100% તમે આ વાત નહીં જ જાણતાં હોય મહિલાઓનાં આ રહસ્ય વિશે,જાણીલો ફટાફટ.

0
934

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આજના જમાનામાં પતિ-પત્નીની સાથે-સાથે પ્રેમી કે, પ્રેમિકાનું હોવું સામાન્ય વાત છે. કોઈને શોક હોય છે તો કોઈ મજબૂરી તો કેટલાક લાલચના કારણે રાખતા હોય છે. કેટલાક એવી વાતો પણ છે જે પત્ની પોતાના પ્રેમી સાથે કરશે, પરંતુ તે વાત ક્યારેય પોતાના પતિને નહીં કહે.

મિત્રો તમને જણાવી દઈએ કે બેવફાઈ.જો તમારો પ્રેમી છે, તો બેવફાઈ થશે; ત્યાં સતી સાવિત્રી બનવાના ઢોંગનો કોઈ અર્થ નથી. પ્રેમિકા પ્રેમિ પ્રત્યે હંમેશા વફાદાર રહેશે કારણ કે, તેની સાથે ખરાબ વર્તન કરવું કે, તેને દગો આપવા પર પ્રેમી ગમે ત્યારે બદનામ કરી શકે છે.

નિંદા.પત્ની તેના પતિની બુરાઈ તો તેની સામે ક્યારેય કરી શકવાની નથી અને જો પતિથી નારાજ હશે અને તેના વિરુદ્ધ ભડાશ કાઢવી હશે તો તે માત્રને માત્ર પ્રેમિ સામે જ નિકાળી શકે છે. કારણ કે, જો ઘરવાળા સામે ભડાસ નિકાળવા જાય તો તેને જ ક્યાંકને ક્યાંક પતિના ગુસ્સાનો સામનો કરવો પડે.છેતરપિંડી.પતિના હોવા છતાં તે પ્રેમિ રાખીને દગો તો તે પહેલા જ આપી રહી હોય છે. જોકે ત્યાર બાદ પણ અનેક રીતે પતિને છેતરે છે. જેમ કે પ્રેમિને મળવા માટે છુપાઈને જવું. પતિને ખોટું બોલીને પ્રેમિ પાસે પહોંચી જવું.

અય્યાશી.એક સામાન્ય માણસની આવક તેની જવાબદારીઓ પૂરી કરવામાં ખતમ થઈ જાય છે. જ્યારે કમાણી કરવી છે ત્યારે સ્વાભાવિક રીતે પતિ પાસે પોતાની પત્ની માટે ટાઈમ ઓછો હોવાનો. બસ આજ કમીનો ફાયદો ઉઠાવી આજકાલ લુચ્ચા અને આવારા યુવાનો મહિલાઓને ફસાવી લે છે. તેવામાં સિમિત આવકમાં પતિ તો અય્યાશી કરાવી શકે નહીં તેવામાં પ્રેમી જ કરાવી શકે. આમ પત્ની પોતાની અય્યાશીની વાત પણ પતિ સાથે નહીં પ્રેમી સાથે કરે છે.

ધીમી શરૂઆત.દરેક યુવતી એવું ઈચ્છે કે બેડરૂમમાં યુવક તેની સાથે કોઈ જબરજસ્તી ના કરે અને તેના બીઝનેસ કે નોકરીની ટેન્શનથી બહાર આવીને બેડરૂમના વાતાવરણને ધીમી રીતે માણવાનું કરે પણ લગભગ બધા જ પુરુષ એ જ ભૂલ કરી બેસે છે કે તે ઉતાવળથી જ બધી ક્રિયા કરે છે અને બીજા ટેન્શન પણ પોતાના મનમાં રાખે છે આ તેની સૌથી મોટી ભૂલ છે.

વાતચીત, દરેક પુરુષ બેડરૂમમાં કશું.કંઈપણ બોલ્યા વગર જ અંગત સબંધમાં આગળ વધવાની એક મોટી ભૂલ કરે છે કેમ કે સ્ત્રી એવું ઈચ્છે છે કે કશી બંને વચ્ચે ધીમી ધીમી વાત થાય અને ત્યાર પછી જ અંગત સબંધમાં આગળ વધવાની અવશ્ય કોશિશ કરે. પણ પુરુષ આ બાબતે એક મોટી ભૂલ કરે છે અને તેને એમ થાય છે કે યુવતીને ઝડપ અને ઉતાવળ કરવા વાળા પુરુષો ગમે છે, પણ આ વસ્તુમાં પુરુષ ભૂલ કરી બેસે છે.

મનમાં ખોટા વહેમ.ઘણા યુવકોના મનમાં ખુબ ખોટા વહેમ રાખતા હોય છે જે તેમની લાઈફમાં ભ્રમ પેદા કરે છે. પુરુષો એવું કહે છે સ્ત્રીઓને અંગત સબંધોમાં વધુ સમય આપે તેવા પુરુષની ઈચ્છા રાખે છે પણ વાસ્તવિકતા કઈક જુદી જ હોય છે. યુવતીઓ દરરોજ એવું જ ઈચ્છે છે કે પુરુષ ભલે અંગત સબંધમાં વધુ સમય ના આપે પણ હંમેશા એવું જ ઈચ્છે છે કે જે સમય આપે તે સમય ખુશ થઈને આપે. પણ લગભગ પુરુષોના મનમાં આવા ખોટા ભ્રમ પેદા થાય છે.

ઉતાવળો અંત.દરેક યુવક દરરોજ એ ભૂલ કરે છે કે અંગત સબંધ પછી તરત જ પોતે સુવાની કોશિશ કરે છે અને સ્ત્રી તરફ પોતે કોઈ પણ જાતનું ધ્યાન આપતો નથી, જેથી દરેક યુવતી નારાજ થતી હોય છે. દરેક યુવતી એવું ઈચ્છે છે કે પુરુષ અંગત સમય પછી તેની સાથે પ્રેમભરી વાત કરે અને તેને પૂરે પૂરો સમય આપે પણ કોઈ પુરુષને આ વિશે ની ખબર પણ હોતી નથી. આ ભૂલ લગભગ ૯૦% પુરુષો કરતા જ હોય છે.

જબરજસ્તી.મોટાભાગના યુવકો પોતાનું પુરુષત્વ દેખાડવા માટે સ્ત્રી પર જબરજસ્તી કરતા જ હોય છે, પણ તેને નથી ખબર હોતી કે દરેક સ્ત્રીને જો પ્રેમ ભર્યો સ્પર્શ મળે તો તેનાથી ઉત્તમ કશું નથી હોતું. પણ આ વાત મોટાભાગના દરેક પુરુષ ભૂલી જ જતા હોય છે. આ બાબત દરેક સ્ત્રીની એક સમાન્ય ફરિયાદ હોય છે. જે કોઈ પુરુષ સમજવા તૈયાર નથી અને આ ભૂલ સૌથી મોટી કરે છે.

અન્ય વાત.દરેક યુવતી જરૂર એમ ઈચ્છે છે કે દરેક પુરુષ તેની રસોઈ, ઘરકામ તેનો દેખાવ વગેરે વસ્તુઓના દરરોજ વખાણ કરતા રહે, પણ આ બાબત પુરુષ સમજતો જ નથી અને તે પુરુષ આ બાબત લગ્ન પહેલા તો કહે છે પણ એક વાર મેરેજ થયા પછી આ વાત તે કોઈ દીવસ યાદ કરતો નથી એવી દરેક સ્ત્રીની એક સમાન્ય ફરિયાદ હોય છે.

પ્રેમ અને શરીર સુખ.૮૫%થી પણ વધુ પુરુષો એમ સમજે છે દરેક યુવતી એ શરીરસુખની જરૂર પ્રેમ કરતા પણ વધુ રહે છે, પણ આ તેની સમજવાની સૌથી મોટી ભૂલ બની શકે છે. કારણ કે શરીર સુખ એક જીવનનો એક ઉત્તમ ભાગ છે જયારે પ્રેમ એ જીવનનો આત્મા છે. જો આ એક વાત પુરુષ સમજી જાય તો મોટા ભાગના પ્રોબ્લેમ્સ અને સ્ત્રી વિશેના વિચારો બદલી જાય. કેમ કે, સ્ત્રીઓને સૌથી વધુ પ્રેમની જરૂર પડે છે. બસ અમુક પ્રેમ ભર્યા પુરુષના શબ્દો સ્ત્રીના પુરા દિવસનો થાક પણ ઉતારી દેતા હોય છે.તો દરેક યુવકે આ બાબતો જીવનમાં ક્યારેય ઉતારવા જેવી છે, જો આપ આ વાત જીવનમાં ઉતારી લેશો તો યુવતી વિશેનો તમારો એક નવો દ્રષ્ટિકોણ ઉભો થશે અને આપના જીવનમાં નિરાશ, દગો કે વિશ્વાસઘાત જેવા શબ્દો ક્યારેય નહિ આવે અને કોઈ પણ સ્ત્રી તમને છોડીને જવાની કોશિશ પણ નહિ કરે.