયું છે અને મને સેક્સની બહુ જ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું તો આવામાં હું મોટા ટેન્શનમાં છું તેમજ મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે,

અને હું હવે શું કરું તેમજ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને દરરોજ હું આવું કરું છુ તો શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે ખરી તે વિચારમાં છું અને તેમજ બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે તેમજ શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય તો આ વિશે જણાવશો.આ વાતનું તમારે જ ધ્યાન રાખવું જોઈએ તેમજ હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી પણ તમારે આ વાતથી સાવધાન રહેવું,

અને કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે પણ જેની તમને આદત પડી જશે તો મોટો પ્રોબ્લેમ ઉભો થશે અને હા માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે અને તેમજ આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને તેમજ તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે તેમજ જો કહેવાયું છે કે સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ પણ સામાન્ય છે અને તેમજ આ ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે તેવું કહેવાયું છે અને આથી જ એની ચિંતા કરવાની પણ જરૂર નથી.