101 વર્ષ બાદ આ 4 રાશિઓ થશે રાહુ અને કેતુ ના પ્રકોપ થી દુર,હવે માલામાલ બનતા આ રાશિઓને કોઈ નહીં રોકી શકે…..

0
172

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ના જીવન મા આવનાર દુઃખ અને સુખ માટે મુખ્યત્વે રાહુ, કેતુ અને શનીદેવ કારણભૂત હોય છે.જો આ ત્રણેય તમારા પર પ્રસન્ન હોય તો વ્યક્તિ દરેક સમસ્યા માંથી સરળતા થી બહાર નીકળી જાય છે.જો કોઈ વ્યક્તિ પર આ ત્રણેય ની કૃપા વરસી જાય તો તેને જીવન માં કોઈપણ વસ્તુ ની કમી નથી રહેતી.અમુક પૌરાણિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ પર રાહુ ની કુદ્રષ્ટી હોયતો તે વ્યક્તિ ની સાથે આકસ્મિક ઘટનાઓ નું પ્રમાણ વધી જાય છે.આવી જ રીતે જો કોઈ વ્યક્તિ પર કેતુ ની કુદ્રષ્ટી હોય તો તે વ્યક્તિ ને નોકરી અથવા તો ધંધા માં બહોળા પ્રમાણ માં નુકશાની નો સામનો કરવો પડી શકે.આ બધી વાતો નું ફક્ત એટલું તારણ નીકળે છે કે દરેક વ્યક્તિ ના જીવન માં આવનાર ખુશી અને દુઃખ નું કારણ ગ્રહો અને રાશિઓ ના પ્રભાવ પર આધારિત હોય છે.ગ્રહો ની ચાલ જેમ જેમ પરિવર્તિત થાય છે તેમ-તેમ રાશિઓ અનુસાર દરેક રાશી પર તેની વિવિધ અસર થાય છે.રાહુ-કેતુ ને છાયા ગ્રહ ના નામ થી પણ ઓળખવામાં આવે છે.જો જ્યોતિષ વિદ્યા ને માનીએ તો આ સ્થિતિઓ ગ્રહો ની ચાલ પર આધારિત હોય છે.કારણ કે ગ્રહ કયારેય એક જગ્યાએ સ્થિર નથી હોતા તે સતત બ્રમ્હાંડ મા પરિભ્રમણ કરતાં હોય છે અને પોતાની ચાલ થી લોકો પર પોતાનો પ્રભાવ નાંખતા રહે છે,હાલ ૧૦૧ વર્ષો બાદ એક એવો સંયોગ બની રહ્યો છે જેમાં રાહુ કેતુ ના પ્રકોપ થી ૪ રાશિઓ મુક્ત થઇ રહી છે તેમના જીવન માં અપાર ખુશીઓ નો સંચાર થવાનો છે.તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ.

તુલા રાશિ.

તુલા રાશિના લોકોને આ વર્ષ ભાગ્યને બદલે પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ.તમારી થોડી પણ બેદરકારી તમારા નસીબના તારાને નબળા કરી શકે છે.વર્ષો બાદ સર્જાયેલ આ સંયોગ અને રાહુ કેતુ ના આશીર્વાદ થી આ રાશિ જાતકો ને દરેક વસ્તુ મળી શકે છે જેની તે ઈચ્છા રાખે છે.તેમના જીવન માં અપાર ખુશીઓ નું આગમન થશે જેમની તેમણે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. આ વિશેષ યોગ ના કારણે તેમના પર કુબેર મહારાજ ની પણ અસીમ કૃપા વરસી રહેશે. તમારા મન ની તમામ મનોકામનાઓ આવનાર સમય માં પૂર્ણ થશે.

સિંહ રાશી.

રાહુ-કેતુ નો આ વિશેષ સંયોગ તમારા ઘર માં સુખ અને શાંતિ નું વાતાવરણ બનાવી રાખશે.તમારા ઘર માં રહેલી તમામ નકારાત્મકતા દુર થશે.તમારા અટકાયેલાં તમામ નાણાં પરત મળશે.આવનાર સમય પ્રેમ સંબંધ માટે સાનુકૂળ જણાઈ આવે.વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરશે.જીવનસાથી સાથે ના સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

કન્યા રાશિ.

આ વર્ષે તમારે તામારા કાર્યક્ષેત્રમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે.કાર્યક્ષેત્રમાં સુધરતા કામ બગડી શકે છે.આધ્યાત્મ ક્ષેત્રમાં રૂચી વધશે.રાહુ કેતુ ના આ વિશેષ સંયોગ થી આ રાશી જાતકો ને જીવનમાં અદ્વિતીય સફળતા પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે.લાંબા સમયગાળા બાદ ઘર ના સદસ્યો સાથે સારો સમય વ્યતીત કરશો.રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થશે.ઘર નું વાતાવરણ ખુશનુમા રહેશે.કોઈ પણ નવા કાર્ય નો પ્રારંભ કરતા પૂર્વ કુટુંબ ના સભ્યો તથા મિત્રો ની સલાહ અવશ્યપણે લેવી.આ સિવાય નવા કાર્ય નો પ્રારંભ કરતાં પૂર્વે પોતાના વડીલો નો આશીર્વાદ અવશ્યપણે લેવો.

ધનુ રાશિ.

ધનુ રાશિના લોકોને પોતાના પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે.આ સમયગાળા દરમિયાન પાર્ટનરશીપમાં કોઈ કાર્ય ન કરવું સારું રહેશે.આ રાશિ જાતકો પર રાહુ-કેતુ ની વિશેષ કૃપા બની રહી છે આવનાર સમય તેમના માટે અત્યંત શુભ સાબિત થશે.કુટુંબ ના સદસ્યો સાથે ના સંબંધ ગાઢ બનશે.તિજોરી પાસે નિયમિત ઘી નો દીપક પ્રજ્વલિત કરવો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થશે.વૈવાહિક જીવન સુખમયી બનશે.ચાલો આપણે જાણીએ કે અન્ય રાશિના જાતકો પર કેવો પ્રભાવ પડશે.

વૃષભ રાશિ.

રાહુના આ રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોનું આર્થિક જીવન પ્રભાવિત રહેશે. એટલું જ નહિ કુટુંબમાં પણ ઝગડા જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.વૃષભ રાશિના લોકોને રાહુની ખરાબ અસરથી બચવા માટે બોલતી વખતે પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ.આજે તેમને પૈસા નું મહત્વ સમજ આવી શકે છે. કેમકે તમને આજે પૈસા ની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે.

મિથુન રાશિ.

મિથુન રાશિના લોકોને આ વર્ષે રાહુની અસરને કારણે જ શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.જેના કારણે જ તેને ઘણા મહત્વના નિર્ણય લેવામાં તકલીફ થઇ શકે છે.માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો.નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે.ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે.પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે.

મકર રાશિ.

રાહુના રાશિ પરિવર્તનને કારણે જ તમારા દેવામાં વધારો થવાના યોગ ઉભા થઇ રહ્યા છે.એટલું જ નહિ આ વર્ષ દુશ્મનો તમારી ઉપર છવાયેલા રહી શકશે.સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લો.જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જાયી રહ્યા હો તો પૈસા સોચી વિચારી ને ખર્ચ કરો નહીંતર ધન હાનિ થયી શકે છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. જો તમે ભાર ક્યાંક ફરવા જાયી રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારી ને પહેરો જો તમે આવું નહિ કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારા થી ગુસ્સે થયી જાય.તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે.

કુંભ રાશિ.

આ વર્ષે કુંભ રાશિના વ્યક્તિએ સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીને શિક્ષણ સબંધી વસ્તુને લઈને તકલીફોનો સામનો કરવો પડી શકે છે.આજે ધન લાભ થવાની શક્યતા તો છેજ પરંતુ એવું પણ થયી શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવ ના લીધે તમે પૈસા કમાવા માં સક્ષમ ના થયી શકો. કોઈપણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો. તમારા દ્વારા એકલપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે.

મીન રાશિ.

આ રાશિના વ્યક્તિઓને પોતાની માતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.તે ઉપરાંત તમારા સુખમાં પણ ઘટાડો આવી શકે છે.આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો.તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો.પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે.

મેષ રાશિ.

હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. જીવન ના ખરાબ તબક્કા માં પૈસા તમારા કામ આવશે તેથી આજ થીજ પોતાના પૈસા બચત કરવા ના વિષે વિચારો નહિ તો તમને તકલીફો આવી શકે છે.મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહેશે. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે.કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો,અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે.તમે ખુદ ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવા ની શક્યતા છે.ખાલી સમય માં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જિમ જાયી શકો છો. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

વૃશ્ચિક રાશિ.

માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે.યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે.સમજદારીપૂર્વક રોકાણ કરો.તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે.છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ.તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે.તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

કર્ક રાશિ.

તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા-થોડોક આરામ કરો તથા તમારી એપોઈન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો.જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસા ની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસા નું શું મહત્વ હોય છે.તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે.તમારૂં પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. આ રાશિ ના જાતકો આજે લોકો ને મળવા કરતા એકાંત માં રહેવું વધારે પસંદ કરશે। આજે તમે ખાલી સમય માં ઘર માં સાફ સફાઈ કરી શકો છો। લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે,તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.