100 કરોડના ઘરમાં રહે છે સચિન તેંડુલકર, અંદરની તસવીરો જોઈનેજ આંખો ચાર થઈ જશે……

0
212

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સચિન તેંડુલકરનું નામ ક્રિકેટ વિશ્વની જાણીતી હસ્તીઓની ટોચની સૂચિમાં શામેલ છે. તેમને દેશમાં ક્રિકેટનો ભગવાન પણ કહેવામાં આવે છે, જ્યારે વિદેશી દેશોમાં પણ તેમનો ખૂબ સન્માન છે.

ખુબ આલીશાન છે સચિનનું ઘર,સચિન તેંડુલકરનું ઘર બાંદ્રા વેસ્ટમાં પેરી ક્રોસ રોડ પર સ્થિત છે. સચિન આ બંગલામાં પોતાના પરિવારની સાથે રહે છે. આ ઘર માસ્ટર બ્લાસ્ટરે વર્ષ 2007માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું.સચિનના ઘરની કિંમત છે 100 કરોડ,સચિન તેંડુલકરનું આ ઘર 6000 સ્કેવર ફુટમાં બનેલું છે. આ ઘરની કિંમત લગભગ 100 કરોડ છે. ઘરમાં શાનદાર ગાર્ડન,ઘરમાં ઘણા ફ્લોર્સની સાથે બે બેસમેન્ટ છે. ઘરમાં જ શાનદાર ગાર્ડન પણ છે જેમાં વિશ્વના સુંદર છોડ પણ છે. સચિનના ઘરમાં છે શાનદાર મંદિર,રીયલ લાઇફમાં સચિન તેંડુલકર અને તેમનો પરિવાર ખુબ ધાર્મિક છે. તેવામાં સચિને પોતાના ઘરનો એક મોટો ભાગ ભગવાન અને મંદિરને સમર્પિત કર્યો છે. સચિન તેંડુલકરના ઘરનું મંદિર ખુબ શાનદાર છે. સચિનના ગરનું ઇન્ટીરિયર,તસવીરો જોઈને સ્પષ્ટ છે કે સચિન તેંડુલકરના ઘરમાં ઈન્ટીરિયરથી લઈને ફર્નીચર દરેક વસ્તુ ખાસ છે.

તેની ફેન ફોલોવિંગ એટલી બધી છે કે લોકો ઘણીવાર તેની પર્સનલ લાઇફ વિશે પણ જાણવા માગે છે.આજે અમે સચિનના સુંદર ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમનું ઘર કોઈ વૈભવી હોટલથી ઓછું નથી. જે લોકો ઘર જોશે તેઓ કહેશે કે તે કોઈ મહેલથી ઓછું નથી. તો ચાલો જોઈએ સચિનનું ઘર જ્યાં તે તેના સંપૂર્ણ પરિવાર સાથે રહે છે.જણાવી દઈએ કે સચિન મુંબઇના બાંદ્રામાં લક્ઝુરિયસ ઘરમાં રહે છે. તેમના ત્રણ માળના મકાનમાં તમામ આધુનિક સુવિધાઓ છે.

ઘર એટલું સારી રીતે ઘટાડ્યું છે કે આ ઘરની અંદરની જગ્યા જુદી-જુદી લાગે છે, તેથી જ આ મકાન બનાવવામાં 4 વર્ષ લાગ્યાં છે.નોંધપાત્ર રીતે, ઘરની સાથે, તેના ગાર્ડન એરિયા પણ ખૂબ વૈભવી છે. બગીચામાં વિવિધ પ્રકારના દેશી અને વિદેશી ઝાડ છોડ છે. ઘરના ચાર ખૂણા યુનિક રીતે બનાવવામાં આવ્યા છે, તમને જણાવી દઈએ કે સચિને પોતે તેની હાજરીમાં ડિઝાઇન કરાવી હતી.ખરેખર, સચિનનું ઘરનું ફર્નિચર વિદેશથી આવ્યું છે.

આપને જણાવી દઈએ કે સચિન મરાઠી છે, તેથી ગણેશજી તેમને ખૂબ પ્રિય છે. ભગવાન ગણેશની મૂર્તિ ઘરના નીચલા ભાગમાં બનાવવામાં આવેલ છે.તેના મકાનમાં 2 બેસમેન્ટ ફ્લોર અને જમીનની ઉપર 3 માળની ઇમારત છે, જે આ ઘરને કુલ 5 માળનું મકાન બનાવે છે, પરંતુ બહારથી તે ફક્ત ત્રણ માળનું લાગે છે. માહિતી માટે જણાવી દઈએ કે તેમના ઘરની પાર્કિંગમાં 45 થી 50 કાર પાર્ક કરી શકાય છે.જો કે, ઘર 6000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે અને તેની કિંમત 40 થી 45 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે.

સુરક્ષાની વાત કરો, ઘરની આજુબાજુ જાડી દિવાલો અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.આ ઘરમાં સ્થળાંતર કરતા પહેલા સચિને કહ્યું હતું કે “દરેકનું પોતાનું ઘર સ્વપ્ન હોય છે અને મારું પણ એ જ હતું.” હું મારા સ્વપ્નને પૂર્ણ કર્યા પછી ખૂબ જ ખુશ છું તે જ સમયે, ઘરનો પ્રથમ માળ ફક્ત તેનો પુત્ર અર્જુન અને પુત્રી સારાનો છે. તો બીજો માળે તેમના અને તેની પત્ની અંજલિના અનુસાર બાંધવામાં આવ્યો છે.

ઘરની છત પર એક જિમ છે જે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. સચિન સ્પોર્ટ્સ પર્સનલ છે, તેથી તેને ફિટ રહેવાનું પણ પસંદ છે.તેંડુલકરનો જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩ના રોજ બોમ્બે ખાતે રાજાપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એવા તેમના પિતા રમેશ તેંડુલકર મરાઠી નવલકથાકાર હતા અને તેમણે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું.તેંડુલકરના મોટા ભાઈ અજીતે તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત સચિનને નીતિન નામે એક ભાઈ અને સવિતાઇ નામે એક બહેન હતા.

તેમણે સાહિત્ય સહવાસ સહકારી હાઉસિંગ સોસાયટી, બાન્દ્રા (પૂર્વ), મુંબઈ માં પોતાના શરૂઆતના વર્ષો ગાળ્યા.તેમણે જહોન મેકએનોરે ને આદર્શ ગણી ટેનિસમાં રૂચિ દેખાડી હતી.તેંડુલકર શારદાશ્રમ વિદ્યામંદિર માં હાઇસ્કૂલ અભ્યાસ કરતા હતા, જ્યાં તેમણે કોચ અને ગુરૂ રમાકાન્ત આચરેકર ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. શાળા ના દિવસો દરમિયાન તેમણે ઝડપી ગોલંદાજ ની તાલિમ લેવા માટે એમઆરએફ પેસ ફાઉન્ડેશન માં જોડાયા હતા,પરંતુ 3૫૫ ટેસ્ટ વિકેટો નો વિક્રમ ધરાવનારા ડેનિસ લિલી પર તેઓ અસર ઉપજાવી શક્યા ન હતા અને લિલી એ તેમને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.

તેંડુલકર જ્યારે યુવા વય ના હતા ત્યારે તેઓ નેટ્સ માં કલાકો સુધી પ્રેક્ટિસ કરતા. જો એ થાકી જાય તો આચરેકર એક રૂપિયા નો સિક્કો સ્ટમ્પ ના ટોચ પર મુકતા, અને જે ગોલંદાજ તેંડુલકર ને આઉટ કરે તેને તે સિક્કો મળતો. જો તેડુંલકર આઉટ થયા વગર બધા જ રાઉન્ડ પાસ કરે તો તે સિક્કો કોચ તેને આપતા. તેડુંલકર તેવા જીતેલા ૧૩ સિક્કાને પોતાની કીમતી સંપત્તિ માને છે.શાળા માં તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા બાળક તરીકે નામના ધરાવતા હતા. મુંબઇ ના વર્તુળો માં તેઓ વાતચીત નો એક સામાન્ય મુદ્દો બની ગયા હતા. લોકો અગાઉ થી એવું માનતા કે ભવિષ્ય માં તેઓ મહાન ખેલાડી બનશે.

વર્ષ ૧૯૮૮ તેંડુલકર માટે અસામાન્ય રહ્યું હતું. જેમાં તેમણે રમેલી દરેક ઇનિંગ્સ માં સદી ફટકારી હતી. ૧૯૮૮ માં લોર્ડ હેરિસ શીલ્ડ ઇન્ટર-સ્કૂલ મેચ માં નોંધાયેલી ૬૬૪ રન ની અખંડિત ભાગીદારી માં તેંડુલકર અને તેમના મિત્ર અને ટીમ ના સાથી વિનોદ કામ્બલી સંકળાયેલા હતા. કામ્બલી એ પણ ભારતીય ટીમનું પ્રતિનીધિત્વ કર્યુ હતું. આ આક્રમક જોડીએ એક બોલર ને રડાવી દીધો હતો અને વિરોધી ટીમ ને રમત બંધ કરવા પર મજબૂર બનાવી દીધી હતી.

તેંડુલકરે તે ઇનિંગ્સ માં 326 તેમજ તે ટુર્નામેન્ટ માં એક હજાર ઉપર રન કર્યાં હતા. ૨૦૦૬ સુધી આ ભાગીદારી ક્રિકેટ ના કોઇ પણ સ્વરૂપ ની સૌથી મોટી હતી. ભારત ના હૈદરાબાદ ખાતે યોજાયેલી એક મેચ માં અંડર ૨૩ ની જોડી એ આ વિક્રમ તોડ્યો હતો.તેંડુલકરે તેમની પ્રથમ ટેસ્ટ મેચ ૧૯૮૯ માં 16 વરસ ની ઉંમરે પાકિસ્તાન સામે કરાચીમાં રમી હતી. આ જ મેચ માં ક્રિકેટ માં પ્રવેશ કરનારા વકાર યુનિસ ની બોલિંગ માં તેઓ ૧૫ રન બનાવી આઉટ થયા હતા,