11 વર્ષની આ બાળકીની આખો માંથી નીકળે છે કીડીઓ,તસવીરો જોઈને તમે પણ ચોકી જશો,જાણો શુ હશે કારણ…

  0
  462

  નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને રસપ્રદ માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.કેટલાક દુનિયા માં અજીબ કિસ્સા હોય છે જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે આજે અમે તમને એક એવો કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જસો તો ચાલો જાણીએ.કર્ણાટક માં 11 વર્ષની બાળકીની આખોમાંથી મરેલી કીડીઓ નીકળે છે. આ અજીબ બીમારી તેના પરિવાર પરેશાન છે.

  એટલું જ નહીં પરંતુ ડોક્ટરો પણ હેરાન છે કે આખરે આ બાળકીની આંખોમાં કીડીઓ પહોંચી કેવી રીતે અને કઈ રીતે મરેલી કીડીઓ તેની આંખોમાંથી નીકળે છે. ડોક્ટરી ઉપચારથી કોઈ જ ફરક પડ્યો નહીં એટલા માટે માતાપિતા હવે જ્યોતિષ પાસે પહોંચી ગયા છે.આધુનિક જીવન શૈલીએ જે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓ આપી છે તેમાંની એક અતી ગંભીર સમસ્યા એટલે ડ્રાઈ આઈ સિન્ડ્રોમ આ રોગમાં આખોમાં રહેલી કુદરતી ભીનાશ ઓછી થતી જાય છે.

  તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણી આખો માટે અશ્રુઓ પણ એટલાજ અનિવાર્ય છે. આંખોમાં રહેલ લેક્રીમલ ગ્લેડ આંસુ બનાવવાનું કામ કરે છે. આંખોમાં આવતા આંસુઓ કુદરતી ભીનાશનું કામ કરે છે. આપણે જયારે પલક જપકાવીએ ત્યારે આ ભીનાશથી રાહત મળે છે. આઈ બોલ્સના સંચાલનમાં ગંદકી હટાવવાનું કામ પણ આંસુઓ કરે છે. આખોમાં રહેલી આ કુદરતી ભીનાશના કારણે આખોને ઓક્સિજન અને અન્ય પોષક તત્વ મળે છે.

  આંખોમાંથી આંસુઓ સરી પડવાએ ખુબ સહજ વાત છે.આંખોમાં આવતા આંસુઓ કુદરતી ભીનાશ ઓછી થતા ખુબજ ગંભીર સમસ્યા સર્જાય છે. આખોમાં બળતરા થાય છે. ખંજવાળ આવે છે તો કેટલીકવાર પલકો પર ઇન્ફેકશન લાગે છે.10 દિવસથી આખોમાંથી નીકળી રહી છે કીડીઓ,આખો મામલો કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાનો છે. જ્યાં 11 વર્ષની અશ્વિની અજીબ બીમારીથી પીડાઈ રહી છે. છેલ્લા 10 દિવસથી અશ્વિની ની ડાબી આંખમાંથી મરેલી કીડીઓ નીકળી રહી છે.

  બાળકી તેના કારણે ખુબ જ પીડા સહન કરી રહી છે. અત્યાર સુધી 60 કીડીઓ નીકળી ચુકી છે અત્યાર સુધી 60 કીડીઓ નીકળી ચુકી છે અત્યાર સુધી અશ્વિનીની આખોમાંથી 60 જેટલી કીડીઓ નીકળી ચુકી છે. આંખોમાં કીડીઓને કારણે તેને ખુબ જ દર્દ થાય છે. કીડીઓને કારણે તેને આંખોમાં બળતરા થાય છે. પરંતુ કોઈ પણ કઈ જ કરી શકતું નથી. ડોક્ટરો પણ હેરાન છે કે આખરે આવું કઈ રીતે થઇ રહ્યું છે.

  અત્યાર સુધી 60 કીડીઓ નીકળી ચુકી છે અત્યાર સુધી અશ્વિનીની આખોમાંથી 60 જેટલી કીડીઓ નીકળી ચુકી છે. આંખોમાં કીડીઓને કારણે તેને ખુબ જ દર્દ થાય છે. કીડીઓને કારણે તેને આંખોમાં બળતરા થાય છે. પરંતુ કોઈ પણ કઈ જ કરી શકતું નથી. ડોક્ટરો પણ હેરાન છે કે આખરે આવું કઈ રીતે થઇ રહ્યું છે.આખોથી કીડીઓ નીકળવાનું જ્યોતિષ કનેક્શન,આખોથી કીડીઓ નીકળવાનું જ્યોતિષ કનેક્શન જયારે ડોક્ટરી ઉપચારથી કોઈ જ ફરક પડ્યો નહીં એટલા માટે માતાપિતા હવે જ્યોતિષ પાસે પહોંચી ગયા છે.

  જ્યોતિષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અશ્વિની નાગદોષ થી પીડિત છે. એટલા માટે તેની આખોમાથી કીડીઓ નીકળી રહી છે. આપણે જણાવી દઈએ કે હાલમાં જ અમેરિકાના ઓરેગન માં એક મહિલાની આંખમાંથી 14 જીવતા કીડા કાઢવામાં આવ્યા હતા.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.દક્ષિણ ભારતની નિવાસી નાગભૂશણમ્ શિવા (ઉં.23)ને ચેન્નાઈની સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ તેની ડાબી આંખમાં ગાંઠ હોવાનું નિદાન કર્યું હતું.

  જોકે, આ ગાંઠની ઝીણવટપૂર્વક તપાસ કરતા ડોક્ટરોને તેની આંખની પાસેની ગાંઠમાં બે ફુલ સાઈઝના દાંત હોવાનું પણ જાણવા મળ્યું હતું. નાગભૂષણમના જણાવ્યા અનુસાર તેનો જન્મ થયો ત્યારથી જ તેની ડાબી આંખ અસામાન્ય હતી અને ઉંમર વધવાની સાથે તેની આસપાસ સોજો પણ વધતો રહ્યો હતો.આ મહિલાએ કહ્યું હતું કે મારો પરિવાર મને ડોક્ટર પાસે લઈ જતા ડરતો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી તો આ ગાંઠ ખુબ જ મોટી થઈ ગઈ હતી.

  ગાંઠના કારણે તેને આંખે ધૂંધળું દેખાવાં લાગતાં આખરે તે ડોક્ટર પાસે ગઈ હતી.નાગભૂષણમને આંખ પાસે જે ટ્યૂમર થયું હતું તેને ટેરાટોમા તરીકે ઓળખવામાં આવે છે જેને કારણે તેની આંખ અંદર તરફ ધકેલાઈ ગઈ હતી અને તે આંખનો ડોળો ફેરવવામાં પણ અસમર્થ બની હતી. આંખ અંદર તરફ દબાઈ જવાને કારણે જ તેની દ્રષ્ટિ પણ ધૂંધળી બની હતી.ટેરાટોમા નામની આ ગાંઠ વાળ, હાડકાં કે પછી દાંતની બનેલી હોઈ શકે છે. આ ઉપરાંત તે આંખ, હાથ કે પછી પગની પણ બનેલી હોઈ શકે.

  નાગભૂષણમની સારવાર કરનારા સર્જનના જણાવ્યા અનુસાર ટેરાટોમામાં દાંત જેવા કોષ મળી આવવાના કેસો અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે પરંતુ પૂર્ણ વિકસિત દાંત મળ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.આ પ્રકારની ગાંઠનો સૌપ્રથમ કિસ્સો આજથી 149 વર્ષ પહેલા નોંધાયો હતો અને અત્યારસુધી સમગ્ર દુનિયામાં આવા માત્ર 70 કેસ જ નોંધાયા છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો આવ્યો છે તો ચાલો જાણીએ.ચીનમાં પાંચ વર્ષના એક બાળકની આંખમાં ઘણા દિવસથી ખંજવાળ આવતી હતી અને બાળક બહુ બેચેન હતું.

  માએ જ્યારે આંખ જોઈ તો લાગ્યું કે, આંખમાં કંઈક પડ્યું છે, પરંતુ તેને કાઢવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જ્યારે ડોક્ટરને બતાવ્યું તો તેઓ આંખની હાલત જોઈ શોક્ડ રહી ગયા. તેની આંખમાં 11 લાઈવ વોર્મ્સ(કીડા કે કૃમિ) હતા, જેને 21 મિનિટની મહામહેનત બાદ કાઢી શકાયા. ડોક્ટરે જણાવ્યું કે, આ નેમાટોડ ઈંફેક્શનના કારણે છે, જે ડોગીના કારણે ફેલાય છે.આંખમાંથી કાઢવામાં આવ્યા 11 વોર્મ્સ. મામલો ચીનના શાન્સી પ્રોવિન્સનો છે, જ્યાં 5 મહિનાના બચ્ચો ડોન્ગ ડોન્ગની આંખમાં ખંજવાળ આવી રહી હતી અને આંખની અંદર કંઈક તરતું પણ દેખાઈ રહ્યું હતું.

  બાળકની મા તેને શિયાન નંબર 1 હોસ્પિટલમાં લઈને ગઈ તો ડોક્ટર્સ તેની સ્થિતિ જોઈને શોક્ડ રહી ગઈ. તેની આંખમાં 11 જીવતા વોર્મ્સ તરતા હતા.લગભગ 21 મિનિટની સર્જરીમાં આ 11 વોર્મ્સને બાળકની આંખમાંથી કાઢવામાં આવ્યા. આ આખી સર્જરીનો ધ્રુજાવી દેતો વીડિયો સામે આવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે, ઈંફેક્શન વિશે વધારે જાણકારી એકઠી કરવા માટે આ પેરાસાઈટ્સને તપાસ માટે લેબમાં મોકલવામાં આવી છે. ત્યારે બાળકની સારવાર ચાલું છે.ડોક્ટરે જણાવ્યું કે, બાળક ગંભીર નેમાટોડ ઈંફેક્શન સામે લડી રહ્યું છે.

  આ ઈંફેક્શન કોઈ પાળેલા ડોગીના સંપર્કમાં આવવાના કારણે થયું છે.ત્યારપછી માએ ડોગીના સંપર્કમાં આવવાની વાત સ્પષ્ટ કરી. તેણે જણાવ્યું કે, બાળક પાડોશીના ડોગી સાથે રમતું હતું.શું છે નેમાટોડ ઈંફેક્શન?ડોક્ટર્સનું માનવું છે કે, આ વોર્મ્સ થેલાજિયા કેલિપેઈડા સ્પેશીઝ છે. આ પૈરાસિટિક નેમાટોડ ઈંફેક્શનની ખબર ચીનમાં પહેલીવાર 100 વર્ષ પહેલા પડી હતી. યુરોપ અને એશિયામાં નેમાટોડ ઈંફેક્શનના કારણે જ આ વોર્મ્સ હોય છે, જે ઈંફેક્શન થતા કૂતરા, બિલાડી અને માણસની આંખોમાં જોવા મળે છે. આ વોર્મ્સ પેરાસાઈટ્સ છે, જે જે જીવતા રહેવા અને ખાવાપીવા માટે માણસનો ઉપયોગ કરે છે.